ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વરસાદનો મૌસમ આવતાની સાથે જ લોકોમાં ખુબ જ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે આ મૌસમમાં તાપમાન ઠંડું રહે છે સાથે જ ચા અને ભજીયા ખાવાનો પણ આનંદ આવે છે. જો કે આ મૌસમમાં ભેજ પણ હોય છે, જેનાથી ફંગસ અને ઇન્ફેકશનનો ખતરો પણ રહે છે.

તો તેવામાં ફ્રિજને પણ સાફ સુથરું રાખવું જરૂરી બને છે. જો ફ્રિજને સાફ સુથરું રાખવામાં ન આવે અને તેને યોગ્ય તાપમાનમાં ચલાવવામાં ન આવે તો ખાવા પીવાની વસ્તુઓ પર ફૂગ થવા લાગે છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે વરસાદી મૌસમમાં ફ્રિજને કેટલા તાપમાન પર ચલાવવું જોઈએ. માટે આ લેખ ખુબ જ ઉપયોગી છે અંત સુધી જરૂર વાંચો.

જો તમારા ઘરમાં ફ્રિજ હોય તો તમારા મનમાં પણ એવો સવાલ થતો હશે કે વરસાદી મૌસમની અંદર તેનું ટેમ્પરેચર કેટલા પર સેટ કરવું જોઈએ. કેમ કે વરસાદી મૌસમમાં તાપમાન નીચે આવી જાય છે અને લગાતાર વરસાદના કારણે નમી એટલે કે ભેજ વધી જાય છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુ માહિતી.

1 ) રેફ્રિજરેટર માટે મોનસુન અથવા કોઈ પણ મૌસમમાં ચલાવવા માટે યોગ્ય તાપમાન 1.7 ડિગ્રીથી લઈને 3.3 ડિગ્રીની વચ્ચે હોય છે. આ તાપમાન બેક્ટેરિયાના ગ્રોથને રોકે છે અને ફૂડને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. કોશિશ કરવી જોઈએ કે તાપમાન 5 ડિગ્રીથી નીચે રહે છે.

2 ) તમને જણાવી દઈએ કે રેફ્રિજરેટરને અલગ અલગ મોડેલ્સમાં ટેમ્પરેચર સેટિંગ્સમાં અમુક વેરીએશન જોવા મળી શકે છે. તેવામાં બેસ્ટ પ્રેક્ટિસ એ પણ છે કે યુઝર મેન્યુઅલને એકવાર વાંચી લેવી અથવા તેના સંબંધિત કંપનીને કોલ કરીને વાત કરી લેવી જોઈએ.

3 ) આ સિવાય પણ એ વાત ધ્યાનમાં રાખવા વાળી છે કે, જો તમારા લોકેશનમાં એબીએન્ટ ટેમ્પરેચર અને હ્યુમિડિટી લેવલ વધુ હોય. તો તમારે તમારું રેફ્રિજરેટરના તાપમાનને ઓછુંમાં ઓછું રાખવું જોઈએ. તેનાથી ફ્રિજ તમારી કંડીશનના હિસાબથી ખાવાની વસ્તુને ફ્રેશ રાખી શકે છે.

4 ) આ સિવાય ફ્રિજમાં રાખેલ ખાવાની વસ્તુને તાજી રાખવા માટે કોશિશ કરો કે ફ્રિજ સાફ રહે. ફ્રિજના કોઈ પણ શેલ્ફમાં ફંગસ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ ફ્રિજને પૂરી રીતે ભરીને ન રાખવું જોઈએ અને હવાને સર્ક્યુલેટ થવા દેવી જોઈએ. અલગ અલગ પ્રકારના ભોજનને અલગ કમ્પાર્ટમેન્ટમાં રાખો. ખાવાનું પણ યોગ્ય રીતે રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment