શિક્ષક બનવું એ તો ઘણી સારી વાત છે અને જો તમે શિક્ષક બનવાનું જ સપનું જોયું હોય તો તેમના માટે એક ખુબ જ સારા સમાચાર છે અને જો તમે શિક્ષકની સારી પોસ્ટ શોધી રહ્યા હોય, તો હવે તેના માટે હવે સારી તક છે. ખરેખર, આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) એ PGT/TGT/PRT ની 8000 થી વધુ ખાલી જગ્યાઓ બહાર પાડી છે. તો આજે જ જાણી લો આ પોસ્ટમાં અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે અને આવેદનની રીત શું છે.
આર્મી સ્કૂલમા શિક્ષકની ભરતી માટે આવેદન કરવાની છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2019 છે. તેમજ ભરતી સંબંધિત અન્ય માહિતી જાણવા માટે આ લેખને અવશ્ય વાંચો.
પોસ્ટ્સની સંખ્યા – કુલ 8000 જગ્યાઓ માટે અરજીઓ માંગવવામાં આવી રહી છે.
લાયકાત : PGT – આ પોસ્ટ માટે અરજદાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી હોવી જોઇએ અને B.ed માં ઓછામાં ઓછા 50% હોવા જોઇએ. TGT – અરજદારે 50% સાથે બી.એડની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સાથે ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ. PRT – ગ્રેજ્યુએશનની ડિગ્રી, બી.એડ અથવા તો 2-વર્ષ ડિપ્લોમા / 4-વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સ કરેલ હોવો જોઈએ.
વય મર્યાદા – TGT / PRT ના પદ માટે ઉમેદવારની ઉંમર 40 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ. જ્યારે PGT પોસ્ટ્સ માટે 29 થી 36 ની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે આરક્ષિત ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ આપવામાં આવી છે. જેના માટે તમે વેબ સાઇટ જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા – ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 26 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 26 વર્ષ હોવી જોઈએ.અરજી ફી – આ પોસ્ટના આવેદન માટે ઉમેદવારોએ ઇન્ટરનેટ બેંકિંગ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 500 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. આ સિવાય તમને જણાવી દઈએ કે આવેદન કરનારની નિયુક્તિ ઓલ ઓવર ઇન્ડિયાની કોઈપણ આર્મી સ્કૂલમાં થઈ શકે છે.
છેલ્લી તારીખ – આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2019 છે.
કેવી રીતે અરજી કરવી – અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ વેબસાઇટ aps-csb.in પર જઈને અરજી કરી શકે છે. શિક્ષકોની ભરતી આર્મી પબ્લિક સ્કૂલમાં કરવામાં આવશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google