ગુંદર જો ભૂલથી ચોંટી જાય તો કરો આ અજીબ ઉપાય, જુવો આ વિડીઓ..

મિત્રો તમે આંગળીઓ પર ચોંટતા ગુંદર વિશે તો જાણતા જ હશો. ગુંદર એવો ચીકણો પદાર્થ હોય છે કે જે  હાથ પર કે આંગળીઓ પર લાગે તો તેને કાઢવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત કોઈ વસ્તુને રીપેર કરતાં પણ ઘણીવાર ગુંદર હાથમાં કે આંગળીમાં ચોંટી જાય છે. ત્યારે તેને કાઢવો ઘણો કઠિન થઇ પડે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે અમે એવા ઉપાય વિશે તમને  જણાવીશું જે આંગળી પર ચોંટેલા ગુંદરને ખુબ સહેલાઈથી દૂર કરી નાખશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો 3 લાખથી વધુ વખત જોવાઈ ગયો છે. તો તમે પણ જોવાનું ચૂકશો નહીં અને આ લેખને પણ અંત સુધી વાંચો. આ સિવાય તે જ સમયે, 25 હજારથી વધુ લોકોએ આ યુક્તિ શેર પણ કરી નાખી છે. તો એવું તો શું છે તે વિડીયોમાં ચાલો આપણે પણ જાણીએ.  ગુંદરને દૂર કરવાની સુપર રીત : શું ક્યારેય પણ તમારા હાથ પર ફેવિક્વીક લાગેલી છે ? જો હા, તો આ તેનું સોલ્યુશન છે. મિત્રો ફેવિક્વીકમાં એટલી તાકાત હોય છે કે તે પ્લાસ્ટિકથી લઈ કપ સુધી બધુ જ ચીપકાવી શકે છે. પરંતુ જો ક્યારેક તે ભૂલથી પણ લોકોના હાથ પર ચોંટી જાય અથવા તો ક્યારેક બાળકો તેને તેની ત્વચા પર લગાવી દે, તો ક્યારેક તેમના હોઠ પર લગાવી દે છે. પરંતુ આ પાણી જેવા લાગતા ગુંદરની પકડ મજબૂત હોય છે. શું તમારી સાથે આવી કોઈ ઘટના થઈ છે કે તમારા હાથ ફેવિક્વીક સાથે ચીપકી ગયા છે ? જો હા, તો અહીં તમારા માટે એક અદ્દભુત યુક્તિ બતાવવામાં આવી રહી છે. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

ફેવિક્વીકને તમે મીઠા દ્વારા ખુબ જ સહેલાઈથી દૂર કરી શકો છો. આ ઉપાય વિશે 25 હજારથી વધુ લોકો ચર્ચા કરી રહ્યા છે. મીઠાના ઉપયોગથી ગુંદર દૂર થઈ શકે છે તેની પાછળનું કારણ છે મીઠામાં ગુંદરને દૂર કરવા માટેનું સાયનાકોરિલેટ હોય છે, જે ભેજયુક્ત જગ્યાને ચીપકાવી દે છે, જ્યારે મીઠુંએ આપણી ત્વચાને શોષવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો ગુંદર આપણી ભેજ વાળી ત્વચાને ચિપકાવી દે છે. પરંતુ મીઠું ત્યાં લગાવવામાં આવે તો ભેજ ઘટીજાય છે અને ગુંદરની અસર ખતમ થઇ જાય છે. જેના કારણે આપણી ચોંટી ગયેલી ત્વચા નોર્મલ થઇ જાય છે. તો મિત્રો, જ્યારે પણ તમારી ત્વચા કોઈ ગમ કે ફેવિકોલ અથવા ફેવિક્વીક સાથે ચીપકી જાય ત્યારે આ મીઠાનો ઉપયોગ કરીને તેમાં તમે રાહત મળેવી શકો. પરંતુ આ ઉપાય જો તમારી આંગળીઓ પર ફેવિક્વીકની અસર દૂર ન કરે તો જરૂરથી ડોક્ટરને બતાવવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment