Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

અમૃત સમાન આ ફળ પેશાબની બળતરા, થાક, લૂ અને લોહીની સમસ્યાઓ કરી દેશે ગાયબ… જાણો સેવનની રીત..

Social Gujarati by Social Gujarati
March 26, 2025
Reading Time: 1 min read
0
અમૃત સમાન આ ફળ પેશાબની બળતરા, થાક, લૂ અને લોહીની સમસ્યાઓ કરી દેશે ગાયબ… જાણો સેવનની રીત..

મિત્રો આપણે ઘણી વખત એવા ફળો જોયા હશે પણ તેને ક્યારેય ખાધા નહિ હોય અથવા તો ખાધા હોય તો તેના ગુણો વિશે આપણે જાણતા નથી હોતા. ફાલસા એ ઉનાળાનું ફળ છે. જે તમને બોર જેવા આકારમાં જોવા મળે છે. તેનો રંગ રીગણી જેવો હોય છે. એટલે કે જાંબુ જેવી જાંબલી હોય છે. તે સ્વાદમાં થોડા ખાટા મીઠા હોય છે. તેને તમે સીધા પણ ખાઈ શકો છો. અને તેનો રસ કે જ્યુસ બનાવીને પણ પી શકો છો. આજે આપણે ફાલસા વિશે થોડી વાતો કરીશું. તેમજ તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે પણ જાણીશું. 

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ભારત સિવાય નેપાળ, પાકિસ્તાન, કમ્બોડિયા, થઈલેંડ અને લાઓસમાં પણ ઉગાડવામાં આવે છે. આયુર્વેદાચાર્ય તેમજ આહાર વિશેષજ્ઞ ના મત મુજબ, ફાલસામાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, આયરન, ફૉસ્ફરસ, વિટામિન એ, બી, અને સી જોવા મળે છે. ગરમીમાં ફાલસાનું જ્યુસ તો અમૃત સમાન છે. આમ ફાલસા એ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. લૂથી બચાવે છે ફાલસા:- ઉનાળામાં લૂ થી બચાવ માટે તમારે ફાલસાનું સેવન કરવું જોઈએ. ફાલસા ફળ ખૂબ જ નાનું અને નાજુક હોય છે. તે બસ ગરમીમાં જ જોવા મળે છે, તે પણ મે-જૂન મહિનામાં જ. પરંતુ ગુણોની બાબતમે તે ખૂબ જ મજબૂત છે. તેમાં અગણિત વિટામીન્સ અને મિનરલ્સ હોય છે અને ગરમી તેમ જ લૂનો તાપ ઓછો કરવાની ક્ષમતા તેમાં રહેલી છે. તે બહુગુણી છે અને ગરમીમાં નેચરલ ટોનિકનુ કાર્ય કરે છે. હજારો વર્ષોથી ભારતમાં ઊગી રહ્યું છે ખાટુ-મીઠું ફાલસા.

પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં છે ફાલસાનું વર્ણન:- આ ફળની ઉત્પતિ ભારતમાં જ થઈ હોવાનું માનવામાં આવે છે. આ ફળ જ્યાં પણ પહોંચ્યું તે ભારતમાંથી જ ગયું છે. પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં તેનું વર્ણન છે અને તેને ‘પરૂષકં’ કહેવામા આવ્યું છે. ગ્રંથોમાં તેના રસનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન બે મહિનામાં જ થતું હોય છે. જે શહેરોની આસપાસ ગામડા છે ત્યાં સુધી આ ફળ પહોંચી જાય છે. 

ખૂબ જ લોકલ અને સીમિત છે ફાલસાનો પાક:- ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાના વનસ્પતિ વિજ્ઞાન તેમજ પ્લાન્ટ પેથોલોજી વિભાગની એસોસિએટ પ્રોફેસર સુષમા નૈથાનીએ ફળ તેમજ શાકભાજીની ઉત્પતિ તેમજ તેના પ્રસાર વિષે ખૂબ લખ્યું છે. તેમના રિસર્ચ અને લખાણોમાં દુનિયા આખીના ફળ અને શાકભાજીના પાક વિષે જાણકારી આપવામાં આવી છે. પરંતુ તેમાં ક્યાંય ફાલસાની વાત કરેલી નથી. તેનો મતલબ એ છે કે ફાલસા ભારતનું તો છે પરંતુ તેનો પાક ખૂબ જ લોકલ અને સીમિત છે.ગરમીમાં ફલસાનું જ્યુસ અમૃત સમાન છે:- ફાલસામા ઘણા બધા વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. ગરમીમાં તેનું જ્યુસ અમૃત સમાન ગણવામાં આવે છે. તે પેટની બળતરા તેમ જ રક્ત સંબંધી બીમારીઓમાં લાભદાયી છે. તેની તાસીર ઠંડી હોવાને કારણે તે શરીરમાં થતી બળતરા મટાડે છે. તેને ખાવાથી કે તેનો રસ પીવાથી તરસ લાગતી નથી. ગરમીમાં તેનું સેવન સૂર્યના કિરણોથી પણ બચાવે છે. તે યુરીનની બળતરા પણ મટાડે છે. તે થાક પણ ઓછો કરે છે. 

કાચા ફાલસાનું સેવન ન કરવું જોઈએ:- કાચા ફાલસાનું સેવન વર્જિત ગણવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે, કાચું ફાલસા જલ્દી પચતું નથી. આ ફાલસા ખાટુ હોવાની સાથે સાથે પિત્તકારક પણ હોય છે. માટે તેનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. વિશેષ વાત એ છે કે પાકેલું ફાલસા તો ઠંડુ હોય છે પરંતુ કાચા ફાલસાની તાસીર ગરમ ગણવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: falsafalsa fruit benefitsfalsa fun and amazing facts historyhealth benefits falsaphalsa fruit benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
ડુંગળીના રસમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારા વાળમાં, વાળનો ગ્રોથ ડબલ કરી તૂટતા અને ખરતા વાળથી મળશે છુટકારો… જાણો લગાવવાની રીત….

ડુંગળીના રસમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારા વાળમાં, વાળનો ગ્રોથ ડબલ કરી તૂટતા અને ખરતા વાળથી મળશે છુટકારો... જાણો લગાવવાની રીત....

દાળ, ભાત, ખાંડ અને લીલા શાકભાજી જેવી રોજ ખવાતી આ 6 વસ્તુમાં આવી રહ્યું છે ઝેર, ખાતા પહેલા કરો આ તપાસ…અને જાણો અસલી છે કે નકલી..

દાળ, ભાત, ખાંડ અને લીલા શાકભાજી જેવી રોજ ખવાતી આ 6 વસ્તુમાં આવી રહ્યું છે ઝેર, ખાતા પહેલા કરો આ તપાસ...અને જાણો અસલી છે કે નકલી..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બપોરે જમ્યા પછી સુવાની ટેવ છે ? તો આ લેખ ભૂલ્યા વગર વાંચી લેજો.. જાણો બપોરે સુવાથી ફાયદો થાય છે કે નુકશાન. 

બપોરે જમ્યા પછી સુવાની ટેવ છે ? તો આ લેખ ભૂલ્યા વગર વાંચી લેજો.. જાણો બપોરે સુવાથી ફાયદો થાય છે કે નુકશાન. 

September 30, 2023
લગ્નમાં આ ભૂલોને હવે પછી ક્યારેય ન કરતા, થઈ શકે છે જેલ |  જાણો આ ચાર ખાસ વાત

કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ.. થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

October 16, 2019
આ સિતારાઓની સગાઈના થોડા જ દિવસો બાદ તૂટી ગઈ સગાઇ.. લગ્ન સુધી પહોંચી જ નહિ, કોણ છે આ લીસ્ટમાં જુઓ

આ સિતારાઓની સગાઈના થોડા જ દિવસો બાદ તૂટી ગઈ સગાઇ.. લગ્ન સુધી પહોંચી જ નહિ, કોણ છે આ લીસ્ટમાં જુઓ

March 17, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.