ગુજરાતમાં અહિયાં મળે છે અઢી રૂપિયામાં કિલો ડુંગળી, ખેડૂતો રડ્યા રાતા પાણીએ… ટ્રાન્સપોર્ટ ભાડાના પણ નથી નીકળતા પૈસા…
એકવાર ફરીથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી એ ખેડૂતોને ફરીથી રડાવ્યા છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ...