નાળિયેર પાણીના આ 5 અજીબ ફાયદા, જે તમે આજ સુધી સાંભળ્યા નહિ હોય, જાણો અને શેર કરો.

મિત્રો, તમે નારિયેળના અનેક ફાયદાઓ વિશે જાણ્યું હશે અને તેના ફાયદા અનુભવ્યા પણ હશે. નાળિયેર પાણી પીવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવી અનેક બિમારીઓમાં આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આવા રોગોમાં શરીરની પ્લેટલેટ્સ ખુબ જ ઝડપથી ખસી જાય છે. આપણા શરીરમાં પ્લેટલેટનું ખુબ જ મહત્વ હોય છે. આપણા શરીરમાં રક્તમાં એવા કણો હોય છે જે માંભિક હોય છે જેનો માત્ર ડીએનએ જ હોય છે.  તો તેવામાં નાળીયેર પાણી ખુબ જ ફાયદાકારક હોય છે.

કહેવાય છે કે નાળિયેર પાણી એ શક્તિ તેમજ શરીર ઉર્જાનો સ્ત્રોત છે. નારિયેળ પાણી માનવ શરીરને અનેક ગંભીર રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેમાં રહેલા અનેક પોષકતત્વો આપણાં શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. પીવાના પાણીથી થતાં એ તમામ રોગોમાં તે મહાન ફાયદા કરે છે.  જેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝાડા જેવા રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ સિવાય લોકોને નાળિયેરના ફાયદા વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો આજે અમે તમને નાળીયેર પાણીના પાંચ ફાયદા વિશે જણાવશું. તો ચાલી જાણીએ નારિયેળ પાણીના 5 અદ્દભુત ફાયદા અંગે.

સૌથી પહેલા છે હાઈ બ્લડપ્રેશર જેવી ગંભીર સ્થિતિમાં નાળિયેર પાણી ખુબ જ ફાયદો કરે છે. નારિયેળ પાણીમાં રહેલ વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ ખુબ જ મદદ કરે છે. આ સિવાય તે હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે. જેની કોઈ પણ આડઅસર પણ નથી થતી અને જે એકદમ દેશી ઉપચાર છે.

અત્યારે લોકો શરીરની વધુ પડતી ચરબીથી પીડાય છે. જેના કારણે અનેક રોગો થાય છે. આમ  કોલેસ્ટ્રોલ અને ચરબી રહિત જો શરીર હોય તો એ હૃદય માટે ખુબ જ સારું છે. આ ઉપરાંત, તેની એન્ટિ-ઑક્સિડેન્ટ શક્તિ પણ પરિભ્રમણ પર સકારાત્મક અસર કરે છે.જો તમે હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે નાળિયેર પાણીનું સેવન કરો છો તો તે પણ એક સારો ઉપાય છે. એક નાળિયેરમાં લગભગ 200 મીલી અથવા તો તેનાથી પણ વધુ પાણી હોય છે. નારિયેળ પાણી ઓછી કેલરીવાળું પીણું પણ છે. જે આપણા શરીરમાં ચરબી જમા ન થવા દે.

જો તમે વજન ઘટાડવા માટે વિવિધ ઉપાયો કરી ચૂક્યા છો અને અનેક પગલા લઈ રહ્યા છો, તો પછી તમારા માટે નાળિયેર પાણીનો પણ ઉપયોગ કરવાનો પ્રયાસ પણ એકવાર અવશ્ય કરવો જોઈએ. જેનાથી શરીર મજબુત પણ બને છે અને વજન પણ વધે છે.  આજે મોટાભાગના લોકોને માથાનો દુઃખાવો જેવી અનેક સમસ્યાઓથી પીડાય છે. જેના કારણે તેઓ ડિહાઇડ્રેશનમાં આવી જાય છે. આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી તે શરીરમાં તરત જ ઇલેક્ટ્રોલાઇટ્સ પહોંચાડવાનું કામ કરે છે,  તમારા હાઇડ્રેશનનું સ્તર પણ સુધારે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment