Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ સાત આદતો ગમે તે વ્યક્તિને ગરીબ બનાવી દે છે …તરત જ છોડી દેવી જોઈએ આ આદતો.. આ 7 આદતો કઈ છે?

Social Gujarati by Social Gujarati
March 22, 2019
Reading Time: 1 min read
0
આ સાત આદતો ગમે તે વ્યક્તિને ગરીબ બનાવી દે છે …તરત જ છોડી દેવી જોઈએ આ આદતો.. આ 7 આદતો કઈ છે?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ સાત આદતો ગમે તે વ્યક્તિને ગરીબ બનાવી દે છે …તરત જ છોડી દેવી જોઈએ આ આદતો.. આ 7 આદતો કઈ છે?

મિત્રો દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તે ધનવાન બને. તમે ઘણા લોકોને જોયા હશે જે ધનવાન બનવા માટે ખુબ પ્રયત્ન કરતા હોય છે. તેમ છતાં પણ તેઓ ધનવાન નથી બની શકતા હોતા. પરંતુ મિત્રો આપણે પ્રયત્ન કરવા છતાં પણ ધનવાન ન બનતા હોઈએ તો તેની પાછળ આપણી અમુક આદતો પણ જવાબદાર હોય છે. આપણા જીવનમાં એવી ઘણી આદતો આપણે અજાણતા અનુસરતા હોઈએ છીએ જેના કારણે આપણે ઇચ્છવા છતાં પણ ધનવાન નથી બની શકતા.

શાસ્ત્રો અનુસાર આપણે જાણતા અજાણતા એવા ઘણા કાર્યો કરતા હોઈએ છીએ જે આપણા માટે નુકશાનદાયક હોય છે અને આ જ ભૂલોના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી થઇ જતી હોય છે. આ ભૂલો વ્યક્તિને હંમેશા ગરીબ બનાવીને રાખે છે. આ આદતો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘણા લોકોને આવી આદતો હોય છે પરંતુ તેઓ તેનાથી થતા નુકશાનથી અવગત નથી હોતા. માટે આ આદતો ખાસ જાણો અને જો તમે પણ આ આદતોમાંથી કોઈ આદત ધરાવો છો તો આજે જ તેને છોડી દેવી જોઈએ, જેનાથી તમે ધનવાન બની શકો. તો ચાલો જાણીએ કે તે આદતો આખરે કંઈ કંઈ છે.

સૌથી પહેલી આદત છે થાળીમાં ભોજન એઠું મુકવું એટલે કે વધારવું. ઘણા લોકોને એવી આદત હોય છે કે પોતાની થાળીમાં જમ્યા બાદ ભોજન એઠું મૂકી દેતા હોય છે. આ ભૂલના કારણે અન્ન દેવતાનું અપમાન થાય છે અને અન્ન દેવતા નારાજ થઇ જાય છે જેના કારણે તમારે ભવિષ્યમાં અન્નની અછતનો સામનો કરવો પડે છે.

બીજી આદત છે જ્યાં ત્યાં થૂકવું. ઘણા લોકોને અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં થુકવાની ખોટી આદત હોય છે. પરંતુ મિત્રો તમને જાણવી દઈએ કે આ આદતના કારણે વ્યક્તિનો ચંદ્ર અને ગ્રહણ નીચે આવવા લાગે છે જેના કારણે આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે.

ત્રીજી આદત છે સવારે ઉઠ્યા બાદ પથારી ઠીક ન કરવી. ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે ઉઠ્યા બાદ તરત જ બેડ સરખું નથી કરતા, થોડા સમય બાદ કરતા હોય છે. પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી ધન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલું કામ તમારું બેડ કે પથારી ઠીક કરવાનું હોય છે. સવારે ઉઠ્યા બાદ તરત જ પથારીની ઘડી કરી વ્યવસ્થિત કરવાથી આખો દિવસ શુભ રહે છે અને કાર્યમાં સફળતા મળે છે. આ કાર્ય રોજ કરવાથી આળસ જતી રહે છે. જેના કારણે ઘરમાં લક્ષ્મી પ્રવેશે છે.

ત્યાર બાદ ચોથી આદત છે મોટાનું માન સમ્માન ન રાખવું. ઘણા એવા લોકો હોય છે જે થોડા ઘણા સફળ થાય તો પોતાનાથી મોટા લોકોનું આદર કરવાનું ભૂલી જતા હોય છે અને અપમાન કરતા હોય છે. તો આવા લોકો જિંદગીમાં ક્યારેય આગળ નથી વધી શકતા. તેઓ પોતાની એક જગ્યા પર જ રહે છે. ક્યારેય તેમને તેમના કાર્યોમાં બઢતી નથી મળતી જેથી તેમનું ધનવાન બનવાનું સપનું પણ ક્યારેય પૂરું નથી થતું. માટે હંમેશા આપણાથી મોટાહોય તેવા લોકોનો આદર કરવો અને તેનું માન સમ્માન રાખવું જોઈએ.

પાંચમી આદત છે કે ઘરની આસપાસ વૃક્ષો અને છોડવાઓ વાવ્યા બાદ તેનું વ્યવસ્થિત જતન ન કરવું. મિત્રો જો તમે ઘરની આસપાસ કે  ઘરના કુંડામાં કોઈ છોડ વાવ્યો હોય અને રોજે નિયમિત જો તમે તેની માવજત ન કરો તો જે રીતે તે છોડ સુંકાઈ જાય છે તે જ રીતે ઘરમાં પણ બર્બાદી આવવા લાગે છે. તેથી ઘરની આસપાસ ઉગેલા વૃક્ષો તેમજ છોડની માવજત એક પરિવારના સભ્યની જેમ કરવી જોઈએ. જે રીતે આપણે બધા સમય સમય પર ભોજન વગેરે લેતા હોય તે જ રીતે તેને સમય સમય પર પાણી પીવડાવવું જોઈએ. તેનાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. અને જો તેને કોરા રાખીએ તો લક્ષ્મી નારાજ થાય છે.

છઠ્ઠી આદત છે પગને ગંદા રાખવા. ગંદા પગ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. તેથી જે રીતે આપણે ચહેરાની સાફ સફાઈનું ધ્યાન રાખીએ છીએ તે જ રીતે પગની સાફ સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત પગને ધોવાથી ક્રોધ અને તણાવ ઝડપથી દુર થાય છે.                                                                                                                                                 સાતમી આદત છે વૃદ્ધ વ્યક્તિ  કે સ્ત્રીનું દિલ દુભાવવું. જે વ્યક્તિ પોતાના જીવનમાં સ્ત્રીઓ અને વડીલોનું અપમાન કરે તેમની ક્યારેય તરક્કી નથી થતી. માટે જો તમારે એક સફળ અને ધનિક વ્યક્તિ બનવું હોય તો વૃદ્ધ અને સ્ત્રીઓનું દિલ દુભાવતા બચવું જોઈએ. જો તમારાથી અજાણતા આ ભૂલ થઇ ગઈ હોય તો તેની માફી માંગી લેવી જોઈએ અને ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ.

તો મિત્રો રોજીંદા જીવનમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને પ્રયત્નો કરવામાં આવે તો તમે સફળ અને ધનવાન અવશ્ય બનો છો. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે આમાંથી તમે કંઈ બબતને અપનાવો છો. ?

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

Tags: BEGGARDOINGMIDDLE CLASSmoneyPROBLEM
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ સંકેતો દર્શાવે છે છોકરી કે છોકરા ની વચ્ચે જોડાયેલો છે આ આત્મીય સંબંધ | તે એક બીજા માટેજ બન્યા છે .

આ સંકેતો દર્શાવે છે છોકરી કે છોકરા ની વચ્ચે જોડાયેલો છે આ આત્મીય સંબંધ | તે એક બીજા માટેજ બન્યા છે .

25 લાખ ચોકીદારોની સામે PM એ કહ્યું કૈક આવું, અને પછી માફી માંગતા બોલ્યા આટલું… જાણો આ બાબત

25 લાખ ચોકીદારોની સામે PM એ કહ્યું કૈક આવું, અને પછી માફી માંગતા બોલ્યા આટલું... જાણો આ બાબત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

April 24, 2024
આ વસ્તુનું સેવન સુધારી દેશે તમારું બ્લડ સર્કુલેશન… માથાથી લઈ પગના એક એક ખૂણા સુધી પહોંચતું કરી દેશે રક્ત પરિભ્રમણ

આ વસ્તુનું સેવન સુધારી દેશે તમારું બ્લડ સર્કુલેશન… માથાથી લઈ પગના એક એક ખૂણા સુધી પહોંચતું કરી દેશે રક્ત પરિભ્રમણ

May 6, 2021
શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

શું તમારા ઘરમાં પણ છે હનુમાનજી ફોટો….. તો આપો ખાસ આ ધ્યાન…….નહી તો થઇ જશે ખુબ જ મોટો અનર્થ…..

April 11, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.