પેટ ફૂલેલું રહે, એસિડ બનતું હોય અને કબજિયાત જેવી દુઃખી કરતી 12 બીમારીઓ થશે ગાયબ… પીવો માત્ર આ એક વસ્તુ… રહેશો એકદમ નિરોગી સ્વસ્થ..

આપણે જાણીએ છીએ કે જયારે પેટમાં ગેસ, એસીડીટી ની તકલીફ થાય છે ત્યારે પેટ ફૂલેલું રહે છે. જેને કારણે અનેક રોગો થાય છે. અને જો તમે પણ પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે અહી આપેલ આયુર્વેદા ડોકટરનો ઉપાય અજમાવી શકો છો. જે તમારા શરીરમાં રહેલ 12 રોગોને એકસાથે ખત્મ કરે છે. અને તમને રાહત આપે છે. ચાલો તો આપણે આ ઉપાય વિશે વિસ્તારથી જાણીએ લઈએ. 

શું તમારું પેટ હંમેશા ફૂલેલું રહે છે. શું પેટમાં હંમેશા ગેસ બને છે. શું થોડુક ખાતા જ તમારું પેટ ભરાઈ જાય છે. મેડીકલ ભાષામાં આ પરેશાનીને બ્લોટિંગ કહેવામાં આવે છે. ઘણા લોકોને તેને પેટમાં ગેસ થવાનું માને છે. તેનાથી ઘણા લોકો પીડિત રહે છે. ખાસ કરીને એ લોકો જે લાંબા સમય સુધી કામ કરે છે.અથવા તો કોઈપણ પ્રકારની શારીરિક ગતિવિધિ નથી કરતા.આમ તો આ સમસ્યા ખુબ જ સામાન્ય લાગે છે. પણ સતત બ્લોટિંગ રહેવાથી તમારે પેટ અને આંતરડા ને લગતી બીમારીનું જોખમ વધી જાય છે. વાસ્તવમાં પેટ ફુલાવુ ઘણા ગંભીર કારણોથી થાય છે. જેમાં પેટમાં ગેસ અથવા એસીડીટી થવી, અપચો, ઇન્ફેકશન, પેટ અથવા આંતરડા માં પાણી જમા થવું, કબજિયાત અને બવાસીર વગેરે સામેલ છે. આયુર્વેદ ડોકટરે કેટલાક બ્લોટિંગ માટેના ઉપાયો જણાવ્યા છે. 

ગેસ અને પેટ ફૂલવાના આયુર્વેદિક ઉપાય:-

પેટ ફૂલવા અથવા બ્લોટિંગના લક્ષણ:- પેટમાં ગેસ થવો, ઉલટી, દસ્ત, પેટમાં દુખાવો, મતલી, ભૂખમાં ઘટાડો, પેટ ભારે થવું.

અજમો અને હિંગનું પાણી:- અડધી ચમચી અજમો, 1/3 ચમચી હિમાલયન ગુલાબી મીઠું, ¼ ચમચી હિંગ. આં ત્રણેય વસ્તુઓને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો. તેનાથી તમને પેટ ફૂલવાથી લઈને ગેસ, ભારેપણું, ગેસ્ટ્રીક પરેશાની, ગેસને કારણે માથાનો દુખાવો, સોજો અથવા પેટમાં બેચેની થી રાહત મળે છે.અજમો અને હિંગનું પાણી કેટલા દિવસ પીવું:- જો તમે અકસર પાચન સંબંધી સમસ્યાઓથી પીડિત રહો છો તો તમે તેને નિયમિત રૂપે એક અઠવાડિયા થી 15 દિવસ સુધી ભોજન થી અડધી કલાક પહેલા અથવા પછી ગરમ પાણી સાથે લઇ શકો છો. અને આ તમને પરેશાનીથી રાહત આપે છે. 

પેટનો રામબાણ ઈલાજ કેમ છે અજમો:- ડોકટર અનુસાર અજમો ગરમ શક્તિ, પચવામાં સરળ, અને સ્વાદમાં સુધાર કરે છે. અને સ્વસ્થ પાચનને વધારે છે. તે વધેલા વાત અને પિત્ત ને સંતુલિત કરે છે. 

પાચન સમસ્યાઓનો સચોટ ઈલાજ છે હિંગ:- ડોક્ટર જણાવે છે કે હિંગ તીક્ષ્ણ, ગરમ, પચવામાં હળવી ગુણોને કારણે તેનો ઉપયોગ પ્રાચીન કાળથી સોજા માટે કરવામાં આવે છે. તે ચયાપચયમાં સુધારો છે, ભૂખને વધારે છે, વાતની ગતિને સામાન્ય કરે છે. સોજા, પેટનો દુખાવો, દસ્ત, કબજિયાત, કીડાઓ માટે સારું કામ કરે છે. આંખ અને હૃદય માટે પણ સારી છે. સિંધાલુ મીઠાના ફાયદાઓ:- આ બધા પ્રકારના લવણો માં શ્રેષ્ટ માનવામાં આવે છે. આ પ્રકૃતિમાં ઠંડુ હોય છે. આથી પિત્તને સંતુલિત કરે છે. પોતાના નમકીન સ્વાદ ના કારણે આ વાતને સંતુલિત કરે છે. તે છાતીમાં જમાવ ને દુર કરવામાં સારું કામ કરે છે. જેના કારણે તે કફ માટે પણ સારું કામ કરે છે. તે બધા જ ત્રણ દોષોને સંતુલિત કરે છે. આમ હિંગ અને અજમો પેટની કોઈપણ સમસ્યાને દુર કરવામાં તમારી મદદ કરે છે. તેમજ તેના સેવનથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. ગેસ, એસીડીટી કબજિયાત જેવી સમસ્યાઓ સામે લડવામાં શક્તિ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment