પહેલાના સમયમાં આપણે બધા જ જાણીએ છીએ કે છોકરીઓ ડ્રેસ વગેરે કપડાં ફેરતી હતી. પરંતુ હવેના સમયમાં આધુનિકતા જોવા મળી રહી છે. તો તેવામાં આજકાલ છોકરીઓ પણ પુરુષોની જેમ શર્ટ અને ટીશર્ટ પહેરવા લાગી છે. જેમાં આજકાલ છોકરીઓ માટે પણ શર્ટ પહેરવો એક એક ફેશન બની ગઈ છે. તો આજે અમે એક એવું તથ્ય જણાવશું જે જાણીને તમે પણ આશ્વર્ય પામશો. કેમ કે આપણે બધા જાણીએ છીએ પુરુષોના શર્ટમાં ખિસ્સું અવશ્ય હોય છે. પરંતુ કોઈ મહિલાનો શર્ટ હોય તેમાં ખિસ્સું હોતું નથી. તો આજે આમે તમને જણાવશું કે શા માટે સ્ત્રીઓના શર્ટમાં ખિસ્સું નથી હોતું તેના વિશે. તો જાણો આ લેખમાં તેની રસપ્રદ માહિતી.
જો કે એવું અનુમાન કરવામાં આવે છે કે આ મુદ્દો મહિલાઓની માનસિકતા સાથે સંકળાયેલો છે. મહિલાઓના શર્ટ પર ખિસ્સા હોવાને કારણે તેમનું શરીર ઉત્થાન શરૂ કરી દે છે. જે શરીરની સુંદરતામાં ઘટાડો કરે છે. જેના કારણે મહિલાઓના શર્ટમાં ખિસ્સા નથી હોતા. આ સિવાય પણ ઘણા કારણો આપવામાં આવ્યા છે જે આ સવાલનો જવાબ આપે છે. પ્રથમ કારણ તો એ છે કે સ્ત્રીઓને વધુ પડતી ખરીદી કરવાની હોય છે. એટલે કે પુરુષો કરતાં તેને ઘણી વધારે વસ્તુઓ લેવાની જરૂર હોય છે અને આ એસેસરીઝ રાખવા માટે તેઓ સામાન્ય રીતે હેન્ડબેગ રાખે છે. જેમાં બધું નાની અને મોટી વસ્તુનો સમાવેશ થઇ જાય છે. તેથી તેમના શર્ટ પર ખિસ્સું હોવું નકામું સાબિત થાય છે. જ્યારે પુરુષોની વાત કરીએ તો પુરુષોને હંમેશાં પેન અથવા તો કાગળનાં થોડા ટુકડા અથવા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ રાખવાની આવશ્યકતા હોય છે, જેના માટે ખિસ્સા પર્યાપ્ત છે.
બીજું કારણ એ છે કે સ્ત્રીઓ તેમના શર્ટ પર ખિસ્સા એટલા માટે રાખવા માંગતી નથી. કારણ કે જો તેમની પાસે ખિસ્સા હોય તો તે બધાનું ધ્યાન ખિસ્સા તરફ આકર્ષિત થશે, જેના કારણે તે અજીબ અનુભવ કરશે. કેમ કે શર્ટના ખિસ્સાનો ભાગ સ્ત્રીઓને વક્ષસ્થળ પર આવે છે. તે છતાં પણ ઘણા ફેશન ડિઝાઇનરોએ મહિલાઓના શર્ટમાં ખિસ્સા રાખવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મહિલાઓ દ્વારા લગભગ તેવા શર્ટને પસંદ કરવામાં નથી આવતા. આ સિવાય એક કારણ એ પણ છે કે છોકરાઓ અને છોકરીઓના શરીરમાં ઘણો તફાવત હોય છે. જેના કારણે મહિલાના શર્ટ પર ખિસ્સા રાખવા શોભતું નથી.
આ ઉપરાંત જો છોકરીઓના શર્ટમાં ખિસ્સા રાખીએ તો તે ખિસ્સા બરાબર દેખાશે નહીં અને જો કોઈપણ રીતે છોકરીઓ ફક્ત ફેશન માટે જ શર્ટ પહેરે છે અને તેમાં કોઈ ખામી છે તો તે બરાબર દેખાશે નહીં. આનો અર્થ એ છે કે તેનો આખો શર્ટ બગડશે.
એક કારણ એ પણ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તે છોકરીઓ શર્ટ પહેરે છે જે વધુ પડતાં સ્ટાઇલિશ હોય છે અને જો તેમના શર્ટ પર ખિસ્સા મૂકવામાં આવે, તો તે તેના શરીરના વળાંકને નકામું બનાવી દેશે જે આધુનિક છોકરીને ક્યારેય ગમશે નહીં. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google