જો તમે શેર માર્કેટમાંથી કોઈ મોટી કમાણી કરવા ઇચ્છતા હો અને મલ્ટીબિગર સ્ટોકની તલાશમાં હો તો આજનો આ લેખ તમારા માટે ખુબ જ કરગર સાબિત થવાનો છે. કેમ કે ઘણા શેરો એવા હોય જે ખરેખર ખુબ જ સારું રિટર્ન આપનાર હોય છે પરંતુ ઘણા લોકોને તેની જાણ નથી હોતી. જેના કારણે તેઓ શેર બજારમાંથી થતી તગડી કમાણીથી વંચિત થઈ જાય છે.
તો આજે અમે તમને એક એવા જ શેર વિશે જણાવશું, જેનાથી તમે ખુબ જ મોટી અને તગડી કમાણી કરી શકશો. જેના વિશે અમે વાત કરવાના છીએ એ કંપની ઘડિયાળ અને લકઝરી પ્રોડ્કટ કરી કંપની છે, જે કંપનીનું નામ છે ટાઈટન.આ કંપનીના શેર પર જેણે રોકાણ કર્યું તેમને માલામાલ કરી દીધા છે. ખુબ જ તગડું રિટર્ન આપ્યું છે. તો ચાલો જાણીએ કેટલું મોટું રિટર્ન આપ્યું તેના વિશે.
મિત્રો હાલમાં જ ટાઈટન કંપનીના શેરે રેકોર્ડ તોડ ઉંચાઈ પર પહોંચી ગયો છે. કંપનીના શેર 28 જુન, 2023 ના બીએસઈ માં 3,044 રૂપિયા પર પહોંચી ગયો. આ શેર 52 વિક હાઈ પર પહોંચી ગયો હતો. તેમાં લગાતાર તેજી જોવા મળી રહી છે. જેમાં રોકાણકારો માલામાલ બની ગયા છે.
જો આ સ્ટોકના ઈતિહાસ પર એક નજર કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. કેમ કે આ શેર માત્ર એક જ વર્ષમાં 1,800 રૂપિયામાંથી 3,000 પર પહોંચી ગયો છે. આ શેર 20 વર્ષ પહેલા 23 મે, 2023 ના રોજ આ શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2.98 પૈસા પર બંધ થયો હતો.
તેમજ આ શેર 28 જુન, 2023 ના રોજ 3024.95 રૂપિયા પર પહોંચી ગયો હતો. એટલે કે જો કોઈએ 20 વર્ષ પહેલા કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોય અને હજુ તેની પાસે આ શેર સ્ટોકમાં પડ્યો હોય તો આજે એ રોકાણકારના પૈસા 10.1 કરોડ રૂપિયા થઈ ગયા હોય. ટૂંકમાં એક લાખના દસ કરોડ બની ગયા ગણાય. મતલબ કે આ શેરે રોકાણકારોને કુલ 101408% વળતર આપ્યું છે.
ઝુનઝુનવાલા પરિવારનો ફેવરીટ શેર : ઝુનઝુનવાલા પરિવારનો પસંદગી વાળી આ શેર કંપનીના માર્ચ 2023 ત્રિમાસિકના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, રેખા ઝુનઝુનવાલાની પાસે ટાઈટનના 46945970 શેર હતા અથવા 5.29% ભાગીદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાની પાસે ડિસેમ્બર 2022 ત્રિમાસિકમાં આ કંપનીના 45895970 શેર હતા.
(શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી