Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

નોનવેજ કરતા છે 100% ગણું શક્તિશાળી આ દેશી વસ્તુનું, વજન, થાક, કમજોરી અને લોહીની ઉણપ દુર કરી, શરીરમાં ભરી દેશે ગજબની તાકાત. ક્યારેય નહિ થાય પ્રોટીનની કમી.

Social Gujarati by Social Gujarati
July 14, 2022
Reading Time: 1 min read
0
નોનવેજ કરતા છે 100% ગણું શક્તિશાળી આ દેશી વસ્તુનું, વજન, થાક, કમજોરી અને લોહીની ઉણપ દુર કરી, શરીરમાં ભરી દેશે ગજબની તાકાત. ક્યારેય નહિ થાય પ્રોટીનની કમી.

મિત્રો જો તમે એવું માનતા હો કે માસ માછલી ખાવાથી જ તમને પ્રોટીન મળે છે. તો તમને જણાવી દઈએ કે આ માન્યતા એકદમ ખોટી છે. કારણ કે ઘણી દેશી વસ્તુઓ પણ એવી છે જેના સેવનથી તમને એટલું જ પ્રોટીન મળે છે જેટલું માસ માછલી ખાવાથી મળે છે. ચાલો તો આવી પ્રોટીન યુક્ત દેશી વસ્તુઓ વિશે જાણી લઈએ. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

દરરોજ પ્રોટીનથી ભરપુર ખાદ્ય પદાર્થ ખાવાથી માત્ર શરીરની કોશિકાઓને વધારવા અને સલામતી માટે મદદ મળે છે એવું નથી, પણ તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે. પ્રોટીનથી તમે આખો દિવસ ઉર્જાવાન રહેવામાં મદદ મળે છે. તે તમારા નકામી વસ્તુઓ ખાવાની ટેવને દુર કરે છે. જેનાથી તમને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.પ્રોટીન શું છે?:- પ્રોટીન એમીનો એસિડથી બનેલ હોય છે. 9 એમીનો એસિડને આવશ્યક એમીનો એસીડ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. જે શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પોતાના આહારથી પ્રાપ્ત કરવું જોઈએ. જો તમેં માંસાહારી છો તો તમારે પોતાના આહારમાં ઈંડા, ચીકન અને માછલી થી પ્રોટીન મેળવી શકો છો. શાકાહારીઓ પાસે પ્રોટીનની આવશ્યકતા મેળવવા માટે પનીર, સોયા ઉત્પાદ, ફલીયા અને અન્ય દુગ્ધ ઉત્પાદન છે. આ વિશે એક્સપર્ટ જણાવે છે કે જો તમે માસ કે માછલી નથી ખાતા તો તમને કઈ વસ્તુઓ માંથી પ્રોટીન મળી શકે છે. 

1) રામદાણા ના બીજ:- રામદાણા ના બીજ એટલે કે ખસખસ એમીનો એસીડ નો એક સારો એવો સ્ત્રોત છે. વાસ્તવમાં આ બીજ ની એક ચમચીમાં જ લગભગ 5 ગ્રામ પ્રોટીન હોય છે. 2) મગફળી:- મગફળી એ એક ફળ જ છે. જેમાં કોઈપણ અખરોટની તુલનામાં વધુ પ્રોટીન રહેલું છે. મગફળીમાં બધા જ 20 એમીનો એસીડ અનુપાતમાં હોય છે અને તે આર્જીનીન નામનું પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. 

3) લીલી મગ દાળ:- એક ભારતીય થાળી દાળ વગર અધુરી છે. લીલી દાળ દુનિયામાં સૌથી સારા છોડ પર આધારિત પ્રોટીનનો સ્ત્રોત છે. તે આવશ્યક એમીનો એસીડ થી ભરપુર હોય છે. જેમ કે ફેનિલએલનીન, લ્યુસીન, આઈસોલ્યુસીન, વેલીન, લાઈસીન, આર્જીનીન અને બીજું ઘણું બધું. 4) ચણા:- ચણા એ પ્રોટીનથી ભરપુર હોય છે જે શાકાહારી ભોજનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. છોલે માં લગભગ પ્રોટીનની સામગ્રી 18% છે. જે ડાળથી વધુ છે. આ સિવાય છોલે લાઈસીન અને આર્જીનીન થી પણ ભરપુર હોય છે. 

5) પનીર:- આખા દિવસની પ્રોટીનની માત્રા સરળ બનાવી રાખવા માટે  પનીર સૌથી સારો ફૂડ છે. પનીર ઓછી કિંમત પર ઉપલબ્ધ પશુ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. અને શાકાહારીઓ માટે પશુ પ્રોટીન નો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આમ તમે પોતાની દિવસ બહારની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપર આપેલ ખાદ્ય પદાર્થનું સેવન કરી શકો છો. જેમાંથી તમને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: CheeseGramgreen moong dalGroundnutHigh protein foodsHigh protein Indian foodProteinRamdana seedsvegetarian foodVegetarian food benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
અપનાવો આ દેશી અને ઘરેલું ઉપાય, વગર દવાએ ફક્ત 5 મીનીટમાં માથાના દુખાવાથી મળીશે કાયમી છુટકારો. શરદી, ઉધરસના કારણે થતા દુખાવામાં 100% અસરકારક.

અપનાવો આ દેશી અને ઘરેલું ઉપાય, વગર દવાએ ફક્ત 5 મીનીટમાં માથાના દુખાવાથી મળીશે કાયમી છુટકારો. શરદી, ઉધરસના કારણે થતા દુખાવામાં 100% અસરકારક.

સવારે ખાલી પેટ કરો ફક્ત 1 એક ચમચી આ વસ્તુનું સેવન, જૂની કબજિયાતને જડમુળથી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

સવારે ખાલી પેટ કરો ફક્ત 1 એક ચમચી આ વસ્તુનું સેવન, જૂની કબજિયાતને જડમુળથી દુર કરી પેટને કરી દેશે એકદમ સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે બેડ પાસે ફોન રાખીને સુવું સાબિત થશે જીવલેણ અને ઘાતક, શરીરના એક એક અંગને કરી દેશે આવી રીતે ખરાબ… નુકશાન જાણીને ઉડી જશે તમારા હોંશ…

રાત્રે બેડ પાસે ફોન રાખીને સુવું સાબિત થશે જીવલેણ અને ઘાતક, શરીરના એક એક અંગને કરી દેશે આવી રીતે ખરાબ… નુકશાન જાણીને ઉડી જશે તમારા હોંશ…

October 6, 2023
ઘર બનાવવાના સપનાને લાગી ગઈ નજર, પાંચ લાખ રૂપિયા બની ગયા ધૂળ જેવા.

ઘર બનાવવાના સપનાને લાગી ગઈ નજર, પાંચ લાખ રૂપિયા બની ગયા ધૂળ જેવા.

February 19, 2021
સાવ સામાન્ય લાગતી એવી આ ડાયટ ટિપ્સથી આ મહિલાએ ઘટાડ્યું 32 કિલો વજન, જાણીલો આ ટેક્નિક

સાવ સામાન્ય લાગતી એવી આ ડાયટ ટિપ્સથી આ મહિલાએ ઘટાડ્યું 32 કિલો વજન, જાણીલો આ ટેક્નિક

October 11, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.