માત્ર 17 દાણા ખાવાથી વગર દવાએ ડાયાબિટીસ આવી જશે કંટ્રોલમાં, ફટાફટ નવું ઇન્સ્યુલીન બનાવી બ્લડ શુગર કરી દેશે એકદમ ઓછું…

આજના સમયની સૌથી મોટી બીમારી છે ડાયાબીટીસ. જેમાં શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને સમગ્ર શરીર પર તેની અસર જોવા મળે છે. પણ ડાયાબીટીસમાં લેવાતો ઇન્સુલીન નો હાઈ ના ઈલાજ રૂપે તમે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો.  ડાયાબિટીસ જીવનશૈલીથી જોડાયેલી એક ઈલાજ વગરની બીમારી છે. એક વખત જો કોઈને આ બીમારી થઈ જાય તો, આખું જીવન તેની સાથે જ જીવવું પડે છે.

આ બીમારીમાં બ્લડ શુગર વધવા લાગે છે. જેનાથી દર્દીને ઓછું દેખાવું, તરસ લાગવી, ઘાવ જલ્દી સાજા ન થવા અને કિડનીનું નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં, ડાયાબીટીસ રોગમાં પીડિતનું અગ્નાશય ઇન્સુલિન નામના હાર્મોનને બનાવવાનું બંધ કરી દે છે કે તેનું ઉત્પાદન ઓછું કરે છે. તે હાર્મોન બ્લડ શુગરને મેનેજ કરવાનું કામ કરે છે.

ડાયાબિટીસનો ઈલાજ શું છે અને બ્લડ શુગરને કઈ રીતે ઘટાડવું? ડાયાબિટીસ થાય ત્યારે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ઘણા પ્રકારની દવાઓ રહેલી છે પરંતુ તમારે હેલ્થી ડાયેટ અને ફિઝિકલ એક્ટિવિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમુક ખાદ્ય પદાર્થો પણ છે, જે બ્લડ શુગરને સારી રીતે મેનેજ કરી શકે છે. તેમાંથી એક કાળી દ્રાક્ષ પણ છે.ડાયેટિશિયન અનુસાર, જોકે ફળોના સેવનની બાબતમાં ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા સાવધાન રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ફળોમાં નેચરલ શુગર હોય છે જે ગ્લુકોઝનું લેવલ વધારી શકે છે. તે એક મુખ્ય કારણ છે કે, ડાયાબિટીસના દર્દીઓએ એવા ફૂડ્સના સિલેક્શનની જરૂર હોય છે જે, તેમના બ્લડ શુગર લેવલ માટે સેફ હોય.   

1) ડાયાબિટીસના દર્દીઓની સાથી છે કાળી દ્રાક્ષ:- દ્રાક્ષ પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે. જે સારા ડાયઝેશનમાં મદદ કરે છે અને બ્રેન હેલ્થને સારી કરે છે. તે સિવાય તે હાર્ટ ડીસીઝ અને કેન્સરથી પણ બચાવવામાં મદદ કરે છે. 

2) મેટાબોલિક સિન્ડ્રોમને ઘટાડી શકે છે કાળી દ્રાક્ષ:- એક રિપોર્ટ મુજબ, કાળી દ્રાક્ષના નિયમિત સેવનથી મેટાબોલિક સિન્ડ્રોમને ઘટાડવામાં મદદ મળે છે. દ્રાક્ષના મજબૂત એંટીઓક્સિડેંટ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણોને કારણે, તે ડાયાબિટીસથી પીડિત લોકો માટે સુરક્ષિત છે. પરંતુ તેનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું જરૂરી છે.3) કાળી દ્રાક્ષનું જીઆઇ ઓછું હોય છે:- કાળી દ્રાક્ષ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પરંતુ, ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે કારણ કે, તેમનું જીઆઇ લેવલ લો 43 થી 53ની વચ્ચે હોય છે. દ્રાક્ષનું કોઈ પણ રૂપમાં સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

4) એન્ટિઓક્સિડેંટ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરીનો ખજાનો:- કાળી દ્રાક્ષ રેસ્વેરાસ્ટ્રોલથી ભરપૂર હોય છે. જે એક એંટીઓક્સિડેંટ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી સબ્સટેંસના રૂપમાં કાર્ય કરે છે, જે ડાયાબિટીસના રિસ્કને ઘટાડવામાં ભૂમિકા ભજવે છે. તે ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત લોકોના જીવન કાળને વધારવામાં પણ મદદ કરે છે. 

5) લો કેલોરી લેવલ:- રિપોર્ટ મુજબ, કાળી દ્રાક્ષમાં કેલોરી ઓછી હોય છે કારણ કે, તેમાં 82 ટકાથી વધારે પાણી હોય છે. શરીર તે બધા જ પાણીથી ભરાઈ શકે છે અને હાઈડ્રેડ રહે છે. દ્રાક્ષ એક એવું ફળ છે, જે સારું ઇન્સુલિન કંટ્રોલ કરવાની સાથે સાથે ઇન્સુલિન સેન્સિટિવિટીને પણ વધારે છે.

6) ગળ્યું ખાવાની ઇચ્છાને ઘટાડે છે:- જો તમને મીઠું ખાવાનો શોખ હોય, તો કાળી દ્રાક્ષ આ લાલસાને સંતુષ્ટ કરવામાં મદદ કરી શકે છે. મીઠું ખાવાને બદલે કાળી દ્રાક્ષ ખાવી એક હેલ્થી ઓપ્શન છે. 

7) કેટલી માત્રામાં ખાવી દ્રાક્ષ:- એક્સપર્ટ મુજબ, કોઈ પણ ડાયાબિટીસ ફ્રેંડલી ફૂડની સાઇઝ તેના કાર્બોહાઈડ્રેડ કન્ટેન્ટ પર નિર્ભર કરે છે. ફળોની એક સર્વિંગમાં લગભગ 15 ગ્રામ કાર્બ્સ હોય છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે તમારે દરરોજ 17 કાળી દ્રાક્ષ ખાવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment