પ્રાઇવેટ સેક્ટરના ICICI Bank અને Axis Bank ના ગ્રાહકો માટે એક ચોકાવનારા સમાચાર આવ્યા છે. બેંકએ જણાવ્યું કે, હવેથી નોન-બિઝનેસ અવર્સમાં અને રજાઓના દિવસોમાં કેશ રિસાઇકલર અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પૈસા જમા કરાવવા પર ફી ચૂકવી પડી શકે છે. એક બિઝનેસ ચેનલે આપેલા રિપોર્ટ અનુસાર, જો હવે તમે રજાના દિવસે કે પછી બેંકના સમય વિના કેશ રિસાઇકલર અને કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરતા હતા, તો ગ્રાહકોની સુવિધાની ચાર્જના રૂપમાં 50 રૂપિયા ચાર્જ લીધો છે. બેંકના નોટિફિકેશન અનુસાર, ICICI Bank રજાઓના દિવસ અને વર્કિંગ ડેઝમાં સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ગ્રાહકોથી સુવિધા ચાર્જના રૂપમાં 50 રૂપિયા લેશે.
આ ખાતા પર નહીં લેવામાં આવે ચાર્જ : બિઝનેસ ચેનલે આપેલા રિપોર્ટ અનુસાર, બેંકે જણાવ્યું કે સિનિયર સિટીજન્સ, બેઝિક સેવિંગ્સ બેંક એકાઉન્ટ, જનધન એકાઉન્ટ્સ, અક્ષમ અને દ્રષ્ટિબાધિત ખાતા અને સ્ટૂડેન્ટ્સના ખાતા પર આ રીતે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
BOB એ શરૂઆતમાં લગાવવામાં આવશે આ ચાર્જ : મળેલા રિપોર્ટ અનુસાર, બેંક ઓફ બરોડાએ પણ 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકોને નિર્ધારિત સીમાથી વધારે લેણદેણ માટે ચાર્જ લેવાનું શરૂ કર્યુ છે. બેંકએ જણાવ્યું કે, કરન્ટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/સીસી બેઝ બ્રાન્ચ, લોકલ લોન બેઝ બ્રાન્ચ અને આઉટસ્ટેન્ડ બ્રાન્ચ દ્વારા હવે એક મહિનામાં 3 વખત કેશ કાઢવાનું ફ્રી છે, તો ચોથી વખત 150 રૂપિયા ટ્રાંજેક્શનનો ચાર્જ લાગશે.BOB એ પૈસા જમા કરાવવા પર લગાવ્યો ચાર્જ : કરન્ટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/કેશ ક્રેડિટ/અન્ય એકાઉન્ટ્સ માટે બેઝ અથવા લોકલ નોન બેઝ બ્રાન્ચમાં 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, પ્રતિદિન પ્રતિ એકાઉન્ટ 1 લાખ રૂપિયાથી વધારે કેશ જમા કરાવવા પર પ્રતિ 1000 રૂપિયા પર 1 રૂપિયો રહેશે.
એક્સિસ બેંકએ પણ 1 ઓગષ્ટથી લગાવ્યો ચાર્જ : આ વર્ષની શરૂઆતમાં, એક્સિસ બેંકએ પણ બેંકિંગ અને રાષ્ટ્રીય તથા બેંકની રજાઓ બાદ નકદ જમા લેણદેણ પર 50 રૂપિયાની સુવિધા ચાર્જ લગાવવાનો શરૂ કર્યુ. આ સુવિધા ચાર્જ એક ઓગષ્ટથી લાગુ થઈ ગયું હતું.
ત્રણ વખત મુક્ત થશે ક્લિઅરન્સ : રિપોર્ટ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, એક મહિનામાં ત્રણ વખત ક્લિઅરન્સ મફત થશે પરંતુ ત્યાર બાદ 150 રૂપિયાના ફ્લેટ ચાર્જ પર ક્લિઅરન્સ લેણદેણ ચાર્જ લગાવવામાં આવશે. આ રીતે એક મહિનામાં ત્રણ વખત જમા મફત થશે પરંતુ ત્યાર બાદ પ્રત્યેક લેણદેણ પર 40 રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google