jio ના યુઝર્સ માટે ઝટકો, સસ્તા પ્લાન કરી દીધા મોંઘાદાટ જેવા, જાણો રીચાર્જના નવા ભાવ અને માહિતી… આંખો થઈ જશે પહોળી…

મિત્રો આજે આપણે સૌ જાણીએ છીએ કે દરેક લોકો એવા ઈન્ટરનેટની શોધમાં છે જેનાથી તેને સસ્તું નેટ મળે. જોકે છેલ્લા કેટલાક વર્ષો થી મોટાભાગના લોકો જીયોનું નેટવર્ક વાપરે છે. પણ હંમણા ઘણા સમયથી જીયોનું નેટ ખુબ જ મોઘું થઇ ગયું છે. જયારે જીયોમાં હવે તો અવારનવાર નવાનવા પ્લાન્સ આવે છે. આજે આપણે આ લેખમાં જીયોના એક આવા જ પ્લાન્સ વિશે જાણવાનું છે. 

જીયો એ પોતાના પ્રીપેડ પ્લાન્સની કીમત વધારી દીધી છે. કંપનીએ જીયો ફોન યુઝર્સને મળવા વાળા ઈન્ટ્રોડક્ટ્રી ઓફરને બંધ કરી દીધું છે. ટેલીકોમ કંપનીએ પોતાના પ્લાન્સની કિંમતમાં 20% સુધીનું પ્લાન્સ કર્યું છે. તેના પહેલા બ્રાંડ એ 749 રૂપિયામાં આવતા જીયો ફોન પ્લાન ને બંધ કરી દીધું હતું. તેની જગ્યાએ નવો પ્લાન જાહેર કર્યો છે. જે કિંમતમાં વધુ અને ફાયદામાં પહેલા કરતા ઓછુ છે. કંપનીની માનવામાં આવે તો આ બધા પ્લાન્સ ઈન્ટ્રોડક્ટ્રી ઓફર હતા, જે હવે ખત્મ થઇ ગયાં છે. ક્યાં પ્લાન્સની કિંમત વધી?:- જીયો ફોનના 155 રૂપિયામાં આવતું રીચાર્જ હવે 186 રૂપિયામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સ ને 28 દિવસ ની વેલીડીટી મળશે. જયારે 185 રૂપિયાનો પ્લાન હવે 222 રૂપિયનો થઇ ગયો છે. આ પ્લાનમાં પણ યુઝર્સ ને 28 દિવસ ની વેલીડીટી મળશે. હાલમાં જ કંપનીએ 749 રૂપિયાના પ્લાન ની કિંમત 899 રૂપિયા કરી દીધી છે. ચાલો જાણી લઈએ આ પ્લાન્સમાં મળતી ઓફર્સ ની વિગતો. 

જીયો ફોન રીચાર્જ પ્લાન:- જીયો ફોન યુઝર્સને બેસ પ્લાન માટે 186 રૂપિયા ખર્ચ કરવા પડશે. પહેલા આ પ્લાન 155 રૂપિયામાં આવતું હતું. તેમાં યુઝર્સને 28 દિવસની વેલીડીટી માટે 1GB ડેલી ડેટા મળે છે. જયારે 222 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 2GB ડેલી ડેટા મળે છે. FUP લીમીટ ખત્મ થઇ ગયાં બાદ યુઝર્સને 64Kbps ની સ્પીડ થી દેતા મળતો રહેશે. બંને પ્લાન્સમાં 28 દિવસ ની વેલીડીટી, અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 SMS મળે છે.જયારે 899 રૂપિયા (749 પહેલા વાળો પ્લાન) વાળા જીયો ફોનમાં યુઝર્સને 336 દિવસની વેલીડીટી મળશે. આ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે 2GB ડેટા અને પુરા પ્લાનમાં કુલ 24GB ડેટા મળે છે. રિચાર્જમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે, જયારે પ્રત્યેક 28 દિવસ પર 50 SMS મળશે. આ પ્લાન્સમાં યુઝર્સને જીયો એપ્સની કોમ્પ્લીમેટ્રી સબ્સક્રીપ્શન પણ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment