કરો આ તાકતવર ફળનું સેવન, લાંબા સમયથી સંકોચાયેલી અને બ્લોકેજ થયેલી નસોને ખોલીને કરી દેશે એકદમ સાફ…બચાવશે આ ગંભીર બીમારીઓથી…

મિત્રો આજની ખોટી ખાણીપીણી અને ગતિવિહીન જીવનશૈલી ના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તેમાં મોટાભાગે  નસો સંકોચાવાની સમસ્યા પણ જોવા મળે છે. નસો સંકોચાવાનું સૌથી સામાન્ય કારણ કોલેસ્ટ્રોલ હોય છે. જેના કારણે રક્ત ધમનીઓ સખત અને પાતળી બની જાય છે. બ્લોકેજના કારણે લોહી નો પ્રવાહ સારી રીતે નથી થતો અને અંગોને પોષણ તથા ઓક્સિજન નથી મળતું. પરંતુ ગુલાબી અને લીલા રંગનું ડ્રેગન ફ્રુટ ખાવાથી નસોને ફરીથી ખોલી શકાય છે અને દર્દી એકદમ નોર્મલ થઈ શકે છે.

ડ્રેગન ફ્રુટ(Dragon Fruit) શું છે અને કેવી રીતે ખાવું:- ડ્રેગન ફ્રુટનું નામ સાંભળીને જ લોકો તેનો સંબંધ ચીન સાથે જોડી લે છે, પરંતુ આ મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકાનું મૂળ ફળ છે. કે જે હવે ભારતમાં પણ ઉગાવવામાં આવે છે. લાલ ડ્રેગન ફ્રુટની છાલ ગુલાબી અને લીલા રંગની હોય છે. છાલ કાઢીને ડ્રેગન ફ્રૂટના પલ્પને ગોળ કે ચોરસ આકારમાં કાપીને ખાઈ શકાય છે. નસો સંકોચાવાના કારણ:- નસો સંકોચાવાને આર્ટેરીયોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. જ્યારે કોલેસ્ટ્રોલને કારણે નસો સાંકડી થઈ જાય છે, ત્યારે નીચેના લક્ષણો જોવા મળે  છે. છાતીમાં દુખાવો થવો, હાથ પગમાં કમજોરી કે સુન્ન થઇ જવા. આંખની કમજોર દ્રષ્ટિ થવી. પેરિફેરલ અર્ટરી ડીસીસ હોવું. હાઈ બ્લડ પ્રેશર વગેરે.

1) ડ્રેગન ફ્રુટ ખાવાથી નસો ખુલે છે:- હેલ્થ લાઈન પ્રમાણે ડ્રેગન ફ્રુટ ખાવાવાળા લોકોની નસોમાં સંકોચન ઓછું થવા લાગે છે અને લોહીની નસો રિલેક્સ થઈ જાય છે. તેથી લોહીને વહેવા માટે સરળતા થઈ જાય છે અને બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.2) ડાયાબિટીસમાં ડ્રેગન ફ્રુટનું સેવન:- ડાયાબિટીસમાં પણ ડ્રેગન ફ્રુટ ખાવાથી ફાયદા થાય છે. હેલ્થ લાઈન પ્રમાણે એક અભ્યાસમાં જાણવા મળ્યું કે આ ગુલાબી લીલું ફળ ખાવાથી ઇન્સ્યુલિન રજીસ્ટન્સ ઓછું થાય છે. ત્યારબાદ શરીર ઇન્સ્યુલિનનો સારો ઉપયોગ કરવા બ્લડ શુગરને મેનેજ કરી લે છે. 

3) વજન ઘટાડવામાં:- જો તમે વજન ઘટાડી રહ્યા હોવ તો ડ્રેગન ફ્રુટ જરૂર ખાઓ. કારણ કે આમાં પ્રિબાયોટિક ફાઇબર ખૂબ જ હોય છે જે પેટની લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. એવામાં તમે ઓછી કેલેરી લઈને સરળતાથી વેટ લોસ કરી શકો છો. તેવી જ રીતે ફાઇબર આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે.4) સોજો દૂર કરે:- ડ્રેગન ફ્રુટ એક એન્ટી ઇન્ફ્લિમેટરી ફૂડ છે, જેને ખાવાથી ફ્રી રેડીકલ્સ ના કારણે થતા સોજાથી સુરક્ષા મળે છે. સોજા ને દૂર કરવાથી ડાયાબિટીસ, હ્રદયની બીમારી, સંધિવા અને સાંધાના દુખાવાને દૂર કરી શકાય છે. 

5) ગર્ભવતી મહિલાઓ માટે:- ડ્રેગન ફ્રુટમાં આયર્નની સારી માત્રા હોય છે, જે ગર્ભવતી મહિલાઓમાં લોહીની કમી નથી થવા દેતું. તેવી જ રીતે આમાં હાજર વિટામીન સી ગર્ભવતી મહિલાઓની ઇમ્યુનિટી વધારવાની સાથે કોઈની પણ ત્વચા ને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment