વગર દવાએ ખરાબ કોલેસ્ટ્રોલથી સંપૂર્ણ છુટકારો જોતો હોય તો ખાવા લાગો આ દેશી ફળ… મફતમાં લોહીની એકેએક નસો કરી દેશે સાફ…

મિત્રો જયારે આપણા શરીરમાં ગંદા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તમારી જાન નું જોખમ વધી જતું હોય છે. આથી શરીરમાં ગંદા કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમારે અમુક વસ્તુઓનું ખાસ સેવન કરવું જોઈએ. આજે આપણે ગંદા કોલેસ્ટ્રોલના રામબાણ ઈલાજ રૂપે જામફળ ના ફાયદાઓ વિશે જાણીશું. 

કોલેસ્ટ્રોલનું લેવલ વધવું એક ગંભીર સમસ્યા બનતું જઇ રહ્યું છે. ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છે જેના કારણે તેમને હ્રદયથી જોડાયેલા વિભિન્ન રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. તે મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે, જે લોહીની નસોમાં જોવા મળે છે. તેનું નિર્માણ તમારા દ્વારા ખાવામાં આવતા પદાર્થોથી થાય છે. સાથે જ તમારું લીવર પણ તેને બનાવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું નુકસાન એ છે કે, તેનાથી લોહીની નસો બ્લોક થઈ શકે છે જેનાથી બ્લડ ફ્લો અટકી શકે છે અને તમારા માટે હ્રદયના વિકારોની સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ થઈ શકે છે.કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો ક્યાં છે?:- નસોમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલને ઘટાડવાની સૌથી સરળ રીત હેલ્થી ડાયેટ અને એકસરસાઈઝ છે. જોકે મેડિકલમાં ઘણી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. તે સિવાય તમે જામફળ જેવા ફાઈબરથી ભરપૂર ફાળો ખાઈને પણ તેને ઘટાડી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે. 

1) કોલેસ્ટ્રોલ ઓછું કરે છે જામફળ:- એક રિસર્ચ મુજબ, શિયાળાની ઋતુ છે અને આ દિવસોમાં જામફળ ખૂબ જ વેચાઈ રહ્યા છે. કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે તમારે જામફળનું સેવન કરવું જોઈએ. આ ફળ સરળતાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. સૌથી સારી વાત એ છે કે, શરીરમાં સારા કોલેસ્ટ્રોલના વિકાસને વધારો આપે છે.2) કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડે છે જામફળ:- આ જ અધ્યયનમાં આ વાતનું પ્રમાણ છે કે ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેવાકે, ઓટ્સ, ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં જામેલ ફૈટ ઘટાડવામાં મદદ મળી શકે છે. એટલું જ નહીં ફાઈબરથી બ્લડ લિપિડને કંટ્રોલ કરવામાં પણ મદદ મળી શકે છે.

3) રિસર્ચમાં થયો ખુલાસો:- કોલેસ્ટ્રોલમાં જામફળના ફાયદા માટે એક અધ્યયન કરવામાં આવ્યું જેમાં ભાગલેનારાઓએ 12 અઠવાડીયા સુધી જામફળનું સેવન કર્યું. શોધકર્તાઓએ જાણ્યું કે, આટલા દીવા પછી હાઇ ડેંસિટી વાળું લીપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, સિરામ કુલ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઈડ અને બ્લડ પ્રેશર પણ ઘટ્યું હતું.4) જામફળના પોષકતત્વો:- જોવામાં તે એક સામાન્ય ફળ છે પરંતુ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે તેના ઘણા ફાયદાઓ છે. તે આહાર, ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, નિયાસીન, થિયામીન, રાઈબોફ્લેવિન અને કેલ્શિયમ, ફૉસ્ફરસ અને આયરન જેવા ખનીજોથી ભરપૂર છે. 

5) પાંદડા પણ ફાયદાકારક છે:- બેશક તમને જામફળ પસંદ ણ હોય પરંતુ તેના ફાયદાઓ ચોકાવનારા છે. સૌથી મોટી વાત એ છે કે, ફળના પાંદડા, છાલ અને ફૂલ પણ ઘણા ગુણોથી ભરપૂર છે. તેનો પારંપારિક રૂપથી ઘણી બીમારીઓ મટાડવામાં ઉપયોગ કરવામાં આવે છે. આમ જામફળ ના અનેક ફાયદાઓ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment