અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી..
👉 આ છે દુનિયાની સૌથી સુંદર કિન્નર… જેની સુંદરતા જોઈ હિરોઈન પણ લાગે છે ફિક્કી… જુઓ તે કિન્નરના ફોટો 👉
દુનિયાની સૌથી ખુબ સુરત કિન્નર વિશે તમે કડી લગભગ નહિ સાંભળ્યું હોય, દુનિયામાં સ્ત્રી જાતી, પુરુષ જાતી સિવાય પણ એક અન્ય જાતી જોવા મળે છે જેનું નામ છે કિન્નર. ઘણા લોકો આ જાતી વિષે અવનવા સપના અને અવનવા ખ્યાલો ધરાવતા હોય છે. પણ આજે તમને અમે તે જાતી વિષેની એક સુંદર વાત જણાવવા જઈ રહ્યા છીએ. તો આ વાત કરીએ છીએ એ વ્યક્તિની કે જે કિન્નરોની દુનિયામાં સુંદરતાનું મોતી છે.
આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા કિન્નર વિષે કે જેની સુંદરતા કોઈ હિરોઈનથી કામ નથી. તેની સુંદરતા જોઇને છોકરીઓ તો શું હિરોઈન પણ તેના રૂપ વિષે ઈર્ષા કરવા લાગશે.
આ સૌથી સુંદર કીન્નરનું નામ છે “બીશેમ હુઈરેન” અને તે મણિપુરી છે. તેની ઉંમર 27 વર્ષ છે.
શરૂઆતની વાત કરીએ તો તેમની માતા થોડી ઉદાસ હતી કે તેઓનો દીકરો છોકરીઓના કપડા પહેરે એ બાબતે પાછળથી તેઓએ આ વાત સ્વીકારી અને તેઓ એ તેને પ્રોત્સાહન પણ આપ્યું. મ્યાનમારમાં થવા વાળી એક બ્યુટી કોન્ટેસ્ટમાં પણ તેમને ભાગ લીધો હતો.
સામાન્ય છોકરીઓને પણ ભગવાને રૂપ ના આપ્યું હોય એટલું રૂપ તેઓને આપેલું છે.
તેમની આ સુંદરતા અસમ, મણીપુર અને આસપાસના રાજ્યોમાં પ્રખ્યાત છે. તે હાલમાં એક સેલીબ્રીટી બનિ ગયા છે. તેઓની આ સુંદરતા જોઇને સૌ કોઈ ચકિત રહી જાય છે. તેઓનું કારણ એ જ છે કે તેમની સુંદરતા.
બીશેમ હુઈરેન બ્યુટીની સાથે ઈન્ટેલીજન્ટ પણ ખુબ જ છે, તેમની સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની છે.
સાથે સાથે તે પોતાની બ્યુટી ટીપ્સ પણ અન્ય લોકો સાથે શેર કરે છે. તે પોતાના ખોરાક, અને સુંદરતાને લઈને ખુબ જ સેન્સેટીવ છે.
તે પોતાની જાતિને લઈને પણ ઘણી વખત કહે છે કે તેઓને પુરતો દરજ્જો સમાજમાંથી નથી મળી રહ્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેઓને થોડું આશ્વાસન મળ્યું છે.
પણ હજુ સમાજના લોકોથી હજુ તેમને વધુ કોઈ વધુ આશ્વાસન નથી મળ્યું તેના વિષે તે હજુ ચિંતિત છે. આ બાબતે તેઓ સુધાર લાવવા માંગે છે.
તે પોતાની જેન્ડરને આગળ લાવવા ઘણી બધી મહેનત કરે છે. અને તેને પોતાની સુદરતા પ્રત્યે પણ ગર્વ છે..
આ ફોટોમાં બીશેમ હુઈરેન બ્લુ સાડીમાં એક હિરોઈન ને પણ પાછળ છોડી દે એવી સાથે પોઝ આપેલો છે. આ ફોટો પરથી શકાય કે બીશેમ હુઈરેનની સુંદરતા કોઈ હિરોઈનથી પણ કામ નથી..
આ ફોટોમાં બીશેમ હુઈરેન એક આકર્ષક પોઝ આપતી નઝારે પડે છે, આ ફોટો તમે બીપાશા બસુ સાથે કમ્પેર કરી શકો છે એ પછી જુઓ કોણ વધુ સુંદર લાગે છે. આ ફોટોની સુંદરતા તમને જોતા જ નઝારે પડશે..
બ્લેક કલરના આકર્ષક વન પીસમાં બીશેમ હુઈરેન એક હોલીવુડની હિરોઈન લાગી રહી છે, આ ફોટો બાદ કોઈ પણ ના શકે કે આ કન્યા કિન્નર હશે.. તેમના આ ફોટો ખુબ જ પોપુલર છે.
નીચેનો ફોટો ખુબ જ જબરજસ્ત છે, આમાં તે એક નેચરલ પોઝ આપે છે. અને તેમની નેચરલ સુદરતા આપણને નઝારે પડે છે…
તો આ હતા દુનિયાની સૌથી ખુબ સુરત કિન્નરના ફોટો… સાચા દિલથી જણાવજો શું તેમને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. અવારનવાર કિન્નર સાથે લોકો દુર્વ્યવહાર કરતા નજરે ચડે છે. તે બંધ થવું જોઈએ..
નીચે એક સાચા માંથી કોમેન્ટ કરજો કેવા લાગ્યા તમને આ ફોટો (A) બ્યુટીફૂલ (B) એવરેજ …. હિરોઈનના ફોટોમાં ખુબ કોમેન્ટ કરો છો, જો સાચા માણસ હોવ તો આ ફોટો જોઇને પણ કોમેન્ટ કરો જેથી દુનિયા પણ જાણે કે કિન્નરમાં પણ લાગણી હોય છે તેમાં પણ સુંદરતા છુપાયેલી હોય છે..
કોમેન્ટ સાચા દિલથી કરજો… A કે B
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી