મોદીએ અમેરિકામાં મીનીસ્ટરની પત્નીની માંગી માંફી, થયો વિડીયો વાયરલ. જુઓ

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હાલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા છે અને ત્યાં “હાઉડી મોદી” ના મન કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં મુખ્ય મહેમાન નરેન્દ્ર મોદી હતા. પરંતુ આ દરમિયાન ત્યાં નરેન્દ્ર મોદીએ અમેરિકાના સીનેટર જોન કોર્નીનની પત્ની પાસેથી માંફી માંગી હતી. તો મિત્રો એવું તો શું બન્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેની જોન કોર્નીનની પત્ની પાસેથી માફી માંગવી પડી. તો એ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો નરેન્દ્ર મોદીએ એટલા માટે માંફી માંગી હતી કે, અમેરિકાના સીનેટર જોન કોર્નીનની પત્ની પાસેથી માંફી માંગી હતી કેમ કે કોર્નીન “હાઉડી મોદી” ના કાર્યક્રમમાં હતા, અને તે દિવસે જ તેની પત્નીનો જન્મદિવસ હતો. તો જોન કોર્નીનની પત્નીની માંફી માંગી રહેલા આપણા પીએમ મોદીનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં મોદી કોર્નીનની પત્ની સેન્ડી પાસે માંફી માંગી રહ્યા હતા. પરંતુ માંફી માંગ્ય બાદ મોદીએ સેન્ડીને જન્મદિવસની શુભકામનો દેતા નજર આવી રહ્યા હતા. તો બીજી બાજુ સેન્ડીના પતિ કોર્નીન મોદી સાથે ઉભા ઉભા હસતા હતા. પીએમ મોદીએ શુભેચ્છા આપતા કહ્યું કે, હું તમારી પાસે માંફી ચાહું છું, કેમ કે આજે તમારો જન્મદિવસ છે અને તમારા જીવનસાથી મારી સાથે છે. સ્વાભાવિક રૂપે આજે તમને મારાથી જલન થઇ રહી હશે. સાથે સાથે એ પણ કહ્યું કે, “તમને ખુબ ખુબ શુભકામનાઓ, હું તમારા સુખદ જીવન માટે અને ખુબ સમૃદ્ધ શાંતિપૂર્ણ ભવિષ્યની કામના કરું છું. શુભકામનાઓ….”

ટેક્સાસથી સીનેટર જોન કોર્નીન અને સેન્ડીના લગ્નને 40 વર્ષ થઇ ચુક્યા છે અને તેને બે છોકરી પણ છે. કોર્નીન “હાઉડી મોદી” કાર્યક્રમમાં હાજરી આપનારા પ્રમુખ રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદો માંથી એક છે. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ત્યાં 50 હજાર કરતા પણ વધારે ભારતીય અને અમેરિકનોને સંબોધન કર્યું હતું.

તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમઆરજી સ્ટેડીયમમાં રવિવારે પ્રસન્ન થઈને બહુપ્રશિક્ષિત, “હાઉડી મોદી” કાર્યક્રમ બાદ 50 હજાર ભરતી અને અમેરિકીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકાને ભારતથી પ્રેમ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પના આગમન પર ત્યાના લોકો દ્વારા ભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રમ્પ અને મોદી ગળે પણ મળ્યા હતા. અને એકબીજાએ અભિવાદન પણ કર્યું હતું.

આ સૌથી પહેલીવાર બન્યું હતું કે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ એક મંચ પર હોય કને 50 હજાર ભારતીય અને અમેરિકીઓને સંબોધન કર્યું હોય. પરંતુ ટ્રમ્પે  સંક્ષિપ્તમાં ટ્વીટ કર્યું હતું, “અમેરિકા ભારતને પ્રેમ કરે છે.”

પરંતુ અમેરિકામાં માહોલ ખુબ જ જબરદસ્ત બનાવ્યું હતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment