કોઈ પણ બેંકમાં જઈને દર મહિને જમા કરો ફક્ત 28 રૂપિયા, મળશે સીધો જ 4 લાખ રૂપિયાનો ફાયદો… જાણો કેવી રીતે અને શું કરવાનું છે…? 

જો તમે તમારું એકાઉન્ટ પણ કોઈ સરકારી બેંકમાં છે તો આજે અમે તમને એક ખાસ અને મહત્વની જાણકારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમને ખુબ જ લાભ થશે. ખરેખર તો મિત્રો અમે જે બેંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ બેંક તેના ગ્રાહકોને ઘણા ફાયદા આપી રહી છે. તો ઘણા ગ્રાહકોને તેના વિશેની જાણ નથી હોતી. તો તમને જણાવી દઈએ કે તમે દર મહિને ફક્ત 28.5 રૂપિયા જમા કરીને પુરા 4 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. તો ચાલો જાણીએ બેંકની આ મહત્વપૂર્ણ સ્કીમ વિશે…

બેંક આપી રહી છે આ સુવિધા : 4 લાખ રૂપિયાનો બેનિફિટ લેવા માટે તમારે સરકારની આ બે યોજનામાં રોકાણ કરવાનું છે. આ સ્કીમ છે ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY) અને ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY).’ આ સ્કીમમાં રોકાણની રકમ ખુબ જ ઓછી છે. આ બંને સ્કીમમાં કુલ મળીને વર્ષના ફક્ત 342 રૂપિયા જ જમા કરવાના છે.

તમને જણાવી દઈએ કે બેંક તરફથી જનધન ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવે છે. બેંક ગ્રાહકોને 2 લાખ સુધીનો એક્સિડેન્ટl ઇન્શ્યોરન્સ કવરની સુવિધા આપી રહી છે.

PMJJBY યોજના : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે એક વર્ષનું પ્રીમિયમ છે 330 રૂપિયા. આ યોજના હેઠળ વ્યક્તિને લાઈફ કવર મળે છે. જેનો વીમો કર્યો હોય એ વ્યક્તિનું અવસાન થઈ જાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. 330 રૂપિયાની આ રકમ તમારા બેંક ખાતામાંથી ઈસીએસ દ્વારા લેવામાં આવે છે.

PMSBY યોજના : પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) યોજના ખુબ જ ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની તરફથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક એવી સ્કીમ છે, જે ફક્ત 12 રૂપિયામાં જ ખાતાધારકને 2 લાખનો ઇન્શ્યોરન્સ આપે છે.

અટલ પેન્શન યોજના : કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શન ગેરેંટી માટે અટલ પેન્શન યોજના શરુ કરી હતી. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા મહિનાને પેન્શનની ગેરેંટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધીની ઉંમરનો વ્યક્તિ આવેદન કરી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment