મિત્રો બોલીવુડ ફિલ્મોમાં જેટલું મહત્વ હીરોના પાત્રનું હોય છે એટલું જ મહત્વ વિલનના પાત્રનું પણ હોય છે. બોલીવુડમાં વિલનના કિરદાર કેવા હોય તેનાથી આપણે બધા વાકેફ છીએ. પરંતુ આજે અમે તમને આ લેખમાં બોલીવુડ ફિલ્મોમાં વિલનના કિરદાર નિભાવેલ એક્ટરની ખુબ જ સુંદર અને ગોર્જિયસ દીકરી વિશે જણાવશું. આ લીસ્ટમાં ઘણા બોલીવુડ વિલનની દીકરી શામિલ છે. તો ચાલો જાણીએ ક્યાં મશહુર વિલનની દીકરીઓ સુંદર છે.
પ્રેમ ચોપડા : બોલીવુડની મશહુર એક્ટર અને વિલન પ્રેમ ચોપડા જાણીતા એક્ટર છે. તેને ત્રણ દીકરી છે. સૌથી નાની દીકરી છે પ્રેરણા, જેણે એક્ટર શરમન જોશી સાથે લગ્ન કર્યા છે. તેની બીજી દીકરી છે પુનિતા તેણે એક્ટર વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા હતા. તેની ત્રીજી દીકરી છે રુકિતા, જેણે લગ્ન ડિઝાઈનર રાહુલ નંદા સાથે થઈ છે.
શક્તિ કપૂર : શક્તિ કપૂર બોલીવુડના બહેતરીન એક્ટરમાંથી એક છે. તેના ઘણા બધા ફેનફોલોવર્સ છે. શક્તિની એક દીકરી છે શ્રદ્ધા કપૂર. શ્રદ્ધા કપૂર આજની મશહુર એક્ટ્રેસમાંથી એક છે. શ્રદ્ધા અક્સર પરિવાર સાથે વેકેશન પર જતી હોય છે અને પોતાના હોલીડેના ફોટો પણ શેર કરતી હોય છે.
રંજીત : સુપર વિલન રંજીતની એક દીકરી છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. તેનું નામ છે દિવ્યાંકા બેદી. દિવ્યાંકા પોતાનો ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહે છે. તે તેના પપ્પા રંજીતની સાથે પણ ફોટો શેર કરતી રહે છે. દિવ્યાંકા બેદી એક જ્વેલરી ડિઝાઈનર છે.કિરણ કુમાર : કિરણ કુમારના લગ્ન સુષમા વર્મા સાથે થયા છે. ત્યાર બાદ તેને એક દીકરી સૃષ્ટિ કુમાર અને દીકરો શૌર્ય કુમાર છે. તમને જણાવી દઈએ કે કિરણ કુમારના પિતા પણ એક મશહુર વિલન રહી ચુક્યા છે.
ડેની : ડેનીને એક દીકરો રીન્જિંગ અને દીકરી પેમા છે. તમને જણાવી દઈએ કે તેનો દીકરો જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવાનો છે. પરંતુ તેની દીકરી ફિલ્મની દુનિયાથી ખુબ જ દુર છે. ઘાતક જેવી ફિલ્મોમાં જબરદસ્ત વિલનની ભૂમિકા નિભાવતા ડેની નોર્થ ઇસ્ટ છે.કુલભૂષણ ખરબંદા : મિરઝાપુરના વિલન કુલભૂષણ ખરબંદાની એક દીકરી છે, જેનું નામ છે શ્રુતિ. તમને જણાવી દઈએ કે તેની દીકરી પણ એક જ્વેલરી ડિઝાઈનર છે. કુલભૂષણ અક્સર પોતાના પરિવાર સાથે તસ્વીર શેર કરે છે.
આદિત્ય પંચોલી : આદિત્ય પંચોલી અને મશહુર એક્ટ્રેસ જરીના વહાબ સાથે લગ્ન કર્યા હતા. આદિત્યની દીકરી છે સના પંચોલી. આદિત્ય પોતાની દીકરી સાથે ઘણી વાર ફોટો શેર કરે છે.નસરુદ્દીન શાહ : ઘણી બોલીવુડ ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરી ચુકેલા નસરુદ્દીન શાહની દીકરીનું નામ છે હિબા. હિબા તેની પહેલી દીકરી પત્ની પરવીન મુરાદની દીકરી છે. તે એક સ્ટેજ એક્ટ્રેસ છે.
અમજદ ખાન : ફિલ્મ શોલેના પોપ્યુલર વિલન ‘ગબ્બર સિંહ’ એટલે કે અમજદ ખાનની એક દીકરી અને બે દીકરા છે. દીકરી અહલામે થીએટર એક્ટર ઝફર કરાચીવાલાની સાથે 2011 માં લગ્ન કર્યા હતા. અહલામ ખુદ પણ થીએટર બેકગ્રાઉન્ડ માંથી છે. તેણે ઘણા નાટકોમાં ક કર્યું છે.મેક મોહન : શોલે ફિલ્મમાં ‘સાંભા’ નો કિરદાર નિભાવ્યો તેનું નામ છે મેક મોહન. મેક મોહનને બે દીકરી છે મંજરી અને વિનતી. મંજરી એક ડાયરેક્ટર છે અને વિનતી એક પ્રોડક્શન ડિઝાઈનર છે. બંને ઘણા મોટા ફિલ્મ નિર્માતા સાથે કામ કરી ચુકી છે. મંજરીએ અમેરિકી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી