શેર બજારમાં જયારે કોઈ શેરની કિંમત વધે છે ત્યારે ગ્રાહકના શેર લાખો રૂપિયામાં ફેરવાઈ જાય છે. જેને આપણે તાબડતોડ રીટર્ન કહીએ છીએ. આવા રીટર્નને મેળવવા માટે થોડી રાહ જોવી પડે છે. કારણ કે કયો શેર માર્કેટમાં વધુ નફો આપશે તેનું નક્કી નથી હોતું. આજે અમે તમને આ લેખમાં એક એવા શેર વિશે વાત કરીશું જેનો એક સમયે ભાવ 3 રૂપિયા હતો જે આજે વધીને 63 લાખ સુધી થઇ ગયો છે. આમ આ શેરમાં રોકાણ કરનારના 1 લાખ રૂપિયા આજે 21 લાખ થઇ ગયાં છે.
હેમાંગ રિસોર્સિઝના શેરે પોતાના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. કહેવામા આવે છે ને કે, શેર માર્કેટમાં માત્ર સાચા સ્ટોક પર દાવ લગાડવાની જરૂર હોય છે. જે રોકાણકારોએ હેમાંગ રિસોર્સિઝના સ્ટોક પર પાછલા વર્ષે દાવ લગાડ્યો હતો તેમણે, 2000 ટકાથી વધારે રિટર્ન મળ્યું છે. હેમાંગ રિસોર્સિઝના શેર ત્રણ રૂપિયાથી વધીને 63 રૂપિયાએ પહોંચી ગયો છે. આ સ્મોલ કેપ સ્ટોકે તે વખતે ભારે રિટર્ન આપ્યું છે, જ્યારે માર્કેટમાં ઉતાર-ચડાવ હતો.છ મહિનામાં જોરદાર ઉછાળો:- હેમાંગ રિસોર્સિઝના શેરને પહેલા ભાટિયા ઇંડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નામથી ઓળખવામાં આવતું હતું. ગયા મહિને આ સ્ટોક લગભગ 20 ટકા વધ્યો છે. અમોલ કેપ સ્ટોકે પાછલા છ મહિનામાં પોતાના શેરધારકોને શાનદાર રિટર્ન આપ્યું છે.
પાછલા છ મહિનામાં તે 51 રૂપિયાથી વધીને 66 રૂપિયા પર પહોંચી ગયો છે. YTD મુજબ જોઈએ તો, આ સ્ટોક 1,920 ટકા વધ્યો છે. 27 ડિસેમ્બર 2021ના રોજ આ સ્ટોક 2.95 રૂપિયાની કિંમત હતી. 26 ડિસેમ્બરના રોજ આ સ્ટોક બીએસઇ પર 63.05 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
મલ્ટિબેગર રિટર્ન:- હેમાંગ રિસોર્સિઝના શેરની પ્રાઇસના આંકડા જોઈએ તો, જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ સ્મોલ કેપ મલ્ટિબેગર સ્ટોકમાં એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો, તે આજે લગભગ 1.20 લાખ રૂપિયા થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે છેલ્લા છ મહિનામાં આ સ્ટોકમાં એલ લાખ રૂપિયા લગાવ્યા હોય તો તે રકમ 1.30 લાખ રૂપિયા થઈ ગયી હોત.1 લાખ બની ગયા હોત 21 લાખ:- જો કોઈ રોકાણકારે 2022ની શરૂઆતમાં આ મલ્ટિબેગર સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો, તેના 1 લાખ રૂપિયા આજે 22 લાખ રૂપિયામાં બદલાઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે એક લાખ રૂપિયા પાછલા વર્ષના છેલ્લા મહિનામાં કે જાન્યુઆરી 2022માં આ સ્ટોક પર લગાવ્યા હોય તો, આજે તે એક લાખની રકમ 21 લાખ રૂપિયા થઈ ગયી હોત.
આજે શેરોમાં પછડાટ:- કંપની જુલાઇ 2011માં એક્સ-બોનસના રૂપમાં ટ્રેડ કરી ચૂકી છે. ત્યારે કંપની તરફથી યોગ્ય રોકાણકારને એક બોનસ શેર પાછળ ત્રણ બોનસ શેર આપવામાં આવ્યા હતા. જોકે, મંગળવારના રોજ શરૂઆતી કારોબારમાં આ સ્ટોકમાં પછડાટ આવ્યો હતો. તેના શેર બીએસઇ પર 5 ટકા ઘટીને 59.90 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.
( નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી