સામાન્ય રીતે દુનિયામાં અલગ અલગ જગ્યા અને દેશ પ્રમાણે ઘણા અવનવા નિયમો અને કાનુન જોવા મળતા હોય છે. પરંતુ આજે અમે તમને દુનિયાનો એક સૌથી રોચક એવો નિયમ જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે દંગ રહી જશો. મિત્રો મધ્ય અમેરિકામાં સ્થિત એક દેશ છે ગ્વાટેમાલા. આ દેશ હરિયાળી અને ખુબ જ સુંદરતાથી ભરેલો છે. જે ક્યારેક ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યો હતો. પરંતુ તેમ છતાં પણ લોકો અહીં હંમેશા હસતા રહે છે.
પરંતુ મિત્રો ક્રાઈમની બાબતમાં આ દેશ અવ્વલ નંબર પર આવે છે. એક રીપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી વધારે હત્યાઓ ગ્વાટેમાલામાં થાય છે. પરંતુ તેમ છતાં પણ ત્યાં લોકો હંમેશા હસતા જ રહે છે. હેપ્પીનેસ ઇન્ડેક્સની બાબતમાં 1.66 કરોડની આબાદી વાળો આ દેશ પહેલા નંબર પર છે. જ્યાં લોકો હંમેશા હસતા જ રહે છે.
એટલું જ નહિ, પરંતુ આ દેશમાં મહિલાઓએ પોતાના બાળકોને ગરમીથી બચાવવા માટે તેને બર્ફીલા પાણીમાં ડૂબકીઓ લગાવડાવે છે. એવું કરવાથી બાળકો ખુબ જ રડે છે. પરંતુ ત્યાં દરેક માતા વિવશ થઈને આ નિયમનું પાલન કરે છે. આ સાથે જ ગ્વાટેમાલામાં લગ્નના નિયમો પણ ખુબ જ અજીબ છે. અહીં લગ્નમાં વરરાજાની માતા વર-વધુની સુખ સમૃદ્ધિ માટે એક સફેદ ઘંટી તોડે છે.તમને જણાવી દઈએ કે અહીં સાર્વજનિક બસોને લોકો “ચીકન બસ” કહીને બોલાવે છે. કારણ કે આ બસોમાં યાત્રીઓ સાથે સાથે ભારે સંખ્યામાં બકરીઓ અને મુર્ગીઓ પણ સફર કરે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અહીં મૃતકોને કબરમાં રાખવા માટે દર મહીને ભાડું ભરવું પડે છે. જે મૃત વ્યક્તિના પરિજનો તેની કબરનું કોઈ પણ મહિનાનું ભાડું ભરવાનું ચૂંકી જાય છે તો તે મડદાને કબરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે અને તે કબરમાં કોઈ અન્ય મૃત દેહને રાખી દેવામાં આવે છે. સરકાર દ્વારા દરેક શહેરની એક કબરસ્તાન બનાવવામાં આવ્યું છે. જ્યાં તે મૃત દેહોને દાંટવામાં આવે છે. જેના પરિવાર જનો દર મહીને ભાડું નથી ભરી શકતા તેને ત્યાં દાંટવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google