આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારું ઓક્સિજન લેવલ હંમેશની માટે રહેશે ઠીક, વગર દવાએ કે ખર્ચે 100% અસરકારક…

કોરોનાથી સામાન્ય લોકોથી લઈને દરેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેની સીધી અસર આપણા ફેફસા અને રેસ્પિરેટરી સિસ્ટમ પર થઈ રહી છે અને દર્દીના શરીરમાં ઓક્સિજન લેવલ પર અસર પડે છે. તેના કારણે શ્વાસ લેવામાં ઘણી પરેશાની થાય છે. એવામાં જરૂરી છે કે શરીરમાં ઓક્સિજન લેવલને ઠીક રાખવામાં આવે તો પરેશાની ઓછી થઈ શકે છે. જો તમે પહેલેથી જ આ ઓછું હોય તો તેને સામાન્ય કરવા માટેના ઉપાય પર વિચાર કરી શકાય છે.

હાર્ટ કેર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કે. કે. અગ્રવાલનું કહેવું છે કે, નોર્મલ માણસમાં ઓક્સિજનનું લેવલને મેન્ટેન કરવા માટે ડાયેટ અને કસરતની મુખ્ય ભૂમિકા છે. આ સિવાય થોડી બીજી ટીપ્સને અપનાવીને ઘરમાં જ તેને વ્યવસ્થિત કરી શકાય છે. આથી આજે અમે તમારા માટે થોડી ટીપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે શરીરમાં ઓક્સિજનના લેવલને મેન્ટેન કરી શકો છો. આ ટીપ્સ વિશે ચાલો તો જાણી લઈએ.એક્સપર્ટ આ વિશે કહે છે કે, ‘જો આપણે પોતાના શરીર પર નેચરલ રીતે પહેલેથી તેના પર કામ કરતા રહેશું તો ભવિષ્યમાં ક્યારેય પણ આવી પરેશાની નહિ થાય. આ માટે તમે થોડી સામાન્ય ટીપ્સ અપનાવી શકો છો.’

બ્રિધિંગ કસરત : ઓક્સિજન લેવલને ઠીક કરવા માટે તાજી હવા જરૂર લો. આ માટે બ્રિધિંગ કસરત કરો. કારણ કે આ કુદરતી ઉપાય તમારા શરીરમાં ઓક્સિજન લેવલને ઠીક કરે છે. જેટલા આપણે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ એટલી ફ્રેશ હવા અને ઓક્સિજન આપણી અંદર જાય છે અને આપણા ફેફસાને સારી એનર્જી મળે છે. તેનાથી શરીર પોતાને બરાબર કરે છે. બ્રિધિંગ કસરતથી આપણા ફેફસા મજબુત બને છે અને તેની કાર્યક્ષમતા વધે છે. આ માટે સવારના સમયે અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ કરો. જો શરીરમાં કફ જામેલો છે તો સ્ટીમ જરૂર લો. આ સિવાય અલોમ-વિલોમ કરતા રહો. થોડું ગરમ પાણી પીવો. તેનાથી અંદર રહેલ કફ બહાર નીકળી જાય છે.ડાયેટમાં આયરનથી ભરપુર ફૂડ્સ ખાવ : આયરન લેવા માટે અમે એટલે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે શરીરમાં ઓક્સિજનની ઉણપથી નબળાઈ આવે છે તો આયરન તેને પૂરું કરે છે. એટલે ફેફસાથી શરીરના બાકીના અંગોને ઓક્સિજન લઈ જવા સિવાય આયરન ઈમ્યુન સિસ્ટમને હેલ્દી રાખવા માટે જરૂરી છે. આ માટે તમે પોતાના ડાયેટમાં સફરજન, કિશમિશ, ગોળ વગેરેને શામિલ કરી શકો છો. પણ કેળા ખાવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી કફ થઈ શકે છે.

પાણી : પાણી આપણા માટે ખુબ જ જરૂરી છે. કારણ કે તેમાં ઓક્સિજન હોય છે. એક રિસર્ચ અનુસાર ખુબ જ ઓછા લોકો ડિહાઈડ્રેટેડ જોવા મળ્યા છે. આ વાતની જાણકારી અનુસાર લોકોમાં પાણીનો અભાવ છે જેનું કારણ છે કે તેઓ પાણી અને ખોરાકમાં અંતર નથી લગાવી શકતા. માટે પાણી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આથી પાણી ભરપુર માત્રામાં પીવું જોઈએ.જો તમને વધુ પડતી સમસ્યા નથી તો થોડું વર્કઆઉટ કરો. જો તમને પોતાના શરીરમાં ઓક્સિજનની માત્રા વધારવી છે તો આ માટે વોક કરતા શ્વાસ લો અને છોડો. તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે. પણ અમે તમને એમ નથી કહી રહ્યા છીએ કે જેને આ સમસ્યા વધુ પડતી છે તો આ ટીપ્સ અપનાવતા પહેલા વિચાર કરી લો. પણ તમારામાં આ થોડા લક્ષણ જોવા મળે તો તેને અપનાવવાથી ઘણો ફાયદો થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment