સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

મહિલાઓની ફર્ટીલીટી આ વાત પર નિર્ભર કરે છે કે તેના ગર્ભાશયમાં દર મહીને બનતા ઓવમ(એટલે કે સ્ત્રી અંડકોશ) ની ગુણવત્તા કેવી છે. જો ઓવમની ક્વોલિટી બહેતર હોય છે તો કન્સીવ કરવામાં ખુબ જ આસાની થાય છે. મહિલાઓના અંડાશયમાં ઓવમ દર મહીને પીરીયડ્સને નિયમિત કરે છે સાથે સાથે કન્સીવ કરવાની ક્ષમતાને પણ વધારે છે. એટલા માટે મહિલાઓના અંડાશયમાં બનતા અંડકોષની ગુણવત્તા સારી હોવી જોઈએ.

ગાયનેકોલોજિસ્ટ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર અંડકોષ હેલ્દી હોય તો બાળક પણ હેલ્દી થાય છે. આ સિવાય પ્રેગનેન્સી પણ સ્મૂથ થાય છે. તેમણે જણાવ્યું કે હેલ્દી ઓવમ માટે ઘણા ફેક્ટર જવાબદાર હોય છે, પરંતુ તેમાં તમે જે ખાવ છો, તેનું પણ યોગદાન હોય છે. તો ચાલો જાણીએ કે સ્ત્રીઓ પોતાના અંડકોષશક્તિશાળી બનાવવા માટે શું શું ખાવું જોઈએ. જેનાથી ફર્ટીલીટી પણ વધે. માટે આ લેખ અંત સુધી જરૂર વાંચો.

1 ) એવોકાડો : એવોકાડોમાં મોનોઅનસેચ્યુંરેટેડ ફેટી એસિડ હોય છે. તેની સાથે જ તેમાં વિટામીન એ અને ફોલેટ પણ મળી આવે છે. આ કમ્પાઉન્ડ મહિલાઓમાં રીપ્રોડકટીવ હેલ્થને વધારે છે અને તેના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

2 ) મૌસુરની દાળ અને બિન્સ : આ બંને વસ્તુ પ્રોટીન અને ફોલેટનો ખજાનો માનવામાં આવે છે. મૈસુરની દાળ અને બિન્સ અંડકોષની ક્વોલિટીને સારી બનાવે છે.

3 ) બેરિઝ : બેરિઝમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેંટ રહેલા હોય છે. રસ્પબેરિઝ, બ્લુબેરિઝ અને સ્ટોબેરિઝ, આ ત્રણેય નેચરલ એન્ટીઓક્સીડેંટ એન્ટીઈમ્ફ્લેમેટરી ફાઈટોન્યુટ્રેન્ડસથી ભરેલ હોય છે. આ બંને કમ્પાઉન્ડ અંડકોષની ક્વોલિટીને બહેતર બનાવે છે.

4 ) ડ્રાય ફ્રુટ્સ અને નટ્સ : પ્રજનન ઉંમરની મહિલાઓ જે કન્સીવ કરવાની પ્લાનિંગ કરી રહી હોય, તેણે રોજ ડ્રાય ફ્રુટ્સ અને બદામનું સેવન કરવું જોઈએ. આ વસ્તુ પ્રોટીન, વિટામીન અને મિનરલ્સથી ભરેલ હોય છે. આ સિવાય અખરોટ જેવા ડ્રાય ફ્રુટમાં સેલેનિયમ પણ ભરપુર માત્રામાં હોય છે. સેલેનિયમ અંડકોષમાં રહેલ ક્રોમોજોમને ડેમેજ થવા નથી દેતા.

5 ) લીલા પાંદડા વાળી શકભાજી : બ્રોકલી, પાલક, કોબી, કેળા વગેરે ઓક્સીડેટીવ સ્ટ્રેસને થવા નથી દેતા. તેનાથી યુટેરસમાં એન્ડોમેટેરિયલ લાઈનિંગને મજબુત કરે છે.

6 ) તલના બીજ : તલના દાણા પ્રોજેસ્ટ્રોન હોર્મોનને વધારે છે. તેનાથી અંડકોષને અંડાશયમાંથી બહાર નીકળવામાં એટલે કે રિલીઝ થવામાં મદદ મળે છે. તલના બીજ યુટ્રેસમાં એન્ડોમેટેરિયલ લાઈનિંગને મજબુત કરે છે.

7 ) ઓમેગા 3 ફેટી એસિડ : ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે ફૂડમાં ઓમેગા 3 ફેટી એસિડ વધુ હોય છે, તે ફર્ટીલીટીને પ્રભાવકારી રીતે બુસ્ટ કરે છે અને અંડકોષની ગુણવત્તાને વધારે છે. ફિશ, ઓએસ્ટર, ફ્લેક્સ સીડ્સ, નટ્સ વગેરેમાં ઓમેગા 3 ફેટી એસિડ પ્રચુર માત્રામાં હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment