આ 7 સંસ્કારી સેલિબ્રિટીઓએ ઓન સ્ક્રીન રોમાન્સ/ઇન્ટિમેટ સીન્સ કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ના.. ખરાબ સીન્સ બિલકુલ કરવા પસંદ નથી

લવમેકિંગ સીન હોય કે કિસિંગ સીન, દુર જ રહે છે આ ટીવી સ્ટાર્સ 

ફિલ્મોમાં કિસિંગ અથવા ઇન્ટિમેટ  સીન હોવો એક સામાન્ય બાબત છે. અને વર્ષોથી આવા સીન ફિલ્મોનો એક ભાગ રહ્યો છે. પણ પછીથી આવા સીન ટીવી શો માં પણ આવવા લાગ્યા. જો કે ઘણા એક્ટર્સ છે જેમને ઓનસ્કીન બોલ્ડ સીન આપવામાં કોઈ પરેશાની નથી. પણ ઘણા એવા સ્ટાર્સ પણ છે જે શો છોડી દેશે પણ ઓનસ્કીન ન તો કિસ કરશે અને ન કોઈપણ પ્રકારનો રોમાન્સ કરશે. આજે અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીના તે સ્ટાર્સ વિશે જણાવીશું જેમને હજી સુધી પડદા પર કિસ કરી અને ન કોઈપણ પ્રકારનો ઇન્ટિમેટ સીન. એટલે સુધી કે જયારે તેમને ફીજીકલી ઇન્ટિમેન્સી વાળા સીન ઓફર કરવામાં આવ્યા તો એકદમ ઇન્કાર કરી દીધો. તેમજ ન પાડનાર આ કોઈ નાના-મોટા આર્ટીસ્ટ નહી પણ ટીવી ઇન્ડસ્ટ્રી ના ટોપ સ્ટાર્સ છે. જે લોકોના દિલ પર રાજ કરે છે. તેમણે સાબિત કરી દીધું કે નામના અથવા ટીઆરપી માટે સ્કીન પર ઇન્ટિમેટ થવાની જરૂર નથી. 

તું આશિકી’ માં જન્નત જુબેરે કિસ કરવાની મનાઈ કરી હતી : પોપ્યુલર ટીવી એક્ટ્રેસ જન્નત જુબેર રહમાનીએ ટીવી શો ‘તું આશિકી’ માં લીડ એક્ટર રિત્વિક અરોડા ની સાથે એક ઇન્ટિમેટ કિસિંગ સીન કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી જન્નત ને શો થી રિપ્લેસ કરવાની ખબર આવવા લાગી. રીપોર્ટસ અનુસાર જન્નત જુબેરના માતા-પિતા ને જયારે આ વિશે જાણ થઇ કે શો ના મેકર્સ કિસિંગ સીન પ્લાન કરી રહ્યા છે તો તેમણે પણ મનાઈ કરી હતી.

કૃતિકાએ ઇન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી, બોડી ડબલ સાથે શૂટ : કૃતિકા સેંગર પણ તે અભિનેત્રી માંથી એક છે જે ઓનસ્કીન કોઈપણ પ્રકારનો ઇન્ટિમેન્સી ને પસંદ નથી કરતી. ટીવી શો ‘કસમ’ માં કૃતિકાને એક્ટર શરદ મલ્હોત્રા ની સાથે ખુબ જ ઇન્ટિમેટ સીન શૂટ કરવાનો હતો. પણ કૃતિકા ચોખી ના પાડી હતી. ત્યાર પછી શો ની પ્રોડ્યુસર એકતા કપૂરે એક બોડી ડબલ ની સાથે આ સીન શૂટ કર્યો હતો.

બોડી ડબલ:  એટલે ડુપ્લીકેટ વ્યક્તિ જે કોઈ અભિનેતાની બદલીમાં એમનો સીન કરી આપે. ઘણી એક્ટ્રેસ હોટ કે રિસ્કી સીન આપવાની ના પાડે ત્યારે પ્રોડ્યુસર એમના જેવા દેખાતા કોઈ ડુપ્લીકેટ વ્યક્તિને પસંદ કરે છે અને એમની પાસે એ સીન કરાવે છે. 

ઓનસ્કીન કિસ અને ઇન્ટિમેન્સી થી દુર રહે છે વિવિયન ડીસેના ‘શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી’ ફેમ એક્ટર વિવિયન ડીસેના પણ ઓનસ્કીન ઇન્ટિમેટ અથવા કિસિંગ સીન્સ ની બિલકુલ વિરુદ્ધ છે. એક ઈન્ટરવ્યું માં તેમણે કહ્યું હતું કે તે સ્કીન પર પોતાના કો-સ્ટાર્સ ને કિસ કરવામાં બિલકુલ પણ સહજ નથી અનુભવતા.

સુહાગરાતનો સીન કરાવવા માંગતા હતા મેકર્સ, શ્વેતાએ ના પાડી હતી : ક્ટ્રેસ શ્વેતા ભટ્ટાચાર્ય એ પણ એક ટીવી શો માં ઇન્ટિમેટ સીન કરવાની નાં કહી હતી. ટીવી શો ‘જય કન્હૈયા લાલ કી’ માં મેકર્સ શ્વેતા અને લીડ એક્ટર વિશાલ વશિષ્ઠ વચ્ચે ફસ્ટ નાઈટ વાળો ઇન્ટિમેટ સીન પ્લાન કરી રહ્યા હતા, પ શ્વેતાએ ચોખા શબ્દોમાં ના પાડી હતી. પછી મેકર્સ ને આ સીનમાં ફેરફાર કરવો પડ્યો હતો. 

કો-સ્ટાર સાથે લીપ-લોક કરવાની ના પાડી હતી : ટીવી શો ‘પૃથ્વી વલ્લભ’ માં એક્ટ્રેસ સોનારિકા ભદોરિયા અને આશિષ શર્મા વચ્ચે એક લીપ-લોક સીન રાખવામાં આવેલ, પણ સોનારિકા એ કિસ કરવાની ના પાડી દીધી હતી. 

રોમાન્ટિક સીનથી નારાજ થઇ ગઈ હતી માહી વીજ : પોપ્યુલર એક્ટ્રેસ માહી વીજ પણ ઓનસ્કીન ઇન્ટિમેન્સી થી દુર રહે છે. હીટ સીરીયલ ‘બાલિકા વધુ’ માં તેની અને રૂસલાન મુમતાલ ના પાત્ર વચ્ચે એક રોમાન્ટિક સીન કરવાનો હતો. રીપોર્ટ અનુસાર માહી વીજ તે સીનને લઈને નારાજ થઇ ગઈ હતી, અને તેણે આ સીન હટાવ્યો હતો. 

ન તો કિસ અને ન કોઈ લવમેકિંગ સીન : એક્ટર રજનીશ દુગ્ગલ એ તો ટીવી શો ‘આરંભ’ દરમિયાન એક કોન્ટેક્ટ સાઈન કર્યો હતો કે જે અનુસાર તે સ્કીન પર ના કિસિંગ સીન કરશે અને ન કોઈ લવમેકિંગ સીન કરશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment