એમેઝોન આપી રહી છે પૈસા કમાવાનો મોકો, દરરોજ માત્ર 4 કલાકનું કામ અને દર મહિને થશે 55,000 થી 60,000 હજારની કમાણી….

શું તમે પણ દર મહિને 60 થી 70 હજારની કમાણી કરવા માંગો છો. તો તમે આ કામ ખુબ જ સરળતાથી કરી શકો છો. દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની Amazon (Earn money with amazon) તમને આ માટેનો સારો એવો મોકો આપી રહી છે. ખાસ વાત એ છે કે, આ માટે તમારે દરરોજ 9 કલાક કામ કરવાની જરૂર નથી. તમે માત્ર 4 કલાક કામ કરીને આ કમાણી કરી શકો છો.

amazon ની આ ખાસ નોકરીમાં તમારા પર કોઈ પણ પ્રકારનું બંધન નથી. તમે તેમાંથી ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ પ્રમાણે નોકરી કરી શકો છો. ચાલો તો જાણીએ કંઈ રીતે કરી શકીએ કમાણી…

amazon માં ડિલીવરી બોય બનીને તમે સારી કમાણી કરી શકો છો. તેમાં તમારે ગ્રાહકોના પેકેજને તેમના સરનામાં સુધી પહોંચાડવાનું હોય છે. ડિલીવરી બોય amazon ના વેરહાઉસથી પેકેજ લઈને ગ્રાહક સુધી પહોંચાડે છે. આખી દુનિયામાં આ સમયે ડિલીવરી બોયની ખુબ જ ડિમાન્ડ છે.

સર્વિસ રેંજ : દેશમાં જે રીતે ઓનલાઇન કારોબાર વધી રહ્યો છે તે રીતે ડિલીવરી બોયની માંગ પણ વધી રહી છે. એક ડિલીવરી બોયને 100 થી 150 પેકેજ એક દિવસમાં ડિલીવર કરવાના હોય છે. આ સિવાય તમારે 10 થી 15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલીવર કરવાના હોય છે.

કેટલી કલાક કામ કરવાનું હોય છે ? : જો કામ કરવાની કલાક વિશે વાત કરવામાં આવે તો એ તમારા પર નિર્ભર છે કે, તમે કેટલી કલાકમાં કેટલા પેકેજ ડિલીવર કરી શકો છો. જો કે amazon ગ્રાહકોને સવારે 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ડિલીવરીની સર્વિસ આપે છે. દિલ્હીના એક ડિલીવરી બોયનું કહેવું છે કે, તે એક દિવસના લગભગ 4 કલાકમાં 100 થી 150 પેકેજ ડિલીવર કરે છે.

કેવી રીતે અરજી કરી શકો છો ? : જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો, તો તમારે સીધી આ લિંક પર https://logistics.amazon.in/applynow પર ક્લિક કરીને આવેદન કરવાનું છે.

શું જરૂરી હોય છે ? : ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. જો સ્કુલ કે કોલેજ પાસ છો તો પાસીંગ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. ડિલીવરી કરવા માટે તમારી પાસે પોતાની બાઈક અથવા સ્કુટર હોવું જોઈએ. બાઈક કે સ્કુટરનું ઇન્શ્યોરન્સ હોવું જોઈએ. સાથે જ અરજી કરનાર પાસે ડ્રાયવિંગ લાયન્સ પણ હોવું અનિવાર્ય છે.

કંપની આપે છે જાણકારી : આ નોકરીમાં કંપની તમને પૂરી જાણકારી આપે છે. આ સિવાય કામને લગતી જાણકારી નોકરી શરૂ કરતા સમયે આપવામાં આવે છે. ડિલીવરીને લગતી પૂરી ટ્રેનીંગ amazon તરફથી આપવામાં આવે છે.

કેટલી મળશે સેલેરી : ડિલીવરી બોયને દર મહિને નિયમિત સેલેરી મળે છે. amazon માં ડિલીવરી બોયને 12 થી 15 હજાર રૂપિયાની ફિક્સ્ડ સેલરી મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. પણ એક પ્રોડક્ટ અથવા પેકેજને ડીલીવર કરવા પર 10 થી 15 રૂપિયા મળે છે. ડિલીવરી સર્વિસ આપતી કંપની અનુસાર જો કોઈ આખો મહિનો કામ કરે છે તો દરરોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો આરામથી 55,000 થી 60,000 રૂપિયા મહિને કમાઈ લે છે.

આમ તમે amazon ની આ ડિલીવરી બોયની જગ્યા માટે અરજી કરીને કોઈ પણ રોકાણ કર્યા વિના સારી એવી કમાણી કરી શકો છો. જે તમને ખુબ જ આર્થિક સહાય કરી શકે છે. આ જોબ માટે આજે કરો અરજી કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment