90% સગર્ભા મહિલાઓ પાણી પીવામાં કરે છે આ મોટી ભૂલ, જાણો 9 મહિના સુધી દરરોજ કેટલું પાણી પીવું જોઈએ… મોટાભાગની મહિલાઓ છે અજાણ…
ગર્ભાવસ્થામાં મહિલાઓએ પોતાની ખાણીપીણી ને લઈને ખાસ સાવચેતી રાખવાની જરૂર હોય છે. તેમજ આ સમયે વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ...