વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં એક ચમચી લવિંગ સળગાવાવના આ ફાયદા…જાણી લો શું થશે તેની અસર

મિત્રો આપણે ત્યાં અમુક એવા નુસ્ખાઓ છે જેનો ઉપયોગ આપણે ત્યાં વર્ષોથી થતો આવ્યો છે. તેમજ આ નુસ્ખાઓમાં ક્યારેક વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલા હોય છે. આથી જો તમે અમુક બાબતોને માત્ર અંધ વિશ્વાસ સમજીને હસી કાઢો છો, પણ તમારે એવું ન કરવું જોઈએ કારણ કે અમુક બાબત એવી હોય છે જેનો સંબંધ વિજ્ઞાન સાથે પણ જોડાયેલો હોય છે. આવો જ એક નુસખો છે જેનો સંબંધ વિજ્ઞાન સાથે રહેલો છો, ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ. 

એવું કેટલી વાર તમારી સાથે થયું હશે કે કોઈ હવન અથવા પુજામાં પંડિતજીએ તમને અગ્નિમાંમાં લવિંગ નાખવાનું કહ્યું હોય. લવિંગનું રીત-રિવાજમાં ખૂબ મહત્વં હોય છે અને ક્યારે લોકો પોતાના ઘરની પૂજામાં લવિંગ સળગાવે છે. પરંતુ ક્યારેહવન વગર અને પૂજા વગર પણ તમે તમારા ઘરમાં લવિંગ સળગાવવા વિષે વિચાર્યું છે?  આને કેટલાક લોકો એક ટોટકા પણ માને છે. અને કેટલાક લોકો આને હવા શુદ્ધ કરવાની રીત માને છે. 

તમે ક્યારે સાભર્યું હશે કે ઘરમાં તજનાં પાન સળગાવાના ફાયદા થાય છે, પરંતુ આજે અમે તમને તમારા ઘરમાં લવિંગ સળગાવવાના ફાયદા બતાવા જઈ  રહ્યા છીએ. આ આર્ટિકલમાં અમે ખાલી વાસ્તુશાસ્ત્ર જ નહિ પરંતુ વૈજ્ઞાનિક ફાયદાની વાત પણ કરીશું. 

શું થાય છે ઘરની અંદર લવિંગ સળગાવથી?

ઘરની અંદર લવિંગ સળગાવાના ફાયદા વિષે એક્સપર્ટ ઘણું કહે છે, તેમના કહ્યા અનુસાર લવિંગને સળગવાથી શુભ માનવામાં આવે છે. તેમના કહ્યા પ્રમાણે લવિંગ સળગાવવાથી ઘરની હવા શુદ્ધ થાય છે અને એટલું જ નહિ બૈક્ટિરિયાનો નાશ પણ થાય છે. એમનું  કહેવું છે કે વસ્તુશાસ્ત્રમાં  આને મહત્વ આપવામાં આવ્યું છે. સાથે સાથે એમનું એ પણ કહેવું છે કે જો લવિંગનો ઘૂમડો શ્વાસમાં લેવામાં આવે તો કેટલીક હદ સુધી ઇમ્યુનિટી માટે પણ લાભદાયી હોય શકે છે. 

લવિંગ સાથે કપૂર સળગાવવાના ફાયદા: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કપૂર અને લવિંગ ઘરમાં ઉત્પન્ન થવા વાળી નકારાત્મક શક્તિને દૂર કરે છે. એવામાં લવિંગ અને કપૂર સાથે સળગાવાનું પણ વિધાન છે. તમે જોયું હશે કે હવન અને પૂજન વગેરેમાં કપૂર અને લવિંગને સાથે સળગાવામાં આવે છે. કારણકે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય. 

શું છે ઘરમાં લવિંગ સળગાવવાથી જોડાયેલા વૈજ્ઞાનિક કારણો : Nationl Center for Biotechnology Information(ncbi)  ના એક અભ્યાસ પ્રમાણે લવિંગના કેટલાક બધા ફાયદા હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે. આને કોઈ પણ ફોર્મમાં લેવાથી હેલ્થ સારી રહે છે. અને ડાઈટમાં આને લેવાથી બ્લડ શુગર લેવલ અને લીવર સારું રહે છે. 

કોઈ પણ રીતે લવિંગનો ઉપયોગ કરી શકાય છે જેમ કે લવિંગનું તેલ, લવિંગનો પાઉડર, લવિંગને સળગાવીને એનો ધુમાડો લેવાથી અથવા એને ખાવાથી. કેટલાક લોકો એને ચા વગેરેમાં લવિંગ નાખીને રોજ એનું સેવન કરે છે. 

લવિંગમાં મૈગ્નિજ જેવા મિનરલ  છે જે બ્રેન ફંક્શન માટે સારું સાબિત થાય છે. આમાં કેટલાક પ્રકારના એંટીઓક્સિડેંટ્સ અને એંટીબેકટરિયલ ગુણ છે એટલે લવિંગ નો ઉપયોગ ફાયદાકારા છે. 

જો તેને તમે ડાઈટમાં ઉપયોગ કરવાના ફાયદા વિષે વિચારો છો તો એ પણ ઓછું નથી. એક રિસર્ચ કહે છે કે આ કૈસર પ્રતિરોધિ કમ્પાઉન્ડ બનાવવામાં  મદદ કરે છે. લવિંગમાં રહેલ કમ્પાઉંડ eugenol કેન્સરથી લડવામાં સક્ષમ છે. જો કે આ ધ્યાન રાખવું જરૂરી છે કે આને  બહુ વધારે નહી ખાવું જોઇએ,  નહિ તો આ પેટની અંદર ગરમી કરી શકે છે. અને આનાથી નુકશાન પણ થઈ શકે છે. 

હવે તો તમે સમજી ગયા હશો કે લવિંગને ઘરની અંદર સળગાવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે. જો કે તમે ખાલી 1 ચમચી લવિંગસળગાવવા, બહુ વધારે ના સળગાવવા. સાથે સાથે જો તમને શ્વાસથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો આમ ના કરવું. લવિંગની સાથે સાથે કપૂર પણ સળગાવી શકો છો. આ બંને વાસ્તુ અને વિજ્ઞાન બંનેની નજરમાં ફાયદાકારક છે. આમ, લવિંગના ફાયદા ઉપર પ્રમાણે દર્શાવી શકાય છે.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment