વોટ્સએપની ગુપ્ત અને ખાસ ટ્રીક ! તરત જ ખબર પડી જશે કોઈએ તમને બ્લોક કર્યા છે કે નહિ…. જાણો શું કરવાનું છે….

મિત્રો તમે WhatsApp માં અવારનવાર આવતા અપડેટથી વાકેફ હશો. આથી જ તમે WhatsApp પર અવનવું જાણી તેમજ જોઈ શકો છો. હાલ WhatsApp દ્વારા તમે ઘણા લોકોની પર્સનલ લાઈફ વિશે પણ જાણી શકો છો. પણ મિત્રો ઘણી વખત આપણને કોઈ વગર કારણે હેરાન કરતું હોય, અથવા તો કોઈ વ્યક્તિ સાથે આપણે વાત કરવા નથી ઈચ્છતા તો આપણે તેને બ્લોક કરી દઈએ છીએ. પણ તમે એમ જાણવા માંગતા હો કે, તમને કોણે બ્લોક કર્યા છે, તો આજે અમે તમને એક ખુબ જ સારી ટ્રીક વિશે જણાવીશું.

WhatsApp એ આજના સમયની ખુબ મોટી જરૂરીયાત છે. તેમજ તે વાતચીત કરવાનું એક ખુબ સરળ માધ્યમ છે. પણ ઘણી વખત લોકો નાના એવા ઝગડાને કારણે એકબીજાને વોટ્સએપમાં બ્લોક કરી દેતા હોય છે. તો આપણને ખબર નથી પડતી કે, કોણે તમને બ્લોક કર્યા છે અને તેઓ રાહ જોવે છે તેના મેસેજની.

બ્લોક કરવાથી દેખાતી નથી પ્રોફાઈલ પિક્ચર :

જો તમને WhatsApp પર કોઈ બ્લોક કરી દે છે અને તમે તેને મેસેજ કરવા માટે ચેટીંગ બોક્સ ખોલો છો. તો તમને તેની પ્રોફાઈલ પિક્ચર દેખાશે નહિ. એવું પણ ઘણી વખત બને છે કે, તમે ચેટીંગ બોક્સ ખોલો છો અને તેમાં સામેવાળાની જૂની પિક્ચર દેખાઈ દે છે તો સમજી જાવ કે સામેવાળાએ તમને બ્લોક કર્યા છે.બ્લોક કરનારનું નહિ દેખાઈ ઓનલાઇન સ્ટેટ્સ : જો કે કોન્ટેક્ટ લિસ્ટમાં આમ જોઈએ તો બધાનું સ્ટેટ્સ દેખાઈ છે. જો તમને શંકા છે કે કોઈએ તમને બ્લોક કર્યા છે તો થોડા દિવસ તેના સ્ટેટસને ધ્યાનથી જુઓ. જો તમને બ્લોક કરવામાં આવ્યા છે તો તમને તે વ્યક્તિનું ઓનલાઇન સ્ટેટ્સ નહિ દેખાઈ.

બ્લોક કરવા પર WhatsApp કોલ નો જવાબ નહિ મળે :

આ રીતે તમે ખુબ સહેલાઈથી બ્લોક થયા છો કે નહિ, તે જાણી શકશો. જો તમને WhatsApp પર કોઈએ બ્લોક કર્યા છે તો અને તમે તેને WhatsApp કોલ કરો છો અને તેનો જવાબ નથી મળતો તો સંભવ છે કે, તમને બ્લોક કરવામાં આવ્યા છે. તમને કોલિંગ દરમિયાન રિંગિંગ ટ્યુન સાંભળવા મળશે, પણ કોલ ઉપાડવાની સંભાવના સાવ નથી.મેસેજ મોકલવા પર ડબલ માર્ક નહિ દેખાઈ : સામાન્ય રીતે તમે કોઈને મેસેજ કરો છો તો ડબલ ટીક અથવા તો બ્લુ ટીક દેખાશે. પણ જો તમને બ્લોક કરવામાં આવ્યા છે તો તમને હંમેશા મેસેજ મોકલવા પર સિંગલ માર્ક જ દેખાશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment