1 વર્ષમાં રોકાણકારોના પૈસા થઈ ગયા સીધા જ 4 ગણા, હવે એ શેર લાગ્યો અપર સર્કીટમાં… જાણો કેટલો બેનિફિટ વાળો છે એ શેર… રોકાણ કરવું જોઈએ કે નહી…

શેર માર્કેટમાં લાંબા સમયથી અસ્થિરતા ચાલી રહી છે. બજારમાં ચાલી રહેલી ઉથલપાથલની વચ્ચે કેટલાક શેર રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપી રહ્યું છે. ગુજરાત કન્ટેનન્સ લિમિટેડના શેર માં ઘટાડા દરમિયાન પણ પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યું છે. પાછલા એક વર્ષમાં જ આ મલ્ટીબેગર સ્ટોક પોતાના રોકાણકારોના પૈસા ચાર ગણા કરી ચૂક્યું છે. ગયા સોમવારે પણ આ સ્ટોકમાં જબરજસ્ત તેજી હતી. અને શરૂઆતી કારોબારમાં જ આ સ્ટોક 4.98% ની તેજીની સાથે 199.35 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. 

133 કરોડ રૂપિયાના બજાર પુંજીકરણ વાળા ગુજરાત કન્ટેઈનર્સ લિમિટેડ એ ભારતની અગ્રણી સ્પેશિયાલિટી બેરલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની દરરોજ 1500 બેરલનું ઉત્પાદન કરે છે. ગુજરાત કન્ટેનન્સ લિમિટેડના શેર નો 52 વીક હાઈ 199.35 રૂપિયા છે, જે આજે તેને બનાવ્યા છે. આ સ્ટોકનો 52વિક લો 47 રૂપિયા છે.રોકાણકારોને કર્યા માલામાલ:- ગુજરાત કન્ટેનન્ર્સ લિમિટેડના શેર લાંબા સમયથી રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યું છે. ગયા સોમવારના શરૂઆતી કારોબારમાં બીએસઈ પર આ શેર માં પાંચ ટકા નો અપર સર્કિટ લાગ્યો હતો અને 199.35 ના સ્તર પર છે. પાછલા પાંચ કારોબારી સત્રોમાં આજ સ્ટોકમાં 12% ની તેજી આવી ચૂકી છે. આવી જ રીતે પાછલા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક એ પોતાના રોકાણકારોને 82% રિટર્ન આપી ચૂક્યું છે. એક મહિના પહેલા આ શેર 109.75 રૂપિયાનો હતો.

પાછલા છ મહિનામાં આ શેર માં 109.73  ટકા નો જબરજસ્ત ઉછાળો આવ્યો છે. તો આ વર્ષે 2022 માં આ શેર અત્યાર સુધી 118.35% ચઢી ચૂક્યો છે. ત્રણ જાન્યુઆરી 2022 એ ગુજરાત કન્ટેનર્સ નો સ્ટોક 81 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો, જે હવે વધીને 199.35 રૂપિયાનો થઈ ચૂક્યો છે. એક વર્ષમાં આ શેર ના રોકાણકારોએ 294.75 ટકાનું રિટર્ન આપ્યું છે અને આ 50.50 રૂપિયા વધીને 199.35 ના સ્તર પર આવી ગયો છે.એક લાખ રૂપિયા ના બનાવી દીધા 3,94,752 લાખ:- જો કોઈ રોકાણકારે ગુજરાત કન્ટેનર્સના શેરમાં આજથી એક વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને પોતાના રોકાણને મૂકી રાખ્યું હશે તો આજે તેના રોકાણની કિંમત ₹3,94,752 રૂપિયા થઈ ચૂકી છે. આવી જ રીતે જો કોઈ રોકાણકારે 3 જાન્યુઆરી 2022 માં આ શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો આજે તેના

2, 46,111 રૂપિયા હાલ મલ્ટીબેગર સ્ટોક આપી રહ્યો છે. છ મહિના પહેલા જો કોઈ રોકાણકારે આ શેર માં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તેના પૈસા વધીને 209,731 રૂપિયા થઈ ગયા છે. એક મહિના પહેલા આ શેર માં એક લાખ રૂપિયા લગાવવા વાળા રોકાણકારો પણ અત્યારે નફામાં છે અને તેઓને 1, 81,640 રૂપિયા હમણાં મળી રહ્યા છે. 

( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment