માત્ર 3 મહિનામાં આ કપલે પોતાનું ફિગર બનાવી દીધું હીરો-હિરોઈન જેવું, જાણો એવો તો શું જાદુ કર્યો…

મિત્રો કોઈ પણ કામ કરવા માટે એક ધગશની જરૂર હોય છે. આમ જ વજન વધારાથી પરેશાન લોકોએ આવા લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આજે અમે તમને એક એવી જ કહાની વિશે જણાવશું, આ વેટ લોસની કાહાની છે રાજસ્થાનના સિરોહી ગામની. જ્યાં એક દંપતીએ આદિત્ય અને ગાયત્રી શર્મા છે. તેમણે માત્ર 6 મહિનામાં પતિદેવે 20 કિલો અને પત્નીએ 10 કિલો વજન ઓછું કરી નાખ્યું.

આ વિશે તમને વાત કરીએ તો આદિત્ય એક ખુબ જ સામાન્ય ફેમિલીથી આવે છે અને જ્યાં ડાયટ જેવું કશું નથી થતું. એવામાં તેઓ ખુબ ખાતા-પીતા હતા. એટલે સુધી કે તેણે પોતાની માતાને ડાયટની વાત કરી તો તે તૈયાર ન હતી. આદિત્ય જણાવે છે કે, ‘શરૂઆતમાં મારા પરિવારને સમજાવવા ખુબ મુશ્કેલ હતા. કારણ કે, દરેક માતા પોતાના સંતાનને સારું ખવડાવે છે. આમ તે પોતાના સંતાનને ભૂખ્યા કે ખાવાથી સાવધાન રહેતા નથી જોઈ શકતી.’

સાધારણ ઘરના ભોજનથી તેનો વજન 72 કિલો થઈ ગયો હતો. તેની પત્નીનું વજન 60 કિલો હતો. તો આદિત્યનું વજન એટલું વધ્યું કે શર્ટના બટન પણ ખુલવા લાગ્યા. તેને ઘણી હેલ્થ સમસ્યા પણ થવા લાગી. તેથી તેણે હવે 3 મહિના સુધી એકસરસાઈઝ અને ડાયટ કરવાનું નક્કી કરી નાખ્યું.તેમની ફિટનેસ વિશે વાત કરીએ તો તેમની ફિટનેસ એક વોટ્સઅપની મોટીવેશનલ સ્પીચથી શરૂ થઈ. તેઓ વોટ્સઅપ પર ફિટનેસની એડવાઈજ આપતા ગ્રુપનો ભાગ બન્યા અને પછી ફિટનેસનું એવું તે જુનુન સવાર થયું કે, તેઓ પોતે જ પોતાના ફિટનેસ કોચ બની ગયા. પોતે જ જીમ ખોલી નાખ્યું અને સાથે સાથે પૈસા પણ કમાઈ છે.

આદિત્ય એ 2015 માં વેટ લોસની શરૂઆત કરી હતી. સાચી એડવાઈજ મળવાથી તેમણે જીમ શરૂ કર્યું. દરરોજ દોઢથી બે કલાક જીમમાં વિતાવવા લાગ્યા. આ દરમિયાન કાર્ડિયો, રનીંગ, એબ્સ લગાવ્યા નહિ. પણ વેટ ટ્રેનિંગ જ લીધી. તેમનું કહેવું છે કે, વજન ઉપાડવાથી જાતે જ એબ્સ બની જાય છે. જેમ જેમ વેટ લોસ થતો જાય છે તેમ તેમ મસલ્સ ડેવલોપ થાય છે. આમ મસલ્સ ડેવલોપ થવાની સાથે જ સ્ટેમિના પણ વધે છે.  તેઓ બીજાને પણ વજન ઓછું કરવા માટે વજન ઉપાડવાની સલાહ આપે છે.તેઓ એક દિવસમાં બે બોડી પાર્ટ્સની એકસરસાઈઝ કરે છે. એક દિવસ બેક-બાયસેપ, બીજા દિવસે ચેસ્ટ-ટ્રાઇસેપ, ત્રીજા દિવસે શોલ્ડર. આ સાથે જ કંપાઉંડ લીફ્ટ, સ્ક્વાટસ, ડેડ લીફ્ટ કરે છે. અઠવાડિયે એક દિવસ બોડીને આરામ આપે છે. વેટ ટ્રેનિંગમાં પહેલા ઓછા વેટથી શરૂઆત કરી. પછી ક્ષમતા વધી તો વજન પણ વધારતા ગયા. હવે 80 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. વજન વધુ નથી ઉપાડી શકતા તો રિપીટેશન વધારતા જાઓ. ધીમે ધીમે વધુ વજન ઉપાડવાની ક્ષમતા પણ વધશે. તેઓ કહે છે કે સાચી ડાયટ વગર બોડીને ફિટ નથી કરી શકાતી.

કેવું ડાયટ કર્યું : બ્રેક ફાસ્ટમાં સોયા ચક્સ અને રાઈસ સાથે ઉકાળીને ખાઈ છે. ત્યાર બાદ લંચમાં પાલક, પનીર, દહીં લે છે. પાલક અને પનીરને મિક્સ કરીને અલગ અલગ ડીશ બનાવે છે. પણ લંચમાં આ જ ખાઈ છે. તેમજ ડીનરમાં સોયા ચક્સ અને રાઈસ સાથે સલાડ ખાય છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષથી રોટલી નથી ખાધી. કારણ કે રોટલી તેની બોડી માટે યોગ્ય નથી. જે લોકોને રોટલીથી કોઈ તકલીફ નથી થતી તેમણે રોટલી ખાવી જોઈએ.પ્રોટીન : બંને સમયે એક-એક કપ પ્રોટીન પાઉડર પાણીની સાથે મિક્સ કરીને પીવે છે. આદિત્યના કહ્યા અનુસાર પ્રોટીન બોડી માટે સૌથી આવશ્યક છે. જીમ જાઓ છો તો જેટલો વજન છે તેનાથી ડબલ પ્રોટીન લેવું જોઈએ. જીમ જતા પહેલા તેઓ બ્લેક ટી પીવે છે.

તેઓ કહે છે કે, પહેલા પોતાનું લક્ષ્ય નક્કી કરો. જો તમે જાડા છો તો ફેટલોસનું ટારગેટ રાખો. પાતળા છો તો મસ્કુલર થવાનું લક્ષ્ય રાખો. બંને રીતે એકસરસાઈઝ કરવાની જ છે. આથી જીમ જોઈન કરો. પોતાની બોડી અનુસાર ડાયટ નક્કી કરો. જો કંઈ સમજાતું નથી તો કોઈ ડાયટિશિયનની સલાહ લો. આમ સાચું ડાયટ અને એકસરસાઈઝથી બોડી બની શકે છે. આ સિવાય ડ્રીંક, જંક ફ્રુડ અને સિગારેટ બંધ કરી દો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment