JIO ના 149 રૂ. ના પ્લાન સામે vodafone લાવ્યુ 129 રૂ. નો પ્લાન…. જાણો આ પ્લાન વિશેનિ તમામ માહિતી.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

JIO ના 149 રૂ. ના પ્લાન સામે vodafone લાવ્યુ 129 રૂ. નો પ્લાન…. જાણો આ પ્લાન વિશેની તમામ માહિતી.

મિત્રો અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે જિઓ અત્યારે ખુબ જ ઓછા પૈસામાં વધારે ઈંટરનેટ આપે છે, ફ્રી કોલિંગ અને મેસેજ પણ અનલિમિટેડ પણ આપે છે. પરંતુ આજે અમે તમને એક એવી કંપની વિશે જણાવશું જે જિઓ કરતા પણ સસ્તો પ્લાન લીઈને ફરી માર્કેટમાં ધૂમ મચાવવા માટે આવે છે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે માર્કેટમાં જિઓ કંપની દ્વારા આપણને તેની સેવાઓનો લાભ મળ્યો ત્યાર પછી લોકોને ખુબ જ ફાયદો થયો છે. બધા જ ક્ષેત્રમાં જિઓના કારણે ખુબ જ પ્રગતી આવી છે. જેના કારણે વ્યાપાર જેવી બાબતમાં પણ ખુબ જ ભારતીય જનતાને ફાયદો થયો છે. પરંતુ મિત્રો અમે જણાવશું તે કંપની જિઓ કરતા પણ સસ્તો પ્લાન લાવે છે. જેના સમાચાર ખુબ જ ટ્રેન્ડીંગમાં છે. તો ચાલો જાણીએ તે કંપનીઓ વિશે જે જિઓ કરતા પણ લાવે છે સૌથી સસ્તા નવા ઈંટરનેટ પ્લાન. આ પ્લાન જિઓના 149/- રૂપિયાના પ્લાનને ટક્કર આપવામાં આવશે.

તે કંપની છે વોડાફોન. હા મિત્રો, વોડાફોન કંપની દ્વારા વર્ષ 2019 ના નવા પ્લાન આવે છે. તેમાં તેમણે એક પ્લાન લોન્ચ પણ કરી દીધો છે. આ પ્લાનમાં ગ્રાહક લોકલ અને એસટીડી કોલ પણ કરી શકશે. તેમણે જે પ્લાન લોન્ચ કર્યો છે તે છે 129/- રૂપિયાની પ્રીપેડ પ્લાન. આ પ્લાનમાં કોઈ પણ પ્રકારનું રોમિંગ પણ નથી લાગુ પડતું.

વોડાફોનના આ પ્લાનમાં યુઝર્સને દરરોજના 100 મેસેજ પણ ફ્રી આપવામાં આવશે. આ પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલ આપવામાં આવે છે. આ પ્રીપેડ પ્લાન બોનસ કાર્ડ છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. આ નવો પ્લાન રીચાર્જ માત્ર ગુજરાત, ચેન્નઈ જેવા મુખ્ય રાજ્યોમાં લાગુ કરાયો છે.

વોડાફોનના આ પ્લાનમાં 119 રૂપિયા વાળા પ્લાન કરતા વધારે ફીચર્સ મળે છે. પરંતુ વોડાફોન દ્વારા 119 /- રૂપિયા વાળા પ્લાનને ચાલુ રાખવામાં આવ્યો છે તેમાં 1 જીબી 3જી/4જી ડેટા આપવામાં આવશે. અને 129/- વાળા આ નવા પ્લાનમાં દરરોજ 1જીબીની જગ્યા એ 1.50 જીબી ડેટા આપવામાં આવશે.

પ્લાન વોડાફોન કંપની દ્વારા ગ્રાહકોને વધારે ને વધારે સુવિધા મળે એટલા માટે લોન્ચ કરવામાં આવ્યો છે તેવું કંપનીએ જણાવ્યું છે. આ પ્લાનને અલગ અલગ રીતે વહેંચવામાં આવ્યો છે. જે મુખ્ય મુખ્ય રાજ્યોમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા બીજો પણ એક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં કંપની 351 રૂપિયામાં 56 દિવસ ફ્રી અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજ પણ ફ્રી આપવામાં આવે છે. પરંતુ કંપનીની આ સેવામાં ઈંટરનેટ આપવામાં નથી આવતું માત્ર કોલિંગ અને મેસેજ ફ્રી આપવામાં આવે છે.

આ માત્ર એક જ પ્લાન છે પરંતુ તેના કરતા પણ વધારે પ્લાન કંપની દ્વારા લોન્ચ કરવામાં આવશે.

મિત્રો આ કંપની દ્વારા પ્લાન આપવામાં આવ્યો છે પરંતુ શું તે માર્કેટમાં જિઓ કરતા પણ ધૂમ મચાવી શકશે. કેમ કે જ્યારે આ બધી કંપનીના ભૂતકાળમાં એટલા મોંઘા રીચાર્જ પ્લાન હતા કે લોકોને રીચાર્જ કરાવવા માટે વિચાર કરવો પડતો પરંતુ જિઓ આવ્યા બાદ બધી જ કંપનીઓ એ પોતાનો કોલ રેટ અને રીચાર્જ રેટ ખુબ જ ઘટાડી દીધો હતો. પરંતુ હાલ જિઓ કરતા પણ સસ્તો પ્લાન વોડાફોન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.

તો મિત્રો તમને શું લાગે છે જિઓ ચાલશે કે વોડાફોન ચાલશે… તમે કઈ કંપનીનો પ્લાન વાપરો છો? કોમેન્ટમાં જણાવો…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

3 thoughts on “JIO ના 149 રૂ. ના પ્લાન સામે vodafone લાવ્યુ 129 રૂ. નો પ્લાન…. જાણો આ પ્લાન વિશેનિ તમામ માહિતી.”

  1. વોદાફોની પ્ર્લ્લાન ૧૨૯ સારો છે પણ કવરેજ ઇસીયું બોવ છે
    તેમજ જીઓ નેટવર્ક ગામડે કે સીટી માં જીઓ કવરેજ આવેછે તે થી જીઓ વાપરવા વાળા વધારે છે
    નોધ. 129 પ્ર્લ્લાન ચાલુ રાખવા માટે ગામડે કવરેજ નુ કરો ૯૦૯૯૩૬૦૬૦૧

    Reply
  2. There is no Vodafone Tower in rural area but there are Jio tower in every 5Km. Due to no connection of vodafone people stoped using Vodafone Simcard due no connection of it.

    Reply

Leave a Comment