ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે એકવાર આ ઉપાય અવશ્ય કરો… સોમવારે કરો આં વસ્તુનો પ્રયોગ…. 

મિત્રો, જેના પર પણ ભગવાન શિવની કૃપા થાય છે, તેનો તો બેડો પાર થઈ જાય છે. તમે ભગવાન શિવને અનેક વસ્તુઓ ચડાવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો. આ વસ્તુઓમાં તમે ભગવાન શિવને સફેદ ચંદન પણ ચડાવતા હશો. તો હવે આ સફેદ ચંદનની સાથે આ વસ્તુઓ પણ ચડાવો. પછી જુઓ તમારા પર ભગવાન શિવની કૃપા થશે.

આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવનો વાર સોમવાર છે. આમ જોઈએ તો ભગવાન શિવને ભોળાનાથ કહેવામા આવે છે. તેથી જ તો શિવજી તેમના ભક્તોની થોડી જ પૂજા અને આરાધનાથી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ સોમવારે ભગવાન શિવને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવને આ વસ્તુઓ અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ કરવાથી, ભક્તોના જીવનમાંથી આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.જો તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી છે, તો આ માટે તમે સોમવારે સફેદ કપડાં પહેરો. આ સિવાય શિવલિંગ ઉપર સફેદ ચંદન પણ ચડાવો.

સોમવારે કોઈપણ બ્રાહ્મણને ચોખા અને દૂધનું દાન કરવાથી જીવનમાં આર્થિક સંકટથી બચી શકાય છે. આ કરવાથી તમે ભગવાન શિવના આશીર્વાદ પામી શકો છો.

ઘણા લોકોના જીવનમાં પૈસા સ્થિર થઈ શકતા નથી. આ માટે તમારે સોમવારે રાત્રે તમારા પલંગ પર દૂધથી ભરેલું એક વાસણ રાખવું જોઈએ. જેને બીજા દિવસે સોમવારે તે દૂધને પીપળના ઝાડની મૂળમાં પધરાવી દો. આ તમારા જીવનમાં પૈસા અને પૈસાની કમી દૂર કરશે.

સોમવારે વહેતી નદીમાં ચાંદીનો સિક્કો, સાપ અને અન્ય કોઈ ચાંદીની વસ્તુ પધારવાથી કાલસર્પ દોષ દૂર થાય છે.સોમવારે શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. આ કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

જો તમે તમારા મનની નોકરી મેળવવા માંગો છો, તો આ માટે સોમવારે શિવલિંગ પર આખા ચોખાના 21 દાણા ચડાવો.

જો તમે તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિમાં સુધારો કરવા માંગતા હો, તો સોમવારે પાણીમાં એક પછી એક મોતી અથવા ચાંદીના બે સમાન ટુકડાઓ નાખો. આમ કરવાથી તમારા જીવનમાં સ્થિરતા આવશે.

જો તમારા બધા કામ અટકી ગયા છે તો સોમવારે ભગવાન શિવને દૂધ અને ભાતની બનેલી ખીર ચડાવો.ઘણા લોકોનું મન ખુબ ચંચળ હોય છે અને તેમણે ઝડપી ગુસ્સો આવે છે, તેના માટે તમારે સોમવારે ચાંદીમાં મોતી પહેરવા જોઈએ.

સોમવારે શિવલિંગ પર સફેદ મોતી અર્પણ કરવું સારું છે. આ કરવાથી ચંદ્ર ગ્રહ મજબૂત બને છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment