માત્ર 1 ગ્લાસ આનું સેવન, કિડની નો બધોજ કચરો કરી નાખશે ફિલ્ટર… આખું શરીરી બની જશે નિરોગી..

મિત્રો કિડની આપણા શરીરને ડિટોસ્કિફાઈ કરવાનું કામ કરે છે. તે કચરો, ઝેરીલા અને વધારે પ્રવાહી પદાર્થોને યુરીનના રસ્તેથી બહાર કાઢે છે. શરીરમાં લોહીને પ્યોરીફાઈ કરતી કિડનીને જો સાફ રાખવામાં ન આવે તો યુરીનરી ડિસોર્ડર સહિત પેટનો દુઃખાવો, તાવ, ઉબકા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ વધી શકે છે.

માત્ર એટલું જ નહિ, કિડનીમાં જમા ઝેરીલા પદાર્થ વલ્ડ પ્યોરીફિકેશનમાં બાધા પેદા કરીને માણસના મૃત્યુનું કારણ પણ બની શકે છે. જો તમે ભોજનમાં સાવધાની રાખવાની સાથે ડાયટમાં ત્રણ ખુબ જ મહત્વની વસ્તુને શામિલ કરવી જોઈએ. તેનાથી ખુબ જ આસાનીથી કિડનીની સફાઈ થઈ શકે છે. તે વસ્તુઓને તમે કુકિંગ અથવા ડ્રિંક કોઈ પણ રૂપમાં ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે મોટાભાગની રસોઈમાં કોથમરીનો ઉપયોગ થાય છે, તેનાથી આપણા ભોજનનો સ્વાદ પણ વધારી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે, કોથમરી રહેલા ડિટોક્સિફિકેશનના ગુણ શરીરમાંથી કચરો અને ઝેરીલા પદાર્થોને કાઢવામાં મદદગાર રહે છે. તમે ડિનર ડાયટ અથવા જ્યુઝમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.દાળ અથવા શાકમાં તડકો આપવા માટે ઉપયોગ થતું જીરું પણ કિડનીની સફાઈ માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુની ચારથી પાંચ સ્લાઈડની સાથે જીરું અને કોથમરી મિક્સ કરીને ઘરમાં જ એક ડિટોક્સીફાઈ ડ્રિંક તૈયાર કરી શકાય છે. કિડનીની ખુબ જ ઝડપથી સફાઈ કરવા માટે આ ડ્રિંક ખુબ જ કારગર છે.

એક લીટર પાણીને હળવી આંચ પર ઉકાળો, ત્યાર બાદ કોથમરીના અમુક પાંદડાને ધોઈને પાણીમાં નાખો અને 10 મિનીટ સુધી ઉકળવા દો. હવે ઉકળી ગયેલા પાણીમાં લીંબુની કાપેલી સ્લાઈડ અને એક ચમચી જીરું મિક્સ કરો. ત્રણ વસ્તુને પાંચ મિનીટ સુધી ઉકળવા દો અને પછી ગાળીને પિય જાવ. આ ડ્રિંકને રોજ પીવાથી તમારી કિડની એકદમ સાફ થઈ જશે. સાથે જ તેનાથી પેટના ઘણા રોગ પણ દુર થાય છે.ઘણી વાર લોકોને મકાઈના દાણા ખાતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈના દાણા પર જોવા મળતા ગોલ્ડન કલરના રેસાને તમારી કિડનીને ડિટોક્સીફાઈ કરી શકે છે. તે કિડની અને બ્લેડરને ડિટોક્સીફાઈ કરવાની સાથે બ્લડ શુગરને રેગ્યુલર અને ઇમ્યુનિટીને બુસ્ટ કરવા માટે પણ ખુબ જ કરગર છે.

મકાઈના વાળનું ડ્રિંક બનાવવાના માટે બે ગ્લાસ પાણી સારી રીતે ઉકાળો. ત્યાર બાદ પાણીમાં બે કટોરી મકાઈના રેસા નાખો અને હળવી આંચ પર ઉકાળો. તે પાણીમાં લીંબુના બે ભાગ કરીને નીચોવી દેવાનું અને ત્યાં સુધી ઉકાળવાનું જ્યાં સુધી પાણી એક ગ્લાસ ન થઈ જાય. આ ડ્રિંકને રોજ સવારે અને સાંજે પીવાથી તમને ખુબ જ જલ્દી ફાયદો જોવા મળશે. જે લોકોને પથરીની ફરિયાદ રહેતી હોય તેના માટે આ ડ્રિંક ખુબ જ ફાયદાકારક છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો .➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment