અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 આજના ટેકનીકલ યુગમાં વગર રોકાણે થતા બિઝનેસ…. 💁
💁 મિત્રો અત્યારના આધુનિક યુગમાં દુનિયા કેટલી આગળ વધી રહી છે તે આપણે બધા જાણીએ છીએ. આ આધુનિક યુગમાં દરેક વ્યક્તિ પાસે બધું જ લેટેસ્ટ વસ્તુઓમાં જેમ કે ફોન કોમ્પ્યુટર વગેરેના આધુનિક ઉપકરણો ખુબ જ લેટેસ્ટ છે. આજ રીતે મિત્રો ફોનમાં ગુગલ અને યુટ્યુબ વગેરે વસ્તુઓ નેટ દ્વારા વાપરી શકીએ છીએ. આ બધાને ફેમસ થતા કેટલીવાર લાગી અને એમાં આપણને કંઈ રીતની મદદ મેળવી શકીએ છીએ.Image Source :
📻 રેડિયોને ૩૮ વર્ષ લાગ્યા, સોસિયલ મીડિયાને બે વર્ષ લાગ્યા પાંચ કરોડ લોકો સુધી પહોંચવામાં આ સ્પીડ છે. ઇન્ડિયા અને ચાઈના જે જલ્દીથી વધી રહ્યું છે જે આધુનિક યુગ છે.
📻 અત્યારે આ આધુનિક યુગમાં બધા લોકો દરેક વસ્તુથી પોતાનો ફાયદો લઇ રહ્યા છે. તો આપણે પણ આમાંથી વસ્તુઓનો લાભ લેવો જોઈએ.
📱 ઓગષ્ટ 15/1995 માં BSNL ઈન્ટરનેટ લઈને આવ્યું. 2000 માં ૦.5% ઈન્ટરનેટ યુઝર થયા પછી થોડાક સમયબાદ 50 કરોડ ઈન્ટરનેટયુઝર થઇ ગયા. એટલે કે 38% લોકો ઈન્ટરનેટ યુઝર થઇ ગયા ઇન્ડિયા ઈન્ટરનેટ યુઝરમાં બીજા નંબર પર છે. મોબાઈલ યુઝરમાં પણ બીજા સ્થાન પર છે.
📱 અત્યારે દરેક ઉમરના વ્યક્તિઓ મોબાઈલ અને ઈન્ટરનેટ વાપરે છે. દુકાનમાં જો વૃદ્ધ વ્યક્તિ હોય અને આપણી પાસે ખુલ્લા ન હોય તો કહે છે કે પેટીએમ કરો… ઘરે બેઠા ટેક્સી આવી જાય, ઇન્ડિયામાં બેઠીને પોતાના દીકરા ને રોજ યુએસમાં વિડીયો કોલથી વાત થાય છે. વિચારો કે આ આધુનિક યુગ કેટલો આગળ વધી ગયો છે. આ તો બસ શરૂઆત છે. આગળતો હજુ ઘણું બધું બાકી છે.Image Source :
👉 ત્રણ એવા કરિયરના ઓપ્શન્સ છે કે જેનાથી તમે ઘરે બેઠા કામ કરી શકો અને પોતાનો બિઝનેસ ખોલી શકો છો.
👩💻 પહેલા નંબર પર છે ઓનલાઈન સેલ્સ એટલે કે હજારો લોકોને પ્રોડક્ટ વહેંચી શકશો. જેમ કે ગોવા બેઠા-બેઠા, ગુજરાતમાં સપ્લાય કરો તેને ઓનલાઈન સેલ્સ કહેવાય છે. જેમ કે તમારા એરિયામાં એવી કોઈ પ્રોડક્ટ જેમ કે તમે એ પ્રોડક્ટ ઓનલાઈન વહેંચી શકશો. તો તમે એ ફ્લીપકાર્ડ ઉપર એમેઝોન ઉપર વહેંચી શકશો અને તમારી વેબસાઈટ ઉપર વહેંચી શકશો. જો મિત્રો આપણે સમય સાથે નહિ ચાલીએ તો પાછળ રહી જશું. તો મિત્રો આધુનિક યુગમાં તમે આ રીતે આગળ વધી શકશો.
આ બીઝનેસ શીખવા માટે જો ઉત્સુખ હોવ તો કોમેન્ટમાં પાર્ટ-૧ લખો એટલે તે બિઝનસ વિષે વિસ્તૃત માહિતી આપીએ..
Image Source :
📲 બીજું છે સોસિયલ મીડિયા માર્કેટિંગ એટલે કે SMM. પહેલાના સમયમાં લોકો વૃક્ષની નીચે બેસીને વાતો કરતા હતા. પછી તે ગાર્ડનમાં જવા લાગ્યા ત્યારપછી કલરવ આવ્યું એના કરતા પણ વધારે સોસિયલ મીડિયા ઉપર થવા લાગ્યું છે. કે કોણ ક્યાં ગયું તેને શું વસ્તુ પસંદ છે.
📲 અત્યારે સૌથી વધારે ફેસબુક યુઝર 27 કરોડ ઇન્ડિયામાં છે. ઈન્ટરનેટ યુઝર 7 કરોડ છે. યુ એસ માં 11 કરોડ લોકો છે. વધારે લોકો સોસિયલ મીડિયા તરફ આકર્ષિત થઇ રહ્યા છે.
📲 જ્યાં લોકો છે ત્યાં બિઝનેસ છે જ્યારે પણ નવું પ્રોડક્ટ આવે ત્યારે ન્યુઝ પેપરમાં વધારે ખર્ચો કરે છે. બોર્ડ લગાવવામાં પણ વધારે પૈસા વાપરે છે. ધીરે ધીરે બિઝનેસ સોસિયલ મીડિયા તરફ વધારી રહ્યો છે એટલે કે સ્ટુડન્ટને જો કોઈ બુક કે કોઈ પણ જાહેરાત દેખાડવાની હોય જેમ કે 16 થી 19 વર્ષના સ્ટુડન્ટને જ એ દેખાડવામાં આવે તેવું માનવામાં આવે છે તેવું પણ થઇ શકે છે. એટલા માટે લો કોસ્ટ હાઈરિસ્ક છે.
🤵 જો તમે ચાહો તો મેનેજર પણ બની શકો છો અને હાઈ એટલે કે મોટા સ્થાન ઉપર પણ તમે જઈ શકો છો. મિત્રો આમાં તમે સારા એવા કર્મચારી થઇ જાવ તો તમે કહી શકશો પોતાને ઇન્ડો એક્સપર્ટ. એટલે તે જલ્દીથી નોલેજ એક્સપર્ટ કરી શકશો. એટલે તમે નક્કી કરી શકશો કે મારે કંઈ લાઈન લેવી.
🎥 તમારે આ પ્રકારે બનવા માટે તમે યુટ્યુબ ઉપર વિડીયો જોઇને નોલેજ લઇ શકો છો. સોસિયલ મીડિયા ઉપર એક્સપર્ટ બની શકશો. આ બિઝનસ શીખવા માટે પાર્ટ – ૨ લખો કોમેન્ટમાં..
💵 ત્રીજું કેરિયર ઓપ્શન્સ છે SEO ડીઝીટલ દુનિયામાં આ બેસ્ટ ઓપ્શન્સ છે. ગુગલ ઉપર 16 હજાર 700 કરોડ વાર સર્ચ કરેલ છે. બીજી વાત છે 90% લોકો બીજા પેઇઝ ઉપર જતા જ નથી. જેમ કે તમારે વીજા કરાવવા હોય તો તમે સર્ચ કરો કે જલંધર વીજાએ સર્ચ કર્યો બાદ એક વાર બીજા પેઈજ ઉપર જતા જ નથી. પહેલા પેઈજ જોઇને જ નક્કી કરી લઈએ.
તો ઉપર જે આવે છે તે બિઝનેસમાં વધારે ફાયદો છે ત્યાં તમારો પણ ફાયદો છે મતલબ સર્ચ ઈજન ઓપીનીઝમ કરી શકો છો.મતલબ કે ગુગલ, યાહુ એવા સર્ચ એન્જિન ઉપર તમારા લોકોના મેપના લોકેશનને શરૂઆતી લોકેશન ઉપર લાવવાનું કહે છે SEO.
👩💻 જેમ કે 2015 – 2016 માં હોટેલ in પટનાએ સર્ચ થયું હતું 5000 વાર, પછીના વર્ષે બે હજાર સત્તરમાં સર્ચ થયું 10000 વાર . બે વર્ષમાં આ નંબર ડબલ થઇ ગયો તો આગળ કેટલો વધતો જશે.
👩💻 SEO બનાવવા માટે કંઈ ડીગ્રીની જરૂર નથી પડતી માત્ર સામાન્યજ્ઞાન હોય તો પણ આ બિઝનેસ તમે ચલાવી શકો છો અને બીજા લોકોને પણ જોડી શકો. તમે પૂરી SEOની આખી કંપની બનાવી શકો છો. આ બિઝનસ શીખવા માટે પાર્ટ- ૩ લખો કોમેન્ટમાં..
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Part 3
part 1
part 2
part 3
Part 2
Part 1 and Part 3
Part 1
part 1,2 and 3
Part 3
Part 3
Part 1,2,3
1
Part 3
Part 1
part 2
part 3
Part 1
Part 2
Part 3