મિત્રો તમે બેંકમાં થતી FD અંગે તો ઘણું જાણતા હશો. તેમજ તમારા માંથી મોટાભાગના લોકો fd પ પોતાની રાશીનું નિવેશ કરતા હશો. કારણ કે બેંક એક એવી જગ્યા છે જ્યાં જો તમે પોતાના પૈસા ફિક્સ રાખો છો તો તમને તમારી મૂળ રકમ તો મળે જ છે સાથે સાથે તેનું વ્યાજ પણ મળે છે. આથી લોકો પોતાનો પૈસા બેંકમાં રાખવા વધુ પસંદ કરે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.
બેંકમાં ફિક્સ્ડ ડિપોજિત કરવું ખૂબ સહેલુ અને સુરક્ષિત માનવામાં આવે છે. આવા ગ્રાહકને નક્કી કરેલા સમય પર નિક્ષિત રિટન મળે છે. સાથે બજારમાં થતાં ઉતાર ચડાવની તેના પર કોઈ અસર નથી થતી. બેન્કોમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સ્કીમ ચાલે છે જેનાથી ઉમરના છેલ્લા તબ્બકામાં કોઈ સમસ્યા વગર વરિષ્ઠ નાગરિકો પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરી શકે.
31 માર્ચ 2021 સુધી છે આ ખાસ ઓફર- જો તમે તમારી બચત ઉપર વધારે વ્યાજ કમાવા માગો છો, તો ફિક્સ્ડ ડીપોઝીટ યોજનાઓમાં ઇન્વેસ્ટ કરવાનો સારો વિકલ્પ સાબિત થયો છે, ભારતીય સ્ટેટ બેંકમાં, HDFC, ICICI અને બેન્ક ઓફ બરોડા જેવા ટોપ બેંકો દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે એફડી સ્કીમ પેશ કરવામાં આવી છે. આ એફડી યોજના 31 માર્ચ 2021 સુધી વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
ચાલો જાણીએ આના વિષે…..
BOB સ્પેશિયલ એફડી સ્કીમ- BOB બેન્ક સીનિયર સિટીજન જમા રાશિ પર 100 બીપીએસ વધારે વ્યાજ દર પ્રદાન કરે છે. આ એફડી યોજના (5 વર્ષ થી 10 વર્ષ સુધી) મુજબ, જો કોઈ વરિષ્ઠ નાગરિક BOB બેન્કના સિનિયર સિટીજન કેયર એફડી મુજબ ડીપોઝીટ કરે છે, તો તેને એફડી પર લાગેલા વ્યાજનો દર 6.25% હશે.
ICICI બેન્ક સ્પેશિયલ એફડી સ્કીમ- ICICI બેન્ક સિનિયર સિટીજનને જમા રાશિ પર 80 બીપીએસ વધારે વ્યાજ દર પ્રદાન કરે છે. આ બેન્કના સિનિયર સિટીજન માટે ગોલ્ડન ઈયર એફડી યોજના શરૂ કરી છે. આમાં સિનિયર સિટીજન માટે 6.30 ફિક્સ વ્યાજ આપવામાં આવે છે.
HDFC બેન્ક સ્પેશિયલ એફડી સ્કીમ- HDFC બેન્ક સિનિયર સિટીજનને જમા રાશિ પર 75 બીપીએસ વધારે વ્યાજ દર પ્રદાન કરે છે. કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી બેન્કના સિનિયર સિટીજન કેયર એફડી નીચે બચત જમા કરે છે, તો એફડી પર લાગેલા વ્યાજનો દર 6.25 ફિક્સ હશે.
SBI સ્પેસિયલ એફડી સ્કીમ- SBI દેશ સૌથી મોટા સરકારી બેન્ક છે. SBI સિનિયર સિટીજનને જમા રાશિ 80 બીપીએસ વધારે વ્યાજ દર પ્રદાન કરે છે. વર્તમાનમાં એસબીઆઇ સિનિયર સિટીજનને એફડી પર 6.20 ફિક્સ વ્યાજ મળે છે. પરંતુ સિનિયર સિટીજનને જો પોતાના એફડીને સમયથી પહેલા તોડે છે, તો એના પર એમને ખાલી 5.9 ફિક્સ વ્યાજ દર પ્રમાણે આપવામાં આવે છે. ત્યાં SBI સામાન્ય લોકોને 5.4 ફિક્સ હિસાબથી વ્યાજ આપે છે. એવામાં જો તમે સિનિયર સિટીજન છો તો તમે એસબીઆઇમાં ફિક્સ્ડ ડીપોઝીટ કરી શકો છો.
આમ ભારતીય બેંકમાં સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા વગેરે આપણા માટે સારી બેંક છે જેમાં ખાસ કરીને એફડી કરવાની સુવિધા લોકો માટે સારી અને સુરક્ષિત છે એમાં બજારમાં થતી વધઘટ ની કઈ અસર થતી નથી. અને એમાં અત્યારે આ બેન્કોમાં વરિષ્ઠ નાગરિકો માટે સ્કીમ કાઢી છે તે આવા નાગરિકો માટે ખૂબ ઉપયોગી છે. જેનાથી એમને ભવિષ્યમાં જે કોઈ સમસ્યા આવે જેમ કે આર્થિક સમસ્યા સામે એમને સહારો મળી રહે. અને પોતાનું ગુજરાન ચલાવી શાલે. અને આર્થિક રીતે ટેકો મળી રહે. આ એફડીની સ્કીમ એ બીજા બધા જેમ કે શેર બજાર, મ્યુચનદ ફંડ આમાં પોતાની બચતને ઇન્વેસ્ટ કરવામાં આવે તો બજારમાં થતી ઉતાર ચડાવની તેના પર અસર થાય છે. અને બચત ડૂબી જવાનો ડર પણ રહે છે. એવામાં એફડી એ સોથી સુરક્ષિત અને સારી સ્કીમ છે. જેમાં બજારની એફડી પર કોઈ અસર થતી નથી અને સુરક્ષિત હોય છે.
અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી