લોહીમાં ચોંટી ગયેલું કોલેસ્ટ્રોલ માત્ર 30 જ દિવસમાં થશે ખતમ, વગર દવાએ એકેએક નસો થઈ જશે સાફ અને સ્વસ્થ… બસ કરો આ જડીબુટ્ટીનું સેવન..

મિત્રો જયારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ને લગતી પરેશાની શરુ થાય છે ત્યારે હૃદયની બીમારી વધે છે. હાર્ટ એટેક, સ્ટ્રોક વગેરે તકલીફ વધતી જાય છે. આથી સમય રહેતા શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલ નો ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે. જો કે તમે કેટલાક આયુર્વેદિક ઉપચાર અપનાવીને પણ કોલેસ્ટ્રોલ ની તકલીફ દુર કરી શકો છો. કોલેસ્ટ્રોલ ના કેટલાક હર્બલ ઉપચાર વિશે આપણે આ લેખમાં વાત કરીશું. 

હાઈ કોલેસ્ટ્રોલ આજના સમયની એક ખુબ જ મોટી સમસ્યા છે. કોલેસ્ટ્રોલ મીણ જેવો દેખાતો એક ખુબ જ ખરાબ પદાર્થ હોય છે. જે રક્ત વાહીકાઓમાં જમા થઇ જાય છે. અને તેને બ્લોક કરી દે છે. તેનાથી રક્ત વાહિકા કડક થઇ જાય છે. અને બ્લડ ફ્લો ધીમો થઇ જાય છે. આમ થવાથી શરીરના અંગોને લોહી નથી મળતું,જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ડીસીઝ વધે છે અને જે જીવલેણ સાબિત થાય છે.કોલેસ્ટ્રોલ ને કેવી રીતે ઓછુ કરવું?:- ઘણા લોકો કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે રાતદિવસ સ્ટેટીન જેવી દવાઓ ખાય છે. જો કે એક્સપર્ટ માને છે કે હેલ્દી ડાયટ અને કસરત કરીને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરી શકાય છે. જો તમે 30 દિવસમાં કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવાનું સરળ અને અસરકારક ઉપાય શોધી રહ્યા છો તો એક આયુર્વેદ ડોક્ટર તમારી મદદ કરી શકે છે. ડોક્ટર તમને કોલેસ્ટ્રોલ ઓછુ કરવાના આયુર્વેદિક હર્બલ ઉપાય જણાવે છે. 

કોલેસ્ટ્રોલ માટે આયુર્વેદિક ઉપચાર:- ડોકટર અનુસાર કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે મોટાભાગના લોકો સ્ટેટીન જેવી દવાઓ ખાઈ છે. તે અંગ્રેજી ઈલાજ છે. તેની તુલનામાં આયુર્વેદમાં કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે ખાવાપીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું, માલીશ, યોગ, શ્વાસ ટેકનીક, જીવનશૈલીમાં બદલાવ, સફાઈ, વ્યાયામ, હીટ થેરેપી, એનીમા અને હર્બલ સપ્લીમેન્ટ સામેલ છે. સૌથી મોટી વાત એ છે કે આયુર્વેદ ઉપચારની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. જયારે દવામાં જોખમ રહી શકે છે. કોલેસ્ટ્રોલ ઓછુ કરવાવાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓ:- હરીતકી, શિલાજીત, અર્જુન છાલ, ત્રિફલા, અશ્વગંધા.

1) અર્જુન પાવડર નો ઉપયોગ કેવી રીતે કરવો:- ડોક્ટર અનુસાર 3 અઠવાડિયા સુધી દિવસમાં બે વખત 5 ગ્રામ અર્જુન પાવડર લેવાથી એચડીએલ સારા કોલેસ્ટ્રોલને વધારવા અને એચડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં મદદ કરે છે. 

2) ત્રિફલાનો ઉપયોગ કેવી રીતે કરવો:- ત્રિફલા ચૂર્ણ આંબળા, હરીતકી ના મિશ્રણ થી બને છે. આ પાવડરને દિવસમાં એક વખત 3 ગ્રામ લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં મદદ મળે છે. 

3) અશ્વગંધા નો ઉપયોગ કેવી રીતે કરવો:- આ આયુર્વેદિક જડીબુટ્ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરી શકે છે. ડોકટર અનુસાર દરરોજ ૧ ગ્રામ જેટલી અલગ અલગ ખોરાક લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં સહાયતા મળે છે.4) હરીતકી નો ઉપયોગ કેવી રીતે કરવો:- દરરોજ ભોજન કર્યા પછી 1.5 ગ્રામ હરીતકી પાવડર લઇ શકાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે એક સચોટ ઔષધી સાબિત થઇ શકે છે. 

5) શીલાજીતનો ઉપયોગ કેવી રીતે કરવો:- ડોકટરનું માનવું છે કે વધેલા કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા માટે દરરોજ 300 થી 500 મીલીગ્રામ શિલાજીત લેવું ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ટ્રાઈગ્લીસરાઇડ્સ ને પણ ઓછુ કરવામાં મદદ કરી શકે છે. 

આમ તમે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી નો ઉપયોગ કરીને શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરી શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ આડ અસર નથી થતી. તેમજ આ ઔષધી નું સેવન કરવાથી સારા કોલેસ્ટ્રોલ ને પણ વધારી શકાય છે. તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment