ધનવાન બનવું હોય તો આવી સ્ત્રીઓથી રહેજો દૂર, આજે મોટા ભાગના લોકો આમાં ફસાણા છે

જો તમારે ધનવાન થવું હોય તો આવી મહિલાઓથી દૂર રહો…. નહિ તો બની જશો કંગાળ….

મિત્રો આમ તો પુરુષોની વિવેકતા તેમની તાકત હોય છે અને મહિલાઓની સુંદરતા તેમની તાકત હોય છે. ચાણક્યની આ વાતો અમુક હદ સુધી સાચી સાબિત થાય છે. ચાણક્ય એ અમુક બાબતો મહિલાઓને સંબંધિત રજૂ કરી છે. ચાણક્યની દરેક બાબતો સદીઓથી પ્રેરણા સ્ત્રોત રહી છે. તો આજનો વિષય પણ ચાણક્યએ જણાવેલી બાબત વિશે છે. ચાણક્યએ જણાવ્યું છે કે ધનવાન થવું હોય તો આ નીચે જણાવેલી મહિલાઓથી દૂર રહેવું. આવી મહિલાઓ તમને ધનવાન બનવા માટે અડચણ રૂપ છે.

મિત્રો સૌથી પહેલા તો ચાણક્ય જણાવે છે કે તેમના અનુસાર દુષ્પ્રભાવ ધરાવતી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. જે સ્ત્રીનો પ્રભાવ ખુબ જ ખરાબ હોય છે તેના ખર્ચ ઉપાડવા વાળા પુરુષને ખુબ જ નુકશાન થાય છે. આવી સ્ત્રી તમારા ધનનો દુરુપયોગ કરે છે અને બીજું એ પણ છે કે આવી સ્ત્રી ધન માટે ખુબ લાલચી હોય છે.

જે સ્ત્રી માત્ર પોતાના સ્વાર્થથી કોઈ પુરુષ સાથે જોડાયેલી હોય તેવી સ્ત્રીઓથી પણ દૂર રહેવું જોઈએ. આવી સ્ત્રીઓ પોતાના મતલબ માટે પુરુષો સાથે સંકળાયેલી હોય છે. તેના આ સ્વાર્થીપણાના કારણે દરેક પુરુષને વિનાશ તરફ લઈ જાય છે. તેથી આવી સ્ત્રીઓથી પુરુષોએ દૂર જ રહેવું જોઈએ.

ચાણક્યએ કહ્યું છે કે જે સ્ત્રી સંસ્કારી ન હોય એવી મહિલાઓ ભલે ખુબ સુંદર દેખાતી હોય છતાં તેનાથી દૂર રહેવું જોઈએ. કોઈપણ સ્ત્રી સુંદર નથી છતાં પણ તે સંસ્કારી છે તેવી મહિલાઓ સાથે વિવાહ કરવા એ હિતાવહ છે. કારણ કે સંસ્કારએ સ્ત્રીનું ઘરેણું હોય છે અને જે સ્ત્રી સંસ્કારી હોય એ ઘર પણ  સંભાળી શકે છે.

ચાણક્યના મત અનુસાર જેનું ચારિત્ર ખરાબ હોય તેની સાથે સંબંધ ન બનાવવા જોઈએ. જે સ્ત્રીનું ચરિત્ર ખરાબ છે એ બીજા પુરુષોથી આકર્ષિત થાય છે. આવી સ્ત્રી પોતાના પતિ માટે વફાદાર રહેતી નથી. આવી સ્ત્રી તમારા માટે ખુબ નુકસાનકારક સાબિત થાય છે અને તમે તમારા લક્ષ્યથી વિચલિત થઈ શકો છો.

ચાણક્યના મત અનુસાર જે સ્ત્રી દરેક બાબતમાં ખોટું બોલતી હોય એ મહીલા તમને ખોટું બોલવા પર મજબૂર કરે છે. એ આપણને બરબાદી તરફ ધકેલી મૂકે છે. આપણે તેનો ભરોસો પણ વધુ કરવો ન જોઈએ. જેથી હંમેશા એવી સ્ત્રી સાથે સંબંધ રાખવો કે છે સત્યનિષ્ઠ કે સાચું બોલતી હોય.

ચાણક્યના મત અનુસાર સારી છે  સાચી સ્ત્રી એ છે કે જે ધાર્મિક કામકાજમાં નિપૂર્ણ, સત્યનિષ્ઠ અને તેના પતિ પ્રત્યે વફાદાર હોવી જોઈએ. સ્ત્રી હંમેશા એવી હોવી જોઇએ કે જે પોતાના પતિનો હંમેશા સાથ આપે, પતિને થતી મુશ્કેલીઓને સમજી શકે, આવી સ્ત્રીઓ સાથે સંબંધ રાખવાથી તમે ધનવાન બની શકશો.

અમુક લોકો  ચાણક્યના આ મતને નારી વિરોધ પણ માને છે. તમે તમારા અનુભવ અને વિવેકથી સ્ત્રીઓને પારખી શકો છો. આ ઉપરાંત તમારા મતે કેવી સ્ત્રી પુરુષો માટે યોગ્ય જીવનસાથી ગણાય તે તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો.

તો મિત્રો ચાણક્યના મત અનુસાર જો તમે આવી સ્ત્રીઓથી દૂર રહેશો તો તમે તમારા લક્ષ સુધી પહોંચી શકશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment