આ સ્થળ પર મહિલાઓ લટકાવે છે તેના અન્ડર ગારમેન્ટ, જાણો આ પાછળનું કારણ

મિત્રો આ દુનિયા ઘણા અજીબ રહસ્યોથી ઘેરાયેલ છે. તો તેવું જ એક અજીબ સ્થાન પણ છે જેના વિશે અમે તમને જણાવશું. જેને જાણીને અને જોઇને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જશે. કેમ કે આ સ્થાન વિશે જાણીને કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ ન આવે. આપણે ત્યાં ભારતમાં અમુક સ્થાને શ્રદ્ધાથી લાલ અથવા રંગીન દોરા બાંધતા હોય છે. પરંતુ અમે એક દેશની એવી જગ્યા વિશે જણાવશું, જ્યાં મહિલાઓના અન્ડર ગારમેન્ટને વાડ પર લટકાવવામાં આવે છે. તો આ વાત જાણીને થોડી આશ્વર્યજનક લાગે, પરંતુ આ એકદમ સત્ય હકીકત છે. તો ચાલો જાણીએ તેના વિશે ડીટેલ માં.

અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે દેશનું નામ છે ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડમાં ઘણા બધા ફરવા લાયક સ્થળો છે. જેમાનું એક સ્થળ છે The Cardrona bra fence. જ્યાં લોકો મહિલાના અન્ડર ગારમેન્ટ ત્યાં વાડ પર લગાવી જાય છે. આ સ્થળ પર આખી દુનિયાભર માંથી લોકો ત્યાં મુલાકાત માટે આવે છે અને આ એક વિશ્વ પ્રસિદ્ધ હોટસ્પોટ છે.

કાર્ડોના મહિલા ગારમેન્ટમાં નિશ્વિત રૂપથી માહીલાના અન્ડર ગારમેન્ટની બધી જ આકારની પેટર્ન મળી રહે છે. આ વિચિત્ર પર્યટક આકર્ષણ કેન્દ્રીય ઓટાગોમાં આવેલ છે. જેનો એક ભૂતકાળ પણ છે. તે વર્ષ 1999 માં શરૂ થયો. જ્યારે આ વાડની પાસે રહેતા લોકોને મહિલાના ચાર અન્ડર ગારમેન્ટ મળ્યા. જે રહસ્યમય રીતે ઓટાગોમાં કાર્ડોન વેલી રોડના કિનારે એક વાડ પર લટકેલ હતી.

અમુક લોકો થોડા રક્ષાત્મક બની ગયા, પરંતુ વધારે વાડ સાથે જોડતા રહ્યા અને થોડા સમય બાદ તે સ્થાન આ ક્ષેત્રનું પ્રમુખ પર્યટક સ્થળ બની ગયું. તે સ્થળ એટલું પ્રસિદ્ધ બની ગયું કે ત્યાં જે કોઈ પણ લોકો ફરવા માટે જાય છે તે પોતાનું અન્ડર ગારમેન્ટ ત્યાં  વાડ પર લટકાવે છે. હાલ આ સ્થળ મહિલાના અન્ડર ગારમેન્ટ તરીકે ઓળખાતું ખુબ જ મોટું સ્થળ બની ગયું છે અને લોકપ્રિય પણ બની ગયું છે.

ત્યાર બાદ એક ચોરે રાત્રીના સમયે અન્ડર ગારમેન્ટને કાપવાનું શરૂ કરી દીધું અને તેના કારણે અન્ડર ગારમેન્ટ વાળી વાડની લોકપ્રિયતામાં ઘટાડો થયો. પરંતુ દરેક વખતે ચોરે માહીલાના અન્ડર ગારમેન્ટને હટાવી દીધી અને વધારે જોડવામાં આવી. અને છેલ્લે આ વાડ એટલી પ્રસિદ્ધ અને લોકપ્રિય બની ગઈ કે તેને મુખ્ય રાજમાર્ગથી કેલી સ્પાન્સથી ડ્રાઈવવે સુધી લઈ જવો પડ્યો. ત્યાં ટ્રાફિક જામનું કારણ પણ આ વાડ છે.

આ વાડને 2015 માં બ્રેસ્ટ કેન્સર ફન્ડરાઈઝર ઇવેન્ટ દ્વારા બ્રેડ્રોના નામ મળ્યું અને લગભગ 30000 ડોલર લોકો દ્વારા આપવામાં આવ્યા હતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment