અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁તમારા કાનની બનાવટ અને રંગ ઘણું બધું કહે છે…. તમારા વિશે….. 💁
👂 મિત્રો કાન જોવામાં તો શરીરનું એક સામાન્ય અંગ લાગે. પરંતુ હકીકતમાં ખાસ અંગોમાંથી એક અંગ છે કાન. મિત્રો તમારા કાન પણ તમારા વિશેની ઘણી બધી ઓળખ કરાવી જાય છે. તે તમારા વ્યક્તિત્વ વિશે દર્શાવે છે.
👂 સૌપ્રથમ વાત કરીએ જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. મિત્રો જો તમારા કાન અને ચહેરાનો રંગ બંને એક સરખા હોય તો તેનો મતલબ છે કે તમારા કાન નોર્મલ છે. પરંતુ તમારા કાનનો રંગ થોડો ફિક્કો લાગતો હોય જાણે ત્યાં લોહી પહોંચતું ન હોય તો તેનો મતલબ છે કે તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામીનની ઉણપ છે. આ ઉણપને દૂર કરવા માટે તમારે વધારે દૂધનું સેવન કરવું નહિ તો તમારું શરીર નબળું પડી શકે છે.
👂 બીજું છે જો તમારો કાન હમેંશા સામાન્ય કરતા વધારે લાલ રહેતો હોય તો તેનો મતલબ છે કે તમારા શરીરમાં કીડનીની સમસ્યા થઇ શકે છે.
👂 મિત્રો હવે પછીનો ફેકટ છે ક્રીઝ. મિત્રો તમારા કાનના નીચેના ભાગને સ્પર્શ કરો કે જ્યાં બહેનો બુટી પહેરે છે. તે ભાગને અને જુવો કે જેને earlobe કહેવાય છે. એકવાર આ ભાગને સ્પર્શ કરો અથવા તો જૂઓ કે તેમાં આડી લાઈન જેવી કોઈ ક્રીઝનો માર્ક છે. તો તેના પર ૨૦૧૫માં એક રીસર્ચ કરવામાં આવી હતી. જેમાં આવા કાન વાળા લોકો પર અલગ અલગ ટેકનીકથી રીસર્ચ કરવામાં આવી અને જાણવા મળ્યું કે જે લોકોના કાનમાં ક્રીઝ હોય છે. તે લોકોને હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધારે હોય છે.
👂 મિત્રો તમે એક્યુપ્રેસર પોઈન્ટ વિશે તો જાણતા જ હશો. એટલે કે એવા પોઈન્ટ કે જેને દબાવવાથી શરીર પર પ્રભાવ પડતો હોય. તો મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે કાનમાં એવા ૨૨૦ એક્યુપ્રેસર પોઈન્ટ છે. જેને દબાવવાથી શરીરને અલગ અલગ ફાયદાઓ થાય છે.
👂 મિત્રો તમારા કાન વિશે સૌથી મહત્વની વાત તો એ છે કે કાન આપણા શરીરનું એક યુનિક અંગ છે. વ્યક્તિ વ્યક્તિએ કાન અલગ અલગ હોય છે. જેમ કે તમારા હાથની ફિંગર પ્રિન્ટ અલગ અલગ હોય છે તેવી જ રીતે કાન પણ બધાના અલગ અલગ હોય છે. મિત્રો જો ઓળખ માટે કાન ફિંગર પ્રિન્ટ અથવા તો આંખના રેટીનલ સ્કેનના બદલે વાપરવામાં આવે તો તે વધારે એકયુરેટ ઓપ્શન છે.
👂 હવે છે ફેક્ટ. તે સૌથી રસપ્રદ છે. મિત્રો અમે આગળ જણાવ્યું કે કાન તમારા વ્યક્તિત્વ વિશેનો પણ ખ્યાલ આપે છે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે.
👂 મિત્રો તમારા કાનની નીચેનો ભાગ જેને earlobe કહેવાય છે (બહેનો બુટી પેહરે તે લટકતો ભાગ ). તો મિત્રો જે લોકોનો કાનનો આ ભાગ અતેચડ હોય એટલે કે ગાલ સાથે જોડાયેલો હોય . મિત્રો આવા લોકો પોતાને એક્સપ્રેસ કરવામાં સક્ષમ નથી હોતા. તે થોડા ઇન્ટરોવર્ડ પ્રકારના હોય છે. પરંતુ મિત્રો આ લોકોની સકારાત્મક બા બતોની વાત કરીએ તો આ લોકો ખુબ જ સમજદાર હોય છે. દરેક વસ્તુને જાણવાની ઈચ્છાઓ રાખે છે. તેમજ આ લોકો ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. આ લોકો ઘણા ટેલેન્ટેડ હોય છે પરંતુ આ લોકો પહેલું પગલું ભરવા માટે ડરતા હોય છે.
👂 હવે વાત કરીએ Free earlobeની. જે લોકોનો earlobe નો ભાગ ફ્રી હોય એટલે કે ગાલ સાથે જોડાયેલો ન હોય તેવા લોકો વિશે નકારાત્મક બાબતો ઘણી ઓછી છે અને એ માત્ર એ જ છે કે આ લોકો પોતાના વિશે જાણતા જ નથી. વાત કરીએ સકારાત્મકતાની તો તે બાબત તો ભરપુર છે. તમે ખુબ ઉંચે સુધી પહોંચી શકો છો. તમે કોઈ પણ કામ શીખી શકો છો. તમે બુદ્ધિમાન છો. ભલે તમે આ વાતથી અજાણ હોય પરંતુ હકીકતમાં તમે બુદ્ધિશાળી છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી