છોકરીની આ દસ વસ્તુ પર છોકરાની નજર સૌથી પહેલા પડે છે…. આ વસ્તુ કરતા હોય છે નોટીસ….

મિત્રો તમે જોયું હશે કે અવારનવાર છોકરા છોકરીઓ એકબીજા સામે જોતા હોય છે. ક્યારેક તો છોકરીને ખબર પણ નથી રહેતી કે કોઈ છોકરો તેને નિહાળી રહ્યો છે. ઉંમરના એક પડાવ પર યુવક અને યુવતીમાં એક આકર્ષણ ઉદ્દભવતું હોય છે. જેના કારણે તેઓ વિપરીત જાતી તરફ આકર્ષતા હોય તે વાત સામાન્ય છે. પરંતુ સામાન્ય રીતે છોકરાઓ છોકરીની અમુક વાતો પણ નોટીસ કરતા હોય છે. ખાસ કરીને તેને કોઈ છોકરી ગમી જાય તો તેની પાછળ ક્યાંકને ક્યાંક આ વસ્તુઓ પણ જવાબદાર હોય છે. તો આજે અમે જણાવશું કે સામાન્ય રીતે છોકરાઓ છોકરીઓમાં કંઈ 10 વસ્તુ સૌથી પહેલા જોતા હોય છે.

મિત્રો આ ટોપિક એક સામાન્ય ટોપિક છે. તો ચાલો જાણીએ કે છોકરાઓ છોકરીઓની કંઈ વસ્તુને સૌથી પહેલા નોટીસ કરે છે અને તેના દીવાના બની જતા હોય છે.

છોકરાઓ સૌથી પહેલા છોકરીની આંખ જોતા હોય છે. છોકરાઓ છોકરીઓની આંખોના દીવાના હોય છે. એવામાં કોઈ છોકરીની આંખ ભૂરી કે બ્લુ રંગની હોય તો તે છોકરાને ખુબ જ આકર્ષિત કરે છે અને સામાન્ય રીતે ભારતમાં છોકરાઓને છોકરીઓની કાળી આંખો ખુબ પસંદ આવતી હોય છે. ઘણી વાર છોકરાઓ છોકરીઓની આંખોના દીવાના બની જતા હોય છે અને છોકરીને પ્રેમ પણ કરવા લાગતા હોય છે.

ત્યાર બાદ છોકરાઓ છોકરીઓના હોંઠને ખુબ જ નોટીસ કરતા હોય છે. હોંઠ અને દાંત આ બંને વસ્તુ છોકરીની સુંદરતાને ખુબ જ વધારે છે. છોકરીઓના સારા અને ભરાવદાર હોંઠ છોકરાઓને દીવાના બનાવી દેતા હોય છે.

ત્રીજી વસ્તુ છે છોકરીઓના કાન. મિત્રો છોકરાઓ છોકરીના કાન પણ ઘણી વાર નોટીસ કરતા હોય છે. તમને એવું થતું હશે કે ઘણી વખત છોકરીઓના કાન તો વાળથી ઢંકાયેલા રહેતા હોય છે પરંતુ છોકરાઓ માટે છોકરીના કાન અને તેને કાનમાં પહેરીલી બુટી કે કડી છોકરાઓ માટે એક ખાસ આકર્ષણ પેદા કરતુ હોય છે.

સ્ત્રીના અંગો આભુષણ સમાન હોય છે. તો છોકરાઓ જ્યારે કોઈ પણ છોકરીને નોટીસ કરતા હોય છે ત્યારે ઘણી વાર સૌથી પહેલી નજર તેના વક્ષસ્થળ પર પડતી હોય છે. કેમ કે વક્ષસ્થળ સ્ત્રીના સુંદરતામાં વધારો કરતા હોય છે. જેના કારણે છોકરાઓ ખુબ જ આકર્ષાય છે.  છોકરાઓ ઘણી વાર છોકરીના શરીરના આકારને જોઇને પણ છોકરીને પસંદ કરતા હોય છે.

ત્યાર બાદ છોકરાઓ છોકરીઓના હાથનું પણ ઓબ્ઝર્વેશન કરતા હોય છે. છોકરીઓના હાથની આંગળીઓ અને તેના નખ પણ છોકરાઓને આકર્ષિત કરતા હોય છે. સામાન્ય રીતે છોકરીઓને નખ લાંબા રાખવાનું પસંદ હોય છે અને છોકરાઓને પણ લાંબા નખ વધારે આકર્ષિત કરતા હોય છે.

છઠ્ઠી વસ્તુ છે છોકરીની કમર. છોકરાઓ છોકરીની કમર પણ નોટીસ કરતા હોય છે. જે છોકરીની કમર લચીલી અને પાતળી હોય તે છોકરાને વધારે આકર્ષિત કરે છે.

સાતમી વસ્તુ છોકરાઓ છોકરીઓમાં જોવે છે તે છે છોકરીઓના પગ. છોકરાઓ છોકરીના પગ કેવા છે, તેણે કેવા સેન્ડલ પહેર્યા છે વગેરે વસ્તુ પર પણ ખુબ ધ્યાન આપતા હોય છે અને પર્સનાલીટી નક્કી કરતા હોય છે.

ત્યાર બાદ છોકરાઓ કોઈ છોકરીમાં આઠમી સૌથી પહેલી વસ્તુ જુવે છે છોકરીની હેર સ્ટાઈલ. તમને જણાવી દઈએ કે છોકરાઓ છોકરીની હેર સ્ટાઇલના દીવાના હોય છે. છોકરીઓની અલગ અલગ પ્રકારની હેર સ્ટાઈલ છોકરાઓને ખુબ પસંદ આવતી હોય છે. આ ઉપરાંત છોકરાઓ છોકરીના કર્લી હેર કે સિલ્કી હેર છે તે પણ નોટીસ કરતા હોય છે. ઘણા છોકરાઓને છોકરીઓના સિલ્કી હેર પસંદ હોય છે. પરંતુ મોટા ભાગે છોકરાઓને કર્લી હેર પસંદ હોય છે.

તમને જણાવી દઈએ કે છોકરાઓ છોકરીના અવાજ અને તેની સ્પીચના પણ દીવાના હોય છે. જે છોકરીઓ ખુબ જ સારા અવાજમાં અને સારી ભાષામાં વાત કરતી હોય તો તે જોઇને છોકરાઓ તેના દીવાના બની જતા હોય છે. ત્યાર બાદ છોકરાઓ છોકરીની બોડી લેન્ગવેજ પણ જોતા હોય છે. છોકરી કંઈ રીતે ચાલે છે, બેસે છે, તેમજ તેને બોડી લેન્ગવેજ કંઈ પ્રકારની છે, તેના આધારે તેનો એટીટયુડ કેવો છે, વગેરે વસ્તુ પણ નોટીસ કરતા હોય છે.

તો મિત્રો આ દસ વસ્તુ એવી છે કે જે છોકરાઓ છોકરીઓમાં સૌથી પહેલા જોતા હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

4 thoughts on “છોકરીની આ દસ વસ્તુ પર છોકરાની નજર સૌથી પહેલા પડે છે…. આ વસ્તુ કરતા હોય છે નોટીસ….”

Leave a Comment