રોકો માત્ર 20 રૂપિયાનું રોકાણ… મેળવો 2 કરોડ રૂપિયા રોકડા… સ્ત્રીઓ પણ આ બચત કરી શકે… અવશ્ય વાંચો.

રોકો માત્ર 20 રૂપિયાનું રોકાણ… મેળવો 2 કરોડ રૂપિયા રોકડા… સ્ત્રીઓ પણ આ બચત કરી શકે… અવશ્ય વાંચો.

મિત્રો આજે આપણે બધા જ જાણીએ છીએ કે મોંઘવારીનું પ્રમાણે ખુબ જ વધી રહ્યું છે. જે સામાન્ય વ્યક્તિ માટે આજે જીવન મુશ્કેલ કરી રહ્યું છે. કેમ કે આજે દરેક વ્યક્તિ સૌથી પહેલી જરૂરિયાત છે પૈસા. જો માણસ પાસે પૈસા જ ન હોય તો જીવન આગળ કેવી રીતે વધે. પરંતુ જો વ્યક્તિ દ્વારા આગવું આયોજન પૈસા માટે કરેલું હોય તો તે પુંજી ભવિષ્યમાં તેને કામ આવે છે. તો આજે અમે તમને એક એવી જ વાત જણાવશું જેને જાણીને તમે પણ ભવિષ્યમાં પૈસાદાર વ્યક્તિ બની શકશો. પરંતુ એક નાની એવી શરત કરવાની. તો ચાલો જાણીએ શું છે એ.

મિત્રો આ મોંઘવારીના યુગમાં દિવસે દિવસે દરેક વસ્તુના ભાવમાં વધ્યાનું પ્રમાણ વધુ થતું જાય છે.  જ્યારે આવી પરિસ્થિતિઓમાં આપણી અને આપણા પરિવારની ઈચ્છાઓ પૂરી કરવામાં ખુબ જ મુશ્કેલ થઇ હોય છે. ઘણા લોકો પૈસાની બચત પણ કરતા હોય છે. પરંતુ તે બચત થયેલા પૈસા પણ કોઈને કોઈ રીતે ખર્ચ થઇ જતા હોય છે. સતત નિયમિત દિવસ દરમિયાન મહેનત કર્યા બાદ પણ જ્યારે જરૂરીયાત હોય ત્યારે પૈસા હાથમાં ન હોય તો ખુબ જ દુઃખ થતું હોય છે.

પરંતુ મિત્રો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હર કોઈ માટે ખુબ જ ફાયદાકારક રહે છે. આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવશું જેમાં તમે રોજ માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને અમુક વર્ષ પછી આશરે 2 કરોડ જેટલા રૂપિયા મેળવી શકો છો. આ સ્કીમના માધ્યમથી તમારે માત્ર રોજ 20 રૂપિયાનું જ રોકાણ કરવાનું છે. આ પ્લાન કરવાથી તમે 2 કરોડ રૂપિયાના માલિક બની શકો છો. તો આ સ્કીમ વિશે જાણવા માટે આ લેખ પુરેપુરો અવશ્ય વાંચજો.

આજે અમે વાત કરી રહીએ છીએ એસ.આઈ.પી. વિશે. SIP એટલે કે સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. પાછલા ઘણા વર્ષોમાં લોકો દ્વારા એસ.આઈ.પી. માં ખુબ જ રોકાણ કરવા માટેની રૂચી વધવા લાગી છે. અને આવું એટલા માટે કારણ કે લોકોને એસ.આઈ.પી. માં નાનું રોકાણ કરવાથી ખુબ જ મોટું રીટર્ન મળે છે. તો ચાલો જાણીએ કે SIP માં રોજનું માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને તમે કંઈ રીતે 2 કરોડ રૂપિયા કમાઈ શકો છો.

જો મિત્રો તમે પણ SIP ના માધ્યમથી પૈસા કમાવવા માંગો છો તો તેમાં રોજે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2.1 કરોડ રૂપિયા કમાઈ શકો છો. જેની રીત અમે તમને જણાવશું. પાછળના અમુક વર્ષોમાં SIP માં રોકાણ કરનાર  લોકોને 18 % રીટર્ન મળ્યું છે. જો તમે 35 વર્ષ સુધી રોજે 20 રૂપિયાનું રોકાણ SIP માં રોકાણ કરો છો તો તમને પણ 18 % રીટર્ન મળી શકે છે. તેથી 35 વર્ષ બાદ રીટર્ન સાથે મળીને તમારી પાસે આવશે 2.1 કરોડ રૂપિયા. હવે મિત્રો તમને સવાલ એ થાય કે SIP આખરે આટલું બધું રીટર્ન કંઈ રીતે આપી શકે ? તો તેના માટે ચાલો જાણીને કે તે કાર્ય કંઈ રીતે કરે છે.

SIP નક્કી કરેલા દિવસ પસંદગીના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પહેલાથી જ નક્કી કરેલી રકમ બેંક ખાતામાંથી લઈને રોકાણ કરી દે છે. ત્યાર બાદ ભલે બજારમાં તેજી હોય કે મંદી SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ રાખે છે. જેના કારણે તમને 18% રીટર્ન મળી શકે છે. SIP માં રોકાણ કરવું ખુબ જ સુરક્ષિત રહે છે. કારણ કે આ રોકાણમાં ક્યારેય પૈસા ડૂબતા નથી માટે પૈસા ડૂબવાનું જોખમ રહેતું નથી અને જો લાંબા સમય ગાળા માટે SIP માં રોકાણ કરો તો તમને રીટર્ન પર રીટર્ન મળતું રહે છે અને તમે અંત સુધી ચાલુ રાખો તો ખુબ મોટું ફંડ ઉભું થઇ શકે છે. આ પ્લાનમાં તમે ગમે એટલા પૈસા ભરો ક્યારેય ખોટા નથી પડતા. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ એક સુરક્ષિત અને જવાબદાર લોકો પર ચાલે છે. આ એક ભરોસા પાત્ર પૈસાને ઇન્વેસ્ટ કરવાનું સ્થાન છે. માટે મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય પૈસા ડૂબતા નથી અને લાભ જ લાભ મળે છે.

SIP ના માધ્યમ દ્વારા તમારી જરૂરતો ખુબ જ આરામથી પૂરી થાય છે. તેમજ તમારું આવનારું ભવિષ્ય પણ ખુબ જ નિશ્ચિંત બની જાય છે. તમારા રીટાયરમેન્ટ બાદ તમને આર્થિક રીતે કોઈ પણ સમસ્યા રહેતી નથી જો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હોય તો. તો મિત્રો આમાં તમે રોજ ભરીને એક સાથે ખુબ જ પૈસાનો લાભ લઇ શકશો.

Leave a Comment