👩🏫 મિત્રો શરૂઆત થઇ ચુકી છે. આમ જોઈએ તો શિયાળો ખુબ હેલ્ધી ઋતુ ગણી શકાય. પરંતુ મિત્રો શિયાળાની એક વસ્તુ જો લોકોને નાં ગમતી હોય તો તે છે ત્વચાનું ફાટી જવું. અને તેમાં પણ લગભગ અમુક લોકોને પગમાં વાઢીયાની સમસ્યા થતી હોય છે. જેની પીડા ક્યારેક અસહ્ય પણ બની જતી હોય છે.
👩🏫 તો આજનો વિષય છે પગના વાઢીયાને બે થી ત્રણ દિવસમાં કેવી રીતે કોમળ કરી શકાય. તેના માટે સરળ ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેના માટે કોઈ અલગથી ટ્યુબ લેવાની જરૂર નથી. તમે માત્ર કોલગેટ દ્વારા વાઢીયાનો ઈલાજ કરી શકશો.
👩🏫 મિત્રો વાઢિયાથી પગની સુંદરતા ઘટી જાય છે. અને ક્યારેક ક્યારેક તો વાઢિયા એટલા ફાટી જાય છે કે ચાલવામાં પણ ઘણી તકલીફ પડે છે. વાઢીયાનું મુખ્ય કારણ સૂકાપણું છે. જી હા મિત્રો જો તમારી ત્વચા સૂકી એટલે કે ડ્રાઈ સ્કિન છે તો તમને વાઢિયા થઈ શકે છે. તો મિત્રો જો તમારા પગની એડીઓ પણ ખુબ ફાટી ગઈ હોય અથવા તો વાઢીયા પડ્યા હોય અને તેનો ઈલાજ કરવા માગતા હોય તો આ આર્ટીકલ જરૂર વાંચજો.👩🔬 વાઢીયા માટે સૌપ્રથમ એક ચમચી વાટકીમાં કોલગેટ લો. તેમાં Evion 600 નામની એક કેપ્સુલ લો. આ કેપ્સુલ તમને મેડિકલ સ્ટોરમાંથી સરળતાથી મળી જશે. ને આ કેપ્સુલ નો રંગ પીળો હશે અને તેની કિંમત 30 કે 32 રૂપિયા હશે.
👩🔬 હવે તેમાંથી એક કેપ્સુલને ખોલી અંદરની દવા ને તે વાટકીમાં મિશ્રિત કરી લો. મિશ્રિત થઇ ગયા બાદ તે કોલગેટ નો રંગ થોડો બદલાઈ જશે. ત્યારબાદ આ લેપ તૈયાર થઇ જશે. આ લેપ ને રાત્રે પગના વાઢિયા પર લગાવી અને ત્યારબાદ સવારના સ્વચ્છ પાણીથી સાફ કરી લો. સૌપ્રથમવાર આલેપ લગાવવાથી તમારો પગ ખૂબ કોમળ થઇ જશે. મિત્રો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આ લેપ નો દિવસ મા ઉપયોગ કરવો નહીં તે માત્ર રાત્રે જ સુવા સમયે કરવો. બીજી વાત એ કે આ લેપનો બેથી ત્રણ વાર ઉપયોગ કરવાથી તમારા વાઢીયા મટી જશે અને તમારા પગ ખૂબ કોમળ થઇ જશે.👩🔬 મિત્રો અહીં કોલગેટ એ તમારા પગની એડીઓને કોમળ કરશે કેમકે કોલગેટ માં એવા તત્વો હોય છે જે તમારી ત્વચાને કોમળ બનાવે છે અને આ કેપ્સુલમાં વિટામિન A રહેલું હોવાથી વાઢીયામાં રુજ આવશે.
👩🔬 મિત્રો વાઢીયા માટે નો ઉપાય ખૂબ અસરકારક છે તેથી આ ઉપાય જરૂરથી અજમાવી જુઓ અને આ આર્ટીકલ ને લાઈક, કમેન્ટ, શેર કરવા વિનંતી
👩🔬 આ રીતે જ બીજો સરળ ઉપાય છે મીણબત્તીનો. મીણબત્તી ખુબ જ સારું મોઈસ્ચરાઈઝ છે. તે લાંબા સમય સુધી આપણી ત્વચાની નમી ટકાવી રાખશે.
👩🔬 આ પ્રયોગ માટે મીણબત્તીને એક વાટકામાં ઓગાળી લો. ત્યારબાદ તેમાં બે ચમચી સરસવ અથવા તો નારીયેલનું તેલ ઉમેરો. અને બંને ને બરાબર મિક્સ કરી લો.🧖♀️ રાત્રે સુતા પહેલા આ મિશ્રણને વાઢીયામાં પર લગાવી દો. અને ત્યારબાદ મોજા પહેરી લો. આવું અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવું.
🧖♀️ મિત્રો આ મિશ્રણ ગરમ હોય ત્યારે કોઈ દિવસ વાઢીયામાં ના લગાવવું. હમેશા તેને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેનો પ્રયોગ કરવો. આ ઉપરાંત જે લોકોને ડાયાબીટીશ અને બ્લડ પ્રેસરની સમસ્યા હોય તે લોકોએ આ પ્રયોગ કરવાનું ટાળવું.👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી