કબજિયાત, એસિડીટી અને માથાના દુખાવામાં મિનીટોમાં જ મળી જશે રાહત, અજમાવો આ મફત દેશી ઈલાજ… પેટ પણ કરી દેશે એકદમ સાફ….

તહેવારોની સિઝનમાં ખાસ કરીને દિવાળીના સમયમાં અલગ-અલગ વસ્તુ અને બહારનું ખાવામાં આવે છે તે કારણે ઘણી સમસ્યા થાય છે. દિવાળીના સમયે મીઠાઈ, તૈલીય પદાર્થ, જંકફૂડ ખૂબ જ ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તહેવારના સમયે યોગ્ય ડાયટ ન લેવાથી તમે બીમાર પડી શકો છો.

સૌથી વધુ સમસ્યા આવે છે માથાનો દુઃખાવો, એસીડીટી, ઉબકા અને કબજિયાત. આજે અમે તમને આ બધી સમસ્યાથી છુટકારો મેળવવાના આસાન ઉપાયો જણાવીશું.

1) ગુલકંદનું પાણી : અડધી રાત્રે પાર્ટી કર્યા બાદ જ્યારે તમે સવારે ઉઠો છો અત્યારે ગેસ થવો ઉબકા અને એસિડિટી થવી ખૂબ જ સામાન્ય બાબત છે એટલું જ નહીં રાત્રે પાર્ટી કર્યા બાદ સવારના સમયે કબજિયાતની સમસ્યા માથાનો દુખાવો થવા લાગે છે એમાં જ્યારે તમે ઉઠો ત્યારે દિવસની શરૂઆત ગુલકંદના પાણીથી કરો તેના માટે એક ચમચી ગુલકંદ પાણીમાં યોગ્ય રીતે ઉમેરો અને બેસીને ધીમે ધીમે આ પાણીને પીઓ છો તમારી પાસે ગુલકંદ નથી તો ગુલાબની પાંદડી પણ લઈ શકો છો ગુલાબની પાંદડીને પાણીમાં નાખીને તેને પીવો અને મોઢામાં આવતી પાંદડીઓને ચાવો.

2) અમુક સમય માટે સુઈ જાવ : જો તમને કબજિયાતની સમસ્યા થઈ ગઈ છે તો તમે નાસ્તો કર્યા બાદ પણ નથી 20 મિનિટ માટે સૂઈ જવું જોઈએ આમ કરવાથી ઉઠ્યા બાદ તમારી કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે બપોરે અથવા નાસ્તો કર્યા બાદ ૧૫ મિનિટ પાવર નૅપ લેવાથી તમે આખો દિવસ એનર્જી યુક્ત અનુભવ કરશો.

3) કેળુ ખાવું ખૂબ જ ફાયદાકારક : આજકાલ નાનાં બાળકોમાં પણ કબજિયાતની સમસ્યા જોવા મળે છે. તમે બપોરે જમ્યા બાદ અડધું કેળું જરૂરથી ખાવ જોઈએ. તમે નાની ઇલાયચીનું પણ કેળની સાથે સેવન કરી શકો છો. કેળાની ચાવીને અને ધીમે ધીમે ખાવાથી નાના બાળકો અને મોટા વ્યક્તિઓને કબજિયાત અને એસીડીટીની સમસ્યા દુર થાય છે. તમે બપોરના ભોજન બાદ અડધું કેળું જરૂરથી ખાવ.

4) સુપ્ત બદ્ધકોણાસન કરો : ખાસ કરીને પાર્ટી રાત્રે હોય છે અને ઉબકા ગેસ અને એસીડીટીની તકલીફ પણ આપણને રાત્રે થાય છે. આવી પરિસ્થિતીમાં તમે સાંજના સમયે બે પાંચ મિનિટ માટે સુપ્ત બુદ્ધકોણાસન કરો. તેની માટે સવાસનની જેમ પીઠના બળ પર સૂઇ જાવ બંને હાથને શરીરને બંને તરફ પગની દીશામાં રાખો ઘૂંટણને વાળીને પગના તળિયાને જમીનથી અડકાડીને રાખો. પગના તળિયાને નમસ્કારની મુદ્રામાં એકબીજાને જોડો. તેનાથી ગેસ ઉબકા દૂર થઈ જશે.

5) કાંજી અથવા ચોખા : પાર્ટી અને તહેવારોમાં વધુ પડતું ખાવામાં આવે છે આલ્કોહોલ અને મીઠાઈનું પણ ખૂબ જ સેવન કરવામાં આવે છે જો તમને વધુ ગળ્યું ખાવાની ઈચ્છા થઈ રહી છે તો તમે કાંજી અથવા તો ચોખાનું દેશી ઘી સાથે કરી શકો છો. ચોખાની વાનગી બનાવવા માટે મોટા ચોખા લો અને તેને ઘણા બધા પાણીમાં ઉકાળો ત્યારબાદ ચોખા અને સૂપની જેમ ગેસ પર બનવા દો. પછી તેને એક બાઉલમાં કાઢીને તેમાં બે ચમચી ઘી નાખો. પાર્ટીમાં જતા પહેલા તેનું સેવન કરી શકો છો તેનાથી તમને સારું લાગશે અને રાત્રે સુતા પહેલા પણ તેનું સેવન કરો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment