ચોમાસા દરમિયાન કરી લો આ ૪ મહત્વના કામ, જાનલેવા ડેન્ગ્યું તમારું કઈ નહિ બગડી શકે…તેમજ ડેન્ગ્યુની જરુરી માહિતી.

 

🌡 ડેન્ગ્યુ તાવના લક્ષણો અને તેને રોકવાના ૪ મહત્વના કામ 🌡 

Image Source :

🌡 દુનિયાભરમાં દરેક વર્ષે લાખો લોકો ડેન્ગ્યુનો શિકાર બનતા હોય છે. એક રીચર્સ અનુસાર જાણવા મળ્યું છે કે દરેક વર્ષે ૩૯૦ મિલિયન લોકો ડેન્ગ્યુ ઇન્ફેકશનનો શિકાર બને છે. પાછલા 10 થી 12 વર્ષોથી ભારતમાં પણ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધી છે. સપ્ટેમ્બર ૨૦૧૫ માં દિલ્લીમાં લગભગ ૧૮૭૨ લોકો ડેન્ગ્યુની બીમારીમાં પીડાયા હતા. તેવો રીપોર્ટ આરોગ્ય વિભાગ દ્વારા આપવામ આવ્યો હતો.Image Source :

🌡 આમ, તો ડેન્ગ્યુ એક વિશેષ મચ્છરના કરડવાથી થાય છે. પરંતુ ડેન્ગ્યુ બે પ્રકારના હોય છે. એક સામાન્ય જેમાં તાવ આવે છે. તેમજ સાંધા અને માંસપેશીઓમાં દુઃખાવો થાય છે. જ્યારે સીવીલીયર ડેન્ગ્યુ જે હેમોરેજિક તાવ છે. જેમાં દર્દીનું બ્લડપ્રેશર અચાનક ઘટી જાય છે. અને તેના કારણે દર્દીનું મૃત્યુ નીપજે છે.

🌡 ઘરમાં પાણી જમા થવાથી પણ ડેન્ગ્યુના મચ્છરનો ફેલાવો થાય છે. તેથી સૌથી વધારે સાવચેતીની જરૂર ચોમાસામાં હોય છે. માટે આજે અમે લેખ દ્વારા ડેન્ગ્યુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ ઉપયોગી છે.Image Source :

🌡  ડેન્ગ્યુ તાવ આવવાના કારણો:🌡 

⚫  ડેન્ગ્યુનું સૌથી મોટું કારણ છે મચ્છર.

⚫  ઘરની આજુ બાજુમાં પાણી જમા થવાથી.

⚫  સંક્રમિત પાણી તેમજ બહારના ભોજનનું સેવન કરવાથી.

⚫  ડેન્ગ્યુના લક્ષણો સામે આવતા થી ૧૫ દિવસનો સમય લાગે છે. લક્ષણો મચ્છરના કરડવાથી તરત સામે આવતા નથી.Image Source :

⚫   આંખમાં દુઃખાવો થવો, ભૂખ ઓછી લાગવી, કમરમાં દુઃખાવો થવો, અત્યંત માથામાં દુઃખાવો થવો, ઠંડી લાગવી, અને ત્યાર બાદ તાવ આવવાની સાથે ડેન્ગ્યુની અસરની શરૂઆત થાય છે.

⚫   ડેન્ગ્યુના વાઇરસ લોહીમાં ફેલાયાના એક કલાકમાં સાંધાનો દુઃખાવો શરૂ થઇ જાય છે. અને વ્યક્તિને લગભગ ૧૦૪ ડીગ્રી તાવ પણ આવી શકે છે.

⚫   હાઈપોટેન્શનની સાથે બ્લડ પ્રેશર ઝડપથી ઘટવા લાગે છે.

⚫   ડેન્ગ્યુના લક્ષણો તેના પહેલા ણમાં હોય છે જે ચાર દિવસ સુધી રહે છે.Image Source :

⚫  ત્યાર બાદ બીજા ચરણમાં શરીરનું તાપમાન નીચું આવે છે પરસેવો વળે છે. પરંતુ ચરણમાં શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે અને દર્દીને સારો અનુભવ થવા લાગે છે. પરંતુ આવું એક દિવસ રહે છે તેનાથી વધારે નથી રહેતું.

⚫  ત્યાર બાદ ત્રીજા ચરણમાં શરીરનું તાપમાન પહેલા કરતા પણ વધી જાય છે. અને શરીરમાં લાલ ટપકા થવા લાગે છે.

⚫પરંતુ મિત્રો ડેન્ગ્યુને તેના લક્ષણો દ્વારા પુરેપુરી રીતે સમજી શકાતો નથી. ડોક્ટરની સલાહ અને બ્લડ ટેસ્ટ પછી તે કન્ફર્મ થાય છે. થી 4 દિવસતો દર્દી સહન કરી શકે છે. ત્યાર બાદ તેનું શરીર વાયરસ સાથે લડી શકતું નથી.

ડેન્ગ્યુના વાયરસ:Image Source :

🔴 ડેન્ગ્યુના વાયરસ ચાર પ્રકારના હોય છે. વાયરસ વેસ્ટ નીલ ઇન્ફેકશન અને યેલો ફીવરથી મળતા આવે છે. તેને બ્રેક બોન ફીવર તરીકે પણ ઓળખાણમાં આવે છે.

🔴  ડેન્ગ્યુ તાવના 4 પ્રકારના વાયરસ માંથી કોઈ પણ એક વાયરસ તેનું કારણ બની શકે છે. વાયરસ મચ્છર દ્વારા ફેલાય છે.

🔴 આ એસીડ એજીપ્ટી નામની પ્રજાતિના મચ્છરો દ્વારા ફેલાય છે. જ્યારે મચ્છર પહેલા કોઈ દર્દીને કરડે ત્યાર બાદ તે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે. અને તેના રક્તમાં પણ ડેન્ગ્યુના વયારસમાં પહોંચે છે.Image Source :

🔴 આ મચ્છર લેટીટ્યુટના ૩૫ ડીગ્રી સાઉથ અને ૩૫ ડીગ્રી નોર્થમાં સૌથી વધારે મળે છે.

🔴  દસ વર્ષ કે તેનાથી નાના બાળકોને રોગ થવાની સંભાવના વધારે છે. એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ડેન્ગ્યુ તાવના કારણે બાળકોમાં મૃત્યુ દર થી ૩૦% થયો છે.

🌡 ડેન્ગ્યુના મચ્છરોથી બચવાનો ઉપાયો – ડેન્ગ્યુના મચ્છરથી બચવા કરો આ ૪ મહત્વના કામ 🌡

🔵1🔵  મચ્છરોથી બચવા માટે સૌથી જરૂરી વસ્તુ ધ્યાન રાખવું કે કોઈ પણ જગ્યાએ પાણી ભેગું થવા દેવું. જેમ કે વોટર કુલર, ખૂણામાં, ટબ, ડોલ અથવા કોઈ પણ વાસણમાં પાણી રહેવા દેવું. અને જો વાસણમાં તાજું પાણી રાખો તો તેને ઢાંકીને રાખવું. તેમજ ફટકડીનો ઉપયોગ કરવો જેથી પાણીમાં મચ્છર આવી શકે.Image Source :

🔵2🔵 ઘરમાં સાફ સફાઈ કરતા રહેવું. ટાંકી તથા કુંડામાં પાણી એકત્ર થવા દેવું. અને અઠવાડિયે પાણીની ટાંકી સાફ કરવી.

🔵3🔵 ઘરમાં કચરો જમા થવા દેવો. તેનાથી મચ્છરોનો ફેલાવો વધે છે. તેથી ઘરની આસપાસ પણ કચરો થતો અટકાવવો. જો બીજું કોઈ કચરો નાખતું હોય તો સોસાયટી કે નગર પાલિકાની ઓથોરોટીને જાણ કરાવી.Image Source :

🔵4🔵 મચ્છર મારવાની દવા જેવી કે મેરીગોલ્ડ અને લેમન ગ્રાસનો ઉપયોગ કરવો. હા, પણ ધ્યાન રાખવું કે આ દવા સુધી બાળકો ના પહોંચી શકે.

ઉપરાંત ૨૦૧૬ માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડેન્ગ્યુ માટે એક વેક્સિન પણ બનાવી છે. જેનું નામ છે. સનોફી પસ્ચાર ડેન્ગવેક્સિયા [CYD – TDY]. જ્યાં ડેન્ગ્યુનો ત્રાસ ખુબ વધી જાય છે આ ત્યાં થી ૪૫ વર્ષના લોકોને તે આપવામાં આવે છે. તે માત્ર મોટા બાળકો માટે છે. સાવ નાના બાળકોને અપાતી નથી.Image Source :

મિત્રો, ભાઈઓ તથા બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ ડેન્ગ્યું વિશેની માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 

Image Source :

મિત્રો ક્યારેય પણ ડેન્ગ્યુના દર્શાવેલ લક્ષણો જોવા મળે તો ડોક્ટરને જરૂર બતાવી યોગ્ય દવા અથવા તો યોગ્ય સારવાર લેવી.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment