Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બટાકાના બિયારણનો ભાવ પહોંચ્યો આસમાને ! આવતા વર્ષે બટાકા મળશે આટલી મોંઘી કિંમતે.

Social Gujarati by Social Gujarati
November 4, 2020
Reading Time: 1 min read
0
બટાકાના બિયારણનો ભાવ પહોંચ્યો આસમાને ! આવતા વર્ષે બટાકા મળશે આટલી મોંઘી કિંમતે.

ખેડૂતોની આવક બેઘણી કરવા પર સપના બતાવતા બતાવતા સરકારે બટાકાના બિયારણના સરકારી ભાવ ડબલ કરી દીધા છે. પહેલાથી જ ડિઝલ અને ખાદ્યની મોંઘવારી ભોગવી રહી છે, ખેડૂતો પર હવે બટાકાના મોંઘા બિયારણનો માર પડી રહ્યો છે. સરકાર ખુદ આ વર્ષ 35 રૂપિયા કિલોના ભાવે બિયારણ વહેંચી રહી છે. જ્યારે ગયા વર્ષે ભાવ 12 થી 18 રૂપિયા કિલો સુધી હતો. હવે સમજણ નથી પડી રહી કે, બટાકાના બિયારણમાં તો શું હીરા મોતી જડેલા છે, તો તેનો ભાવ કોલ્ડ સ્ટોરમાં રાખેલા છે તો પણ તેનો ભાવ બમણો થઈ ગયો છે ? શું સરકાર નફાખોર વ્યાપારીઓના માઇન્ડસેટથી ખેડૂતોની ઇનકમ બમણી કરવાનું સરકારનું સપનું સાકાર કરી શકશે ?

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ખેડૂતોનું કહેવું છે કે, જ્યારે સરકાર જ બમણા ભાવ પર ખેડૂતોને બીજ વહેંચી રહ્યા છે તો પછી નીજીની કંપનીઓ આગળ વધીને નફો કેમ ન કમાય ? ઘણા ખેડૂત નજીકના ક્ષેત્રથી 60 રૂપિયા કિલો સુધી બિયારણ ખરીદીને વાવણી કરી રહ્યાં છે. બટાકાના ઉત્પાદક ખેડૂત સમિતિ આગરા મંડળના મહાસચિવ આમિર ચૌધરી કહે છે કે, તેના બિયારણનો ભાવ ક્વોલિટી પર નક્કી થાય છે. સરકાર 18 રૂપિયાવાળા બિયારણ 35 રૂપિયાના ભાવ પર વહેંચી રહ્યા છે.

પ્રતિ એકર બિયારણનો ખર્ચ 1.4 લાખ થયો : ચૌધરી કહે છે કે, ચંબલ ફર્ટિલાઈઝરના બટાકાનું બિયારણ ગયા વર્ષ અમે 30 રૂપિયા કિલોની કિંમત પર ખરીદ્યા હતા. આ વર્ષે તેને 56 રૂપિયાનો ભાવ રાખ્યો છે. એક એકરમાં 22 થી 25 ક્વિંટલ બિયારણ લાગે છે. ગયા વર્ષ પ્રતિ એકર 75,000 રૂપિયાનું બિયારણ લગાવવામાં આવે છે. જે આ વર્ષે વધારીને 1 લાખ 40 હજાર થયું છે. એટલે કે 65,000 રૂપિયા પ્રતિ એકર ખર્ચ વધી ગયો છે. તેવામાં આવતા વર્ષે પણ બટાકાનો ભાવ ઓછો થયો નથી. કારણ કે મોંઘવારીના કારણે આ વર્ષે વાવણી ઓછી કરવાનું અનુમાન છે.ચૌધરી કહે છે કે, ફક્ત બિયારણ જ નહીં પરંતુ ડિઝલ અને ખાદ્યનો ભાવ ઘણો વધી ગયો છે. ગયા વર્ષની સરખામણીમાં 18-20 રૂપિયા પ્રતિ લીટર ડિજલનો ભાવ વધી ગયો છે. ખાતર અને જંતુનાશકોના ભાવમાં વધારો થયો છે. તેવામાં બટાકા ઉત્પન્ન કરવાનો ખર્ચ પ્રતિ કિલો 12 રૂપિયાથી વધીને આ વખતે 16 રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે. તે પણ ત્યારે જ્યારે કોઈ પ્રાકૃતિક મુશ્કેલી ન હોય. વધુ જણાવતા ચૌધરીએ કહ્યું કે, તે ખુદ 40 એકરમાં બટાકા ઉત્પન્ન કરે છે, જેના કારણે લગભગ 1000 ક્વિંટલ બિયારણ વાવશે. હવે વિચારવા જેવું છે કે કેટલો ભાર વધી ગયો છે.

બટાકાના બિયારણ પર મળે છે 50 % સબસિડી : બટાકા શક્તિ સંઘના અધ્યક્ષ ચૌધરી પુષ્પેન્દ્ર સિંહે સરકારથી બટાકા 50 % સબસિડી પર ઉપલબ્ધ કરવાની માંગ છે. તેમનું કહેવું છે કે, ગયા વર્ષની સરખામણીએ ડિઝલ, ખાતર, વિજળી અને વાવણીના વધારેલા ભાવના કારણે ખેડૂતો ખુબ જ પરેશાન છે.

તેવામાં બટાકાના ઉત્પાદક ખેડૂતોની મદદ માટે હાથ આગળ વધારવો જોઈએ. તેની સાથે જ ઓછામાં ઓછા 20 રૂપિયા કિલોના ભાવ પર તેની એમએસપી (MSP) અનિવાર્ય કરવામાં આવી. નહીં તો તે દિવસ દૂર નથી જ્યારે અમે શાકભાજીના રાજા બટાકાની આયાત કરવી પડશે. હજી તો પોતાના ઘરેલુ ડિમાન્ડ પર બટાકા અમે ખુદ ઉત્પન્ન કરી શકીએ છીએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: 50% subsidy65000 per acreDieselEczema FertilizerfarmersFarmers CommitteeGovernment pricesInflationPotato growerPotato seedsShaggy merchants
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
અમદાવાદ કાપડના ગોડાઉનમાં આગ લગતા ફાટ્યું બોઈલર ! આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ.

અમદાવાદ કાપડના ગોડાઉનમાં આગ લગતા ફાટ્યું બોઈલર ! આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ.

અમેરિકાના ઘણા શહેરોમાં ટ્રમ્પ અને બાઈડન સમર્થકો આમનેસામને ! ત્યાં પણ ભારત જેવી સ્થિતિનું થયું નિર્માણ.

અમેરિકાના ઘણા શહેરોમાં ટ્રમ્પ અને બાઈડન સમર્થકો આમનેસામને ! ત્યાં પણ ભારત જેવી સ્થિતિનું થયું નિર્માણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્વાદ અને સૂંઘવાની ક્ષમતાને પછી લાવે છે આ ઘરેલુ અસરકારક ઉપચાર.. ઇન્દ્રિયોને બનાવી દેશે પાછી સક્રિય

સ્વાદ અને સૂંઘવાની ક્ષમતાને પછી લાવે છે આ ઘરેલુ અસરકારક ઉપચાર.. ઇન્દ્રિયોને બનાવી દેશે પાછી સક્રિય

April 30, 2021
સીરિયલમાં કામ કરતી આ એક્ટ્રેસ પહેલા કરતી હતી આવા કામ… જાણીને ચોંકી જશો..

સીરિયલમાં કામ કરતી આ એક્ટ્રેસ પહેલા કરતી હતી આવા કામ… જાણીને ચોંકી જશો..

May 1, 2021
જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

May 8, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.