99% લોકો નથી જાણતા વજન અને ચરબી ઝડપથી ઘટાડવા માટે અંજીર ખાવાની આ સાચી રીત… નબળાય, થાક દૂર કરી સ્ટેમિના પણ કરી દેશે ડબલ

મિત્રો આપણી કેર આપણે જાતે જ કરવી પડે છે. આથી પોતાની ડાયેટનું ધ્યાન પણ આપણે પોતાએ જ રાખવું પડે છે. જો તમે એવું નથી કરતા તો આગળ જતા તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આથી જરૂરી છે કે તમે અત્યારથી પોતાના સ્વાસ્થ્યને લઈને થોડા ગંભીરબનો અને ડાયેટનું ધ્યાન રાખો. 

એવું કહેવામાં આવે છે કે જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તે જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. તમે પોતાના સ્વાસ્થ્ય સાથે જે કરો છો તે તમારે આગળ જતા ભોગવવું પડે છે.આથી ગંભીર સ્થિતિથી બચવા માટે જરૂરી છે કે તમે પોતાની દરરોજની આદતથી છુટકારો મેળવો.સાથે જ એવી સ્વાસ્થ્ય સામગ્રીને પોતાની ડાયેટમાં સામેલ કરી જે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને સારું રાખે.

ગુણોનો ખજાનો છે અંજીર 

તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેનાથી વધુ તે ફાયદાકારક પણ છે. જો તમે વજન ઓછુ કરવા માંગો છો, એનર્જી વધારવા માંગો છો અથવા સ્લો મેટાબોલીજ્મ થી પરેશાન છો, તો તમે અંજીર નું સેવન કરી શકો છો. તમેત એને ફળના રૂપે અથવા સુકવીને ડ્રાયફ્રુટ ના રૂપે પણ ખાઈ શકો છો. તે બંને રીતે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો તો અંજીરના થોડા ફાયદાઓ વિશે જાણી લઈએ. 

અંજીરના પોષક તત્વો 

તમે અંજીરનું સેવન કાચું પણ ખાઈ શકો અથવા ફળના રૂપે તેમજ ડ્રાય કરીને પણ ખાઈ શકો છો. તે બંને રીતે ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે ડ્રાય અંજીરમાં પાણી નથી હોતું,અને કાચા અંજીરની તુલનામાં સુકાયેલ અંજીરમાં પોષક તત્વોની માત્રા વધુ હોય છે.જોકે એ વાતનું ધ્યાન રાખવું કે તમે અંજીરને કઈ રીતે સૂકવો છો. 

બંને પ્રકારના અંજીરમાં તમને પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયરન અને પોટેશિયમ વગેરે પોષક તત્વો હોય છે. સાથે આ અંજીરમાં થોડા પ્રમાણમાં ફેટ પણ હોય છે.આ સિવાય અંજીરની અંદર કોપર પણ હોય છે.આમ અંજીરના આ બધા ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 

શરીરની સ્ટેમિના વધારે છે 

જો તમે અકસર થાકનો અનુભવ કરતા અન્જીરનું સેવન તમારા માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અંજીરમાં આયરન અને પોટેશિયમ મળે છે જે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. આ માટે તમે સવારે દુધની અંદર અજીર ઉકાળીને તેનું સેવન કરો. તેનાથી ધીમે ધીમે તમારી એનર્જી વધે છે. થાકનો અનુભવ નહિ થાય. 

વજન ઓછુ કરવામાં મદદ કરે છે 

જો તમે પણ તમારું વજન ઓછુ કરવા માંગો છો તો તમારે અન્જીરનું સેવન જરૂર કરવું જોઈએ. આ માટે તમે કાચું અથવા સૂકાયેલ કોઈપણ અન્જીરનું સેવન કરી શકો છો. તેમાં રહેલ ફાઈબર અને પ્રોટીન તમારા પેટને લાંબા સમય માટે ભરેલું રાખે છે. અને તમે કસમયે ખાવાથી બચી શકો છો. 

જો તમે સૂકાયેલ અંજીર નું સેવન કરવાનું વિચારી રહ્યા હો તો કોશિશ કરો કે રાત્રે તેને પાણીમાં પલાળીને રાખી દો, પછી એનું સેવન કરો. તેનાથી પોષક તત્વો શરીર સરળતાથી અવશોષિત કરી શકે છે. અંજીરમાં કેલેરી પણ ઓછી હોય છે, આથી તેનું વધુ સેવન થવાથી ચિંતા કરવાની જરૂર નથી. 

કેવી રીતે અને કેટલી માત્રામાં અન્જીરનું સેવન કરવું 

જો તમે કાચા અન્જીરનું સેવન કરો છો તો તમારે બે થી ત્રણ અંજીર દરરોજ ખાવા જોઈએ. અને જો તમે સૂકાયેલ અન્જીરનું સેવન કરો છો તો તેને રાત્રે પલાળીને રાખો અને સવારે તેનું સેવન કરો. આમ કરવાથી તેના પોષક તત્વો શરીરને સરળતાથી મળી રહે છે.ધ્યાન રાખો કે સૂકાયેલ અંજીર દિવસમાં માત્ર ત્રણ જ ખાવા જોઈએ. આ સિવાય જે લોકો હાઈ બ્લડ શુગર લેવલ,રક્ત સંબંધી સમસ્યાઓ, લીવર અને પાચન સંબંધી સમસ્યાઓથી પીડિત છે, તે લોકો અન્જીરનું સેવન સીમિત માત્રામાં કરવું. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment