એક સમયે મફતના ભાવે મળતો હતો આ શેર, લાખ રૂપિયા રોકવા વાળાને કરી દીધા કરોડોપતિ… આપ્યું 20 હજાર ગણું વળતર…

શેર બજારમાં હાલ ઘણા શેર એવા છે જે લોકોને સારું એવું રીટર્ન આપી રહ્યા છે. આ શેરમાં જેમણે લાખ નું રોકાણ કર્યું છે તેઓ કરોડપતિ બની ગયાં છે. આજે અમે તમને એક એવા શેર વિશે વાત કરીશું. જેનો એક સમય ભાવ સાવ મામુલી હતો. પણ તે સમયે જે લોકો આ શેરમાં પોતાનું રોકાણ કર્યું છે તેઓ આજે કરોડપતિ બની ગયાં છે. 

શેર માર્કેટ પાછલા વર્ષે નવેમ્બર પછી ભારે વેચાણની ઝપેટમાં છે. વેચાણના આ સમયે ઘણા ઈન્વેસ્ટર્સને કંગાળ કરી દીધા છે. ખાસ કરીને ઓછા સમયમાં મલ્ટિબેગર રિટર્નની આશા રાખનારા ઈન્વેસ્ટર્સને નિરાશા મળી છે. જોકે લોન્ગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરનારા હજુ ફાયદામાં છે. સીકે બિડલા ગ્રૂપની કંપની ઓરિએંટ પેપર એન્ડ ઇંડસ્ટ્રીઝ તેમાથી એક છે. 52-વીક લો ની પાસે છે અત્યારે ભાવ:- ઓરિએંટ પેપર એન્ડ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના શેરે પાછલા અમુક વર્ષ દરમિયાન 10 પૈસાથી 24.45 રૂપિયા સુધીની સફર કરી છે. આ દરમિયાન એક સમયે આ સ્ટોક લગભગ 40 રૂપિયા સુધી પણ પહોંચ્યો હતો. તેનું 52-વીક હાઇ 39.40 રૂપિયા છે. અત્યારે આ સ્ટોક પોતાના 52-વીક લો લેવલની આસપાસ ટ્રેક કરી રહ્યો છે. તેનું 52-વીક લો 19.80 રૂપિયા છે. આ કારણે એનાલિસ્ટ એ આશા જણાવી રહ્યા છે કે આ સ્ટોકમાં આવનારા સમયમાં મલ્ટિબેગર રિટર્ન આપવાની ક્ષમતા છે.

એક રૂપિયામાં મળી જતાં હતા 10 શેર:- હાલની સ્થિતિના સ્તરને જોતાં, આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટર્સને 20 હજાર ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ કંપનીના સ્ટોક બીએસઇ પર 19 સપ્ટેમ્બર 2003ના રોજ લગભગ 10 પૈસામાં ટ્રેડ કરી રહ્યા હતા. પાછલા અઠવાડિયે શુક્રવારના રોજ તે બીએસઇ પર 24.45 રૂપિયાએ બંધ થયો હતો. આ પ્રકારે જોઈએ તો કોઈ ઇન્વેસ્ટરે 2003માં આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાડ્યા હોય અને તેને અત્યાર સુધી હોલ્ડ રાખ્યા હોય તો, અત્યારે તેની વેલ્યૂ વધીને 2.30 કરોડ રૂપિયા થઈ ગયી હોત.આ રીતે ભરી ઇન્વેસ્ટર્સની ઝોળી:- કંપનીના સ્ટોકે પાછલા 10 વર્ષોમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 2 ઓગસ્ટ 2003ના રોજ આ શેરની કિંમત બીએસઇ પર લગભગ 1.01 રૂપિયા હતી. તેનો મતલબ કે વિતેલા 9 વર્ષોમાં જ તેણે 2000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ આધારે ગણતરી કરીએ તો, ઓગસ્ટ 2003માં તેના શેરમાં લગાડેલ 1 લાખ રૂપિયા અત્યારે 22.67 લાખ રૂપિયા થઈ ગયા હોત. તમને જણાવી દઈએ કે અત્યારે આ કંપનીની વેલ્યૂ લગભગ 500 કરોડ રૂપિયા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment