આ છે કિડનીની પથરી તોડવાના દેશી તોડ, એકવાર અજમાવો વગર ઓપરેશને કિડની થઈ જશે એકદમ સાફ….

આજનુ ખાન-પાન અને રહેણીકરણી ના કારણે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ થઈ રહી છે. આવી સમસ્યાઓમાં એક પથરી છે. જેનાથી મોટાભાગના લોકો પીડાય છે. પથરી એટલે કે પથ્થર હોવું સામાન્ય સમસ્યા છે. શરીરમાં કેલ્શિયમ ના અવશેષો ઓછા હોવાને કારણે પથરી થઈ શકે છે.

જેને યોગ્ય ઉપચાર દ્વારા જલ્દીથી મટાડી શકાય છે. બોડી માં મિનરલ અને મીઠુ જમા થઈને એક પથ્થર નું રૂપ ધારણ કરે છે. તેને પથરી કહેવામાં આવે છે પથરી મોટાભાગે એક મગના દાણાના સ્વરૂપમાં હોય છે. પરંતુ કેટલીકવાર પથરી વટાણા જેટલી મોટી પણ થઈ શકે છે. શરીરમાં પાણી ઓછું હોવું, પથરી થવાનું મુખ્ય કારણ હોય છે. એક શોધ અનુસાર યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. ઘણીવાર કિડનીમાં પથરી થવાનું મુખ્ય કારણ પાણી ન પીવું હોય છે.

વિટામિન ડી કે કેલ્શિયમનો વિકલ્પ લાંબા સમય સુધી લેવામાં આવે તો બોડીમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે. જેના કારણે પથરી થઈ શકે છે. સ્થૂળતામાં વધારો, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, હાઈ બ્લડ પ્રેશર શરીરમાં કેલ્શિયમનું અવશોષણ ઓછું થવાના કારણે પથરી થઈ શકે છે. ખાવામાં આગળ પડતું મીઠું અથવા પ્રોટીન આપનારા પદાર્થ જેવા કે મટન, ચિકન, પનીર, માછલી, ઈંડા, દૂધ વગેરે વધુ ખાવું.1) સફરજનનો સરકો:- સફરજનનો સરકો પથરીમાં અસરકારક છે. સફરજનના સરકા માં સિટ્રિક એસિડ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. જે કિડનીની પથરીને નાના-નાના ટુકડામાં વિભાજિત કરવાનું કામ કરે છે. બે નાની ચમચી સરકાને ગરમ પાણીમાં લેવાથી પથરીની સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે.

2) જૈતુનનું તેલ અને લીંબુ:- લીંબુનો રસ પથરીને તોડવામાં અને જેતુનનું તેલ પથરીને બહાર કાઢવામાં ખૂબ જ મદદગાર કરે છે. એક ગ્લાસ પાણીમાં એક લીંબૂ અને જેતુનનું તેલ નાખવું. તેને સારી રીતે મેળવીને પીવાથી થોડાક સમયમાં પથરી નીકળી શકે છે.3) દાડમનો રસ:- પથરીની સમસ્યામાં દાડમ ખૂબ સારી રીતે કામ કરે છે. તેનો જ્યુસ પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી અને આનાથી કીડનીની પથરીમાં ખૂબ જ રાહત મળે છે.

4) લીમડો:- કડવા લીમડાના પાનને સળગાવીને તેની રાખોડો બનાવી લો અને રોજ એક-એક ચમચી સવારે અને સાંજે પાણીની સાથે લો.5) પથ્થર ચટ્ટા:- પથ્થર ચટ્ટાનો છોડ સરળતાથી કોઈપણ જગ્યાએથી મળી જાય છે. તેના એક પાનમાં સાકરના થોડાક કટકા નાખીને ગ્રાઈન્ડ કરી લો. દિવસમાં બે કે ત્રણવાર તેનું સેવન કરવાથી મોટામાં મોટી પથરીથી પણ થોડાક સમયમાં છુટકારો મળી શકે છે.

6) કુલ્થી:- જો પથરી નાની હોય તો કુલ્થી ની દાળ ને ખાવાથી ઘણીવાર પથરી પોતાની જાતે ઓગળીને બહાર આવી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment