જુઓ સુંદરતાની રાણી તેના જેવી હજુ દુનિયા માં કોઈ સુંદર સ્ત્રી નથી બની . તેનું રૂપ જોઇને તમારા હોશ ઉડી જશે……

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જુવો સુંદરતાની રાણી ક્લિઓપેટ્રા….. તેનું રૂપ જોઇને તમારા હોશ ઉડી જશે……

આજે એક એવી શ્રેષ્ઠ રાણી વિશે જણાવશું જેના સુંદરતા પાછળ લાખો લોકો દીવાના હતા અને એ પણ 2000 વર્ષ પહેલા. તેના જેવી આ દુનિયામાં કોઈ પણ સુંદર સ્ત્રી હજુ નથી થઇ. તેને સુંદરતાની રાણી ક્લિઓપેટ્રા કહેવામાં આવે છે. ક્લિઓપેટ્રા એક એવું નામ જેણે મધ્યપૂર્વ યુરોપ ઈજીપ્ત અને ઉત્તર આફ્રિકાની રાજનીતિમાં ખુબ જ ગાઢ અસર કરી હતી.

આ એવી સ્ત્રી છે જેની ચર્ચા તેના મૃત્યુના બે હાજર વર્ષ પછી પણ હજુ થાય છે. કહેવામાં આવે છે કે ક્લિઓપેટ્રા બેહદ ખુબસુરત છે. તેને કોઈ એકવાર જુવે તો તેની સુંદરતાને આખી જિંદગી ભુલાવી ન શકે.

કુદરતે તેની ઉપર અસીમિત સુંદરતા લુટાવી દીધી હતી. એવું કહેવાય છે કે ક્લિઓપેટ્રા જેટલું સુંદર હતી એટલી જ સફળ, ચતુર, ષડ્યંત્રકરી અને ખતરનાક સ્ત્રી હતી. તેણે સત્તા માટે દરેક કામ કર્યું જેના વિશે આપણે વિચારી પણ ન શકીએ. આખું જીવન સત્તા માટે તેવા દરેક કામ કર્યા જે આજનો માનવી ક્યારેય ન કરી શકે.

ક્લિઓપેટ્રાના સેંકડો પુરુષો સાથે શારીરિક સંબંધો રહ્યા હતા. મિત્રો ક્લિઓપેટ્રા એક ઈજીપ્ત નામ છે. તેનો અર્થ એવો થાય કે પોતાનું ગૌરવ હોવું. કહેવામાં આવે છે કે જ્યારે ક્લિઓપેટ્રા 17 વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. તેના પિતા એક રાજા હતા. અને કાયદાથી તેના પિતાની મિલકત અને પૈસા ક્લિઓપેટ્રા અને તેના ભાઈ તોલેમીમાં વહેંચવાની અનુમતી હતી.

તેની ખુબ જ જૂની અને પ્રાચીન પરંપરાને કારણે ક્લિઓપેટ્રા તેના ભાઈની જ પત્ની બનવાની હતી. પણ સત્તા અને સામ્રાજ્યમાં સંઘર્ષ ચાલતા તેને તેની મિલકતથી હાથ ધોવા પડ્યા. પછી ક્લિઓપેટ્રા તેના રાજ્યથી ભાગી ગઈ પરંતુ તેણે સત્તા પામવાનો સાહસ છોડ્યો નહી. ક્લિઓપેટ્રાના ભાગ્ય દરમિયાન તેની મુલાકાત એક જુલીયર સીચર નામના રાજા સાથે થઇ. જુલીયર ઈમ્પેયારનો રાજા હતો.

જ્યારે તે રાજાએ ક્લિઓપેટ્રાને પહેલી વાર જોઈ ત્યાં જ તેની સુંદરતાનો પાગલ થઇ ગયો. ક્લિઓપેટ્રાએ પણ રાજાને તેની સુંદરતાની માયાજાળમાં ફસવી લીધો અને તેનો દીવાનો બનાવી લીધો.

ક્લિઓપેટ્રાએ જુલીયર રાજાને બધું દીધું જે  એ ચાહતો હતો. તેના બદલામાં જુલીયરને મિશ્ર ઉપર યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યો અને એવું જ થયું જે પ્રમાણે ક્લિઓપેટ્રાએ કહ્યું. જુલીયરે મિશ્ર ઉપર આક્રમણ કરી ક્લિઓપેટ્રાના ભાઈને હરાવી દીધો. ક્લિઓપેટ્રાને મિશ્રની મહારાણી બનાવવામાં આવી અને ત્યાર પછી તે મિશ્રની સત્તામાં આવી.

મિશ્રની પ્રથા અનુસાર ત્યારે રાજાના વંશજો ભાઈ બહેન સાથે જ લગ્ન કરી લેતા એટલા માટે ક્લિઓપેટ્રાને રાણી બન્યા બાદ તેના નાના ભાઈ સાથે લગ્ન કરવા પડ્યા. પણ ક્લિઓપેટ્રા એકલી જ સત્તા સાંભળવા માંગતી હતી એટલા માટે નાના ભાઈ એટલે કે તેના પતિને જ તેણે મોતને ઘાટ ઉતારી દીધો અને નાની બહેનને ઝેર પીવડાવીને તેનું મૃત્યુ કરી નાખ્યું.

મિશ્રની રાણી બનાવ્યા બાદ જુલીયર ક્લિઓપેટ્રા સાથે લગ્ન કરી રોમની રાણી બનવા માંગતો હતો. પણ રોમન પ્રજા તેના વિરોધમાં હતી એટલે ક્લિઓપેટ્રા જુલીયરની રખેલ બનીને રહી ગઈ. તેની સુંદરતા કોઈ શક ન હતો પરંતુ તેની ખોટી અને કૂટ નીતિએ તેને અંતે નાકામ સાબિત કરી.

તો આ હતી ક્લિઓપેટ્રાની જીવન કથા. આના પરથી આપણને જાણવા મળે છે કે જીવનમાં ગમે એટલું રૂપ હોય ગમે એટલી ચતુરાઈ હોય પરંતુ જો સાચા માર્ગ પર ચાલવામાં ન આવે તો એક દિવસ તેનું કર્મ આપણે જરૂર ભોગવવું જ પડે છે. છેલ્લે આ ક્લિઓપેટ્રા રાણી માંથી રખેલ બનીને રહી ગઈ. એટલા માટે ગમે એટલું રૂપ હોય બુદ્ધિ હોય તેનો ઉપયોગ હંમેશા સારી જગ્યા પર જ કરવો જોઈએ. બધું જ મેળવવામાં બધું ગુમાવી પણ નાખીએ છીએ.

આ લેખમાં જણાવવામાં આવેલા આ બોધ વિશે તમારો જવાબ કોમેન્ટ કરીને જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment